હિન્દ ન્યુઝ, વાપી
વાપીના લખમદેવ તળાવ અને ચલાના અટલબિહારી વાજપેયી જન ઉદ્યાનના રિડેવલપમેન્ટનું મંત્રીના હસ્તે ડિજિટલ અનાવરણ કરાયુ
રોજની જીવનચર્યામાં આપણે પર્યાવરણનું ધ્યાન રાખીશુ તો આવનારી પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપી શકીશુંઃ મંત્રી કનુભાઈ દેસાઈ
વાપી મનપા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીક માટે પોતાની કચેરીથી જ શરૂઆત કરાઈ, તમામ સ્ટાફને પીવાના પાણી માટે સ્ટીલની બોટલ અપાઈ
વાપીને લીલુછમ હરિયાળુ બનાવવા માટે ચાલુ વર્ષે ૫૦ હજાર વૃક્ષો રોપવામાં આવશેઃ કમિશ્નર યોગેશ ચૌધરી
