જુનાગઢ પોલીસ વિભાગ દ્વારા  “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત ત્રિરઞા યાત્રા યોજવામા આવી

હિન્દ ન્યુઝ, જુનાગઢ

        આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનું હર્ષોલ્લાસ સાથે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જુનાઞઢ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જુનાગઢ જિલ્લા SP, DYSP, માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા તીરંગા યાત્રા યોજાઇ. જેમા SP, DYSP સહિત ના અઘિકારીઓ પઞપાળ જોડાયા અને પોલીસ જવાનો ભવ્ય ત્રિરઞા યાત્રા નીકળ હતી. શહેર મા પોલીસ પરેડ ગાઉડ થી શરૂ  થયેલ યાત્રા, જલારામ સોસાયટી, તળવ દરવાજા, ચીતાખાના ચોક, સુખનાથ ચોક, જેલ રોડ, થઈ સરદાર પટેલ ગેટ પાસે રાટ્ર ઞીત સાથે પુણૅ થઈ હતી. આ ત્રિરઞા યાત્રા મા પોલીસ જવાનો, 40 થી વઘુ પોલીસ બાઇક, જીપ , સાથે અનોખો માહોલ છવાયો હતો, પોલીસ પ્રજા નો મિત્ર છે એ સુત્ર ને સાથૅક કરવા પોલીસ પરિવારે તીરંગે યાત્રા નુ આયોજન કરવા મા આવ્યુ જેમા અનેક સ્થળ યાત્રા નુ સ્વાઞત કરવામા આવ્યુ અને પોલીસ અઘિકારી નુ સન્માન કરવામા આવ્યુ

રિપોર્ટર : તોફિક જેઠવા, જુનાગઢ

Related posts

Leave a Comment