ધ સનરાઈઝ સ્કુલ ખાતે ‘ઘોડેસવારી’ કરી આનંદદાયક શનિવાર ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ધ્રોલ        ધ્રોલ તાલુકામાં આવેલ ધ સનરાઈઝ સ્કુલ ખાતે તમામ વિધાર્થીઓ ને આનંદદાયક શનિવાર ની ઉજવણી ‘ઘોડેસવારી’ કરાવી કરવામાં આવી.       “શ્રી એમ.એન.ભીમાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” સંચાલિત ધ સનરાઈઝ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી માધ્યમ સ્કુલ ધ્રોલ ખાતે તારીખ 10 જાન્યુઆરી શનિવારના રોજ આનંદદાય શનિવારની ઉજવણીમાં ઘોડે સવારી કાર્યક્રમનું આયોજન શાળાના સંચાલક અરવિંદભાઈ ભીમાણીએ કરેલ.      ધ સનરાઈઝ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી માધ્યમ સ્કુલ માં અનિલભાઈ ગડારા દ્વારા ત્રણ ઘોડા સ્કૂલમાં લાવ્યા હતા. સૌપ્રથમ તેણે બાળકોને ઘોડાની પ્રજાતિ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ બાળકોમાં નિડરતા આવે…

Read More

विकसित भारत यंग लीडर्स डायलॉग 2026 में केंद्रीय मंत्री शिवराज सिंह चौहान का युवा नेतृत्व से संवाद

हिन्द न्यूज़, दिल्ली        केंद्रीय कृषि एवं किसान कल्याण और ग्रामीण विकास मंत्री शिवराज सिंह चौहान ने सोमवार को विकसित भारत यंग लीडर्स डायलॉग 2026 के तहत भारत मंडपम में आयोजित केंद्रीय मंत्रियों के पैनल के समक्ष प्रस्तुतियों के दौरान देशभर से आए युवा नेताओं से संवाद किया। यह सत्र डायलॉग का एक महत्वपूर्ण पड़ाव रहा, जिसमें वरिष्ठ नीति-निर्माताओं और प्रतिभाशाली युवाओं के बीच सीधे संवाद का अवसर मिला। इस दौरान युवा नेताओं ने विभिन्न विषयों पर अपने विचार, नीतिगत सुझाव और ज़मीनी स्तर पर किए गए नवाचार…

Read More

દાહોદ જિલ્લામાં પોષણ ઉડાન ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, દાહોદ      સ્વસ્થ અને તંદુરસ્તમય સમાજના નિર્માણ માટે રાજ્ય સરકારના બાળ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલીત બનાવીને જરૂરીયાતમંદ સુધી વિવિધ લાભો પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, રાજ્ય સરકાર દ્વારા પોષણ માસની ઉજવણી સંદર્ભમાં સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તંદુરસ્ત માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપે છે. બાળ વિકાસ યોજનાઓનો મુખ્ય હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે જેના પરિણામો મળી રહ્યા છે.  દાહોદ જિલ્લાની તમામ આગંણવાડી કેન્દ્રો ઉપર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુ.…

Read More

લીમખેડાના ઠાકર મંદિર મોટા હાથીધરા ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુ ઈરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને આગંણવાડી વર્કર બહેનો ની મિટિંગ યોજાઇ

હિન્દ ન્યુઝ, દાહોદ     Bજિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને લીમખેડા ઘટક ૧ ના તમામ આંગણવાડી કાર્યકર બેનો ની મિટિંગ યોજાઈ. જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઇરાબેન ચૌહાણ એ આંગણવાડી કેન્દ્રોની વિઝીટ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કુપોષણ અને આંગણવાડી કેન્દ્રો નિયમિત ખુલે આંગણવાડી કાર્યકરને કુપોષિત બાળકોના પોષણ સ્તર માં સુધારો લાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સમયસર કામગીરી થાય એ બાબતે ભાર પૂર્વક સૂચના આપવામાં આવી હતી. વધુમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ એ જણાવ્યું કે લાભાર્થીઓની એન્ટ્રી પોષણ સંગમ યોજનાના અમલીકરણ બાબતે, સર્વે મુજબના તમામ લાભાર્થીઓની પોષણ ટ્રેકરમાં…

Read More

વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૬નો ઉત્સાહભેર પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભુજ        આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬નો કચ્છ જિલ્લાના વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો.‌ આ કાર્યક્રમ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.‌‌આ પ્રસંગે ૧૭ આંતરરાષ્ટ્રીય કાઈટિસ્ટની ટીમ, ભારતભરમાંથી આવેલા ૨૩ કાઈટિસ્ટો સહિત કચ્છની ટીમને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને આવકાર અપાયો હતો. કાર્યક્રમનું ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનથી રાજ્ય સરકાર અનેક ઉત્સવો યોજીને ભારતીય સંસ્કૃતિને…

Read More

सोमनाथ: अटूट आस्था के 1000 वर्ष (1026-2026)

हिन्द न्यूज़, सोमनाथ       सोमनाथ… ये शब्द सुनते ही हमारे मन और हृदय में गर्व और आस्था की भावना भर जाती है। भारत के पश्चिमी तट पर गुजरात में, प्रभास पाटन नाम की जगह पर स्थित सोमनाथ, भारत की आत्मा का शाश्वत प्रस्तुतिकरण है। द्वादश ज्योतिर्लिंग स्तोत्रम में भारत के 12 ज्योतिर्लिंगों का उल्लेख है। ज्योतिर्लिंगों का वर्णन इस पंक्ति से शुरू होता है.. “सौराष्ट्रे सोमनाथं च…यानि ज्योतिर्लिंगों में सबसे पहले सोमनाथ का उल्लेख आता है। ये इस पवित्र धाम की सभ्यतागत और आध्यात्मिक महत्ता का प्रतीक है।…

Read More

વિદ્યાભવન બાડા પ્રાથમિક શાળા ખાતે “સ્વસ્થ શરીરમાં વસે સ્વસ્થ મન” સંદેશ સાથે રમત ઉત્સવ નું આયોજન

હિન્દ ન્યુઝ, માંડવી “સ્વસ્થ શરીરમાં વસે સ્વસ્થ મન” સંદેશ સાથે રમત ઉત્સવ નું આયોજન માંડવી તાલુકા ની કચ્છ બાડા જૈન મિત્ર મંડળ સંચાલિત વિદ્યાભવન બાડા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેલ હતું. શાળામાં અભ્યાસ કરતા બાલ વાટીકા થી લઈને ધોરણ આઠ સુધીના બાળકો વચ્ચે વિવિધ રમતો ઉત્સવની હરીફાઈઓ લાંબી કૂદ,ઊંચીકૂદ,ગોળા ફેંક, રસ્સાખેંચ, સંગીત ખુરશી કોથરા દોડ વગેરે રમતો યોજવામાં આવેલ હતી જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર સાથે ભાગ લીધેલ અને ત્યારબાદ વિજેતા બાળકોને પ્રથમ,દ્વિતીય અને તૃતીય મેડલ થતા ટ્રોફી ઇનામ માં આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમ શાળાના નિયામક શિલ્પાબેન ધરોડ ના માર્ગદર્શન…

Read More