एडीए का दो दिवसीय राष्ट्रीय संगोष्‍ठी ‘एयरोनॉटिक्स 2047’ बेंगलुरु में शुरू हुआ

हिन्द न्यूज़, दिल्ली      एयरोनॉटिकल डेवलपमेंट एजेंसी (एडीए) द्वारा आयोजित दो दिवसीय राष्ट्रीय संगोष्ठी ‘एयरोनॉटिक्स 2047’ का शुभारंभ 4 जनवरी, 2026 को बेंगलुरु स्थित सेंटर फॉर एयरबोर्न सिस्टम्स (सीएबीएस) में हुआ। संगोष्ठी का उद्घाटन वायुसेना प्रमुख एयर चीफ मार्शल एपी सिंह ने किया। अपने संबोधन में वायुसेना प्रमुख ने लाइट कॉम्बैट एयरक्राफ्ट (एलसीए) तेजस के 25 वर्ष पूरे होने पर एडीए को बधाई दी और आज के निरंतर बदलते समय में भारतीय वायु सेना (आईएएफ) को परिचालन रूप से तैयार रखने के लिए सुपुर्दगी की समयसीमा का पालन करने…

Read More

ઐતિહાસિક ક્ષણ | અમરેલી જિલ્લાના વિકાસની નવી કડી 

હિન્દ ન્યુઝ, રાજકોટ     આઝાદી બાદ પહેલીવાર અમરેલી જિલ્લાના ચાંચબંદર–વિક્ટર પોર્ટ વચ્ચે દરિયાઈ ખાડી પર રૂ. ૮૫ કરોડના ખર્ચે પૂલનું ખાતમુહૂર્ત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે થયું આ પૂલ તૈયાર થતા બંને વિસ્તારોનું અંતર ઘટશે સમય–ખર્ચની બચત થશે. શિક્ષણ, રોજગારી અને સર્વાંગી વિકાસને વેગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દરિયાકાંઠા વિસ્તાર માટે વિકાસનો સેતુ તૈયાર થઈ રહ્યો છે.

Read More

જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આજે વહેલી સવારે ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ સ્પર્ધકોનું ઉત્સાહવર્ધન કર્યું હતું આ સ્પર્ધામાં રાજ્યભરના ૧૧૧૫ સ્પર્ધકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં નવા ઉત્સાહ અને જોમ જુસ્સા સાથે કરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકી હતી.  રાજ્યના કેબિનેટ અને જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની સાથે મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર તેજસ પરમાર,…

Read More

જૂનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવા આયામો આપવા માટે ૧૨૦૯ કરોડના જુદા જુદા ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે ૨૧૮ MOUs થયાં

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવા આયામો આપવા માટે ૧૨૦૯ કરોડના જુદા જુદા ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે ૨૧૮ MOUs થયાં હતાં. રાજકોટ ખાતે પ્રાદેશિક વાઇબ્રન્ટ એટલે કે વીજીઆરસી યોજાઈ રહી છે તે પૂર્વે આજે ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ પ્રોગ્રામ જૂનાગઢ જિલ્લામાં રોકાણના આયોમો સાથે ઉદ્યોગકારો અને યુવા સાહસીકોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આજે આ કાર્યક્રમમાં આરોગ્ય-હોસ્પિટલ, સંસ્કૃત ભાષા અને પરંપરા આધારિત શિક્ષણ સંસ્થાઓ, પ્રવાસન, રિસોર્ટ સહિતના ક્ષેત્રે મહત્વના એમઓયુ થયા હતા.   આ…

Read More

પવિત્ર ગિરનારની ભૂમિ માં સવારે ખુશનુમા વાતાવરણમાં ૬-૪૫ કલાકે ૪૦ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધાનો આરંભ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     પવિત્ર ગિરનારની ભૂમિ માં સવારે ખુશનુમા વાતાવરણમાં ૬-૪૫ કલાકે ૪૦ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધાનો આરંભ સામાજિક ન્યાય અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૈાઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રધુમન વાજા એ ફલેગ ઓફ થી પ્રારંભ કરાવ્યો હતો.  ૪૦ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા રાજયભરના સ્પર્ધકોએ દોટ મુકી હતી.  આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં ૩૭.૪૭ મીનીટના સમય સાથે ની જાડા રીંકલે મેદાન માર્યું…

