ગુજરાત એટલે યાયાવર સહિત સ્થાનિક પક્ષીઓ માટેનું પ્રિય ઘર…🕊️

હિન્દ ન્યુઝ, કચ્છત

➡️ રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં વર્ષ 2024-25માં અંદાજે 8.33 લાખથી વધુ પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યાં.

➡️ છેલ્લા એક વર્ષમાં જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 334 પ્રજાતિઓના ત્રણ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા.

➡️ નળ અને થોળ પક્ષી અભયારણ્યમાં અંદાજે કુલ 4.67 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા; વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં 54 હજારથી વધુ પક્ષીઓ નોંધાયા.

➡️ કચ્છ વિસ્તારમાં વર્ષ 2025માં અંદાજે 2,564 પક્ષીઓ જોવા મળ્યાં.

Related posts

Leave a Comment