હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લામાં કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી હતી
“સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના સોસાયટી વિસ્તારની સફાઇ તથા શૌચાલય સહિતના વિસ્તારમાથી કચરો ગંદકી સહિતની સાફ સફાઇ કરીને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા.