વલસાડ જિલ્લામાં ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, જિલ્લા વિકાસ અધિકારીએ આકાશવાણી પર જાગૃતિ સંદેશ આપ્યો  ગ્રામસભાઓમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત ગામ તેમજ સ્વચ્છતા અંગે સમજણ આપતી રેલી સહિતના કાર્યક્રમો યોજાયા  ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી  પર્યાવરણની જાળવણી માટે 5-R ઉપર ભાર મુકાયો, માઇક્રો પ્લાસ્ટિક અંગે વિદ્યાર્થીઓને જાણકારી અપાઈ  “આપણું પર્યાવરણ” વિષય ઉપર ઓપન હાઉસ ક્વિઝ કોમ્પિટિશન પણ યોજાઈ

Read More

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસની શાનદાર ઉજવણી 

હિન્દ ન્યુઝ, વાપી વાપીના લખમદેવ તળાવ અને ચલાના અટલબિહારી વાજપેયી જન ઉદ્યાનના રિડેવલપમેન્ટનું મંત્રીના હસ્તે ડિજિટલ અનાવરણ કરાયુ  રોજની જીવનચર્યામાં આપણે પર્યાવરણનું ધ્યાન રાખીશુ તો આવનારી પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપી શકીશુંઃ મંત્રી કનુભાઈ દેસાઈ  વાપી મનપા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીક માટે પોતાની કચેરીથી જ શરૂઆત કરાઈ, તમામ સ્ટાફને પીવાના પાણી માટે સ્ટીલની બોટલ અપાઈ  વાપીને લીલુછમ હરિયાળુ બનાવવા માટે ચાલુ વર્ષે ૫૦ હજાર વૃક્ષો રોપવામાં આવશેઃ કમિશ્નર યોગેશ ચૌધરી  

Read More

ચૂંટણીમાં દિવ્યાંગજનોની સહભાગીતા વધારવા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     ચૂંટણીઓમાં દિવ્યાંગ મતદારોની ભાગીદારી વધારવા અને તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને “ડિસ્ટ્રિક્ટ મોનિટરિંગ કમિટી ઓન એક્સેસિબલ ઇલેકશન્સ”ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે કાર્યરત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કલેક્ટરએ જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં કલેક્ટરએ દિવ્યાંગ મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય અને અસરકારક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે દિવ્યાંગ મતદારોનું મતદાન મથકવાર મેપિંગ કરવા અને તેમના અદ્યતન ડેટાની જાળવણી કરવા, હજુ સુધી નોંધણી ન કરાવેલ દિવ્યાંગ વ્યક્તિઓની ઓળખ કરીને…

Read More

દાહોદમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દુધિયા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ    દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઇલ બ્લડ ડોનેશન વાન તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દુધિયાના સહયોગ થકી ગ્રામ્ય કક્ષાએ રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું.  આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય અતિ જોખમી સગર્ભા માતાઓ, ગંભીર બિમારી ધરાવતા નવજાત શિશુઓ અને અન્ય જરૂરતમંદને તાત્કાલિક અને સમયસર રકત પુરૂ પાડી શકાય તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૮ થી ૬૫ વર્ષ સુધીની તંદુરસ્ત વ્યક્તિ અને જેમનું વજન ૪૫ કિલોગ્રામ કે તેથી વધારે હોય તેઓ રક્તદાન…

Read More