Read More

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા

હિન્દ ન્યુઝ,જૂનાગઢ      ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં ગંભીર ઈજા થવાની પણ શક્યતાઓ હોય છે. ત્યારે સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઓર્થોપેડિક ડોક્ટર સાથેની મેડિકલ ટીમ ખડેપગે રહી હતી      સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક ડો. નિસર્ગ મહેતાએ જણાવ્યું હતું કે, આ કઠિન સ્પર્ધામાં સ્પર્ધકોને મસલ્સ એટલે કે, સ્નાયુ ખેંચાઈ જવા કે જકડાઈ જવા, ક્રેમ્પ્સ, સોજો આવી જવો સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી મેડિકલ ટીમ દ્વારા સ્પર્ધકોને સારવારની જરૂરિયાત મુજબ દર્દમાં રાહત કરતી પેઈન કિલર, ડાયક્લોફિનાક જેલથી સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત…

Read More

તા.૪ જાન્યુઆરીએ શહેરમાં યોજાનારી રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, સુરત        તા.૪/૧/૨૦૨૬ રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બપોરના ૧૧.૦૦ થી ૧.૩૦ કલાક સુધી રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા સુરત શહેરના ૨૭ કેન્દ્રો પર યોજાનાર છે. જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ના પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાય રહે એ માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે મુજબ, પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલા ૬ પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર ચાર કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા…

Read More

ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો તથા તાલુકાઓ સુધીની આરોગ્ય સુખાકારીની યોજનાઓની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘હેલ્થકેર ફોર ઓલ’નો જન આરોગ્યલક્ષી અભિગમ અપનાવીને જે મહત્વની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ શરૂ કરાવી છે તેની પ્રગતિની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા તેમજ કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10 યોજનાઓના શ્રેષ્ઠ અમલીકરણમાં ગુજરાતને અગ્રેસર રાખીને ‘સ્વસ્થ ગુજરાત’નો સંકલ્પ સાકાર કરવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ આયુષ્યમાન ભારત PMJAY-MA યોજનાનું રાજ્યમાં પારદર્શી, ઝડપી અને AI બેઝ્ડ ટેક્નોલોજીથી…

Read More

૨૦૨૫-૨૬માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ અંતર્ગત ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી

હિન્દ ન્યુઝ, ભુજ       ગુજરાત સરકાર દ્વારા ખરીફ પાક હેતુ વર્ષ ૨૦૨૫-૨૬માં મગફળી માટે રૂ. ૭૨૬૩, મગ માટે રૂ. ૮૭૬૮, અડદ માટે રૂ. ૭૮૦૦, અને સોયાબીન માટે રૂ. ૫૩૨૮ પ્રતિ કિવન્ટલ ટેકાનો ભાવ જાહે૨ ક૨વામાં આવેલા છે. જે અંતર્ગત ખરીફ સિઝનમાં મગફળી,મગ, અડદ અને સોયાબીનનું વાવેતર કરેલું હોય અને ટેકાના ભાવે વેચાણ ક૨વા માંગતા હોય તે ખેડૂતોનું ઓનલાઈન ૨જિસ્ટ્રેશન નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પ૨ કરાવવામાં આવ્યું હતું                ખરીફ ૨૦૨૫-૨૬માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ કચ્છ જિલ્લામાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે તા.૦૯/૧૧/૨૦૨૫…

Read More

हरियाणा के नूह में विशाल प्रवर्तन निरीक्षण अभियान आयोजित।

हिन्द न्यूज़, दिल्ली     बीबीवायु गुणवत्ता प्रबंधन आयोग (सीएक्यूएम) ने 02.01.2026 को हरियाणा के नूह में एक वृहद निरीक्षण अभियान चलाया, जो राष्ट्रीय राजधानी क्षेत्र (एनसीआर)दिल्ली एवं आसपास के क्षेत्रों में में वैधानिक निर्देशों और निर्धारित पर्यावरणीय मानकों के सख्त अनुपालन को सुनिश्चित करने के लिए चल रहे प्रवर्तन अभियान का हिस्सा था। अभियान के लिए आयोग के 10 फ्लाइंग स्क्वायड टीमों को तैनात किया गया था। यह प्रवर्तन कार्रवाई जिले के अनुरूप और गैर-अनुरूप औद्योगिक क्षेत्रों दोनों में की गई। निरीक्षण का नेतृत्व जिला प्रशासन द्वारा किया गया,…

Read More