સોમનાથ સ્વાભિમાન પર્વ : સોમનાથ મંદિરનું પુનઃનિર્માણએ વિનાશના પ્રયાસ પર નિર્માણના વિજયની ગાથા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ સોમનાથ મંદિર સરદારના લોખંડી સંકલ્પ અને પ્રેરણાથી લોક ફાળાથી પુનઃ નિર્મિત થયું સરદારે જન્મદિવસની ઉજવણી પ્રસંગે અન્ય ખર્ચ ન કરવા અને સોમનાથ મંદિર માટે ભંડોળ એકત્ર કરવાની ટહેલ નાખી હતી સોમનાથ મંદિરના વૈભવ પર અનેકોવખત વિદેશી આક્રાંતાઓએ કરડી નજર કરી, પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનારૂપ સોમનાથને બચાવવા માટે જ્ઞાતિજાતિના ભેદભાવ વગર સ્થાનિક રાજવંશો અને લોકો બહાદુરીથી લડ્યા હતા  મુશ્કેલીઓ – પડકારો વચ્ચે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ માટે પ્રતિબદ્ધતા આજે પ્રેરણારૂપ સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અને ઇતિહાસની રસપ્રદ વાત કરે છે ઇતિહાસકાર ડો. વિશાલ જોશી        ભારતીય…

Read More

મોરા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અને વિકાસ કામગીરીને નવી ગતિ

હિન્દ ન્યુઝ, સુરત જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલે પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થઈ રહેલા સુંવાલી બીચની તા.૦૬ ડિસે.-૨૦૨૫ ના રોજ મુલાકાત લીધી હતી, જે દરમિયાન મોરા ગ્રામ પંચાયતની પણ મુલાકાત લઈ મોરા તથા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સુવ્યવસ્થિત અને સઘન કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાને મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ૨૦ દિવસથી સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગામને બે ઝોનમાં વિભાજિત કરી ટેકનોલોજી આધારિત રૂટ મેપિંગ સાથે GPS આધારિત ડોર ટુ ડોર કચરા સંગ્રહ વ્યવસ્થા…

Read More

એક જ જન્મમાં, એક જ દિવસે અને એક જ સ્થળે આધ્યાત્મિક દર્શનનો લાભ એટલે શ્રી ૫૧ શકિતપીઠ પરિક્રમા મહોત્સવ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા  આગામી ૩૦ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ત્રણ દિવસીય ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નું આયોજન કરાશે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ પાર્કિંગ, સ્વચ્છતા, નિશુલ્ક ભોજન સહિત શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ પૂરી પાડવા વહીવટી તંત્ર સજ્જ માઈભક્તોને આગામી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૬માં પધારવા માટે જિલ્લા કલેકટર દ્વારા આમંત્રણ પાઠવાયું

Read More

નવી દિલ્હીમાં ૬૮મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન (STRA) ની ટ્રેપ શૂટર ચમકી

હિન્દ ન્યુઝ, દાહોદ ૧૯ વર્ષિય યશાયાએ ડબલ ટ્રેપ યુથ અને જુનિયર મહિલા શ્રેણીઓમાં ગોલ્ડ મેડલ,સિનિયર મહિલા ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી દાહોદની રહેવાસી અને સાવલી તાલુકા રાઇફલ એસોસિએશનની સભ્ય, યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટર તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલ શોટગન ઇવેન્ટ્સ – ૨૦૨૫ માં ૬૮મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ચમકી. ૧૯ વર્ષિય યશાયાએ ડબલ ટ્રેપ યુથ અને જુનિયર મહિલા શ્રેણીઓમાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે તે જ સ્કોરથી તેણીએ સિનિયર મહિલા ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ડબલ ટ્રેપમાં રાષ્ટ્રીય સ્પર્ધામાં વ્યક્તિગત મેડલ જીતવાનો આ તેણીનો સતત પાંચમો વર્ષ છે, જે પોતે જ એક નોંધપાત્ર સિદ્ધિ છે.…

Read More

દાહોદમાં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ યોજાશે

હિન્દ ન્યુઝ, દાહોદ       બ્લાઈંડ વેલફેર કાઉન્સિલ, દાહોદ અને નેશનલ એસોશિએશન ફોર ધી બ્લાઈંડ, દાહોદના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલ મહારાજા જયદીપસિંહજી, રમત-ગમત સંકુલ, દેવગઢ બારીયા ખાતે તારીખ ૦૯-૦૧-૨૦૨૬ ના શુક્રવારના રોજ સાંજે ૫ કલાકે યોજવામાં આવશે. પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓમાં રમત-ગમતની ભાવના, આત્મવિશ્વાસ તથા પ્રતિભાને પ્રોત્સાહન આપવાના હેતુસર રાજ્ય કક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભ રાજ્ય મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. 

Read More

વલસાડ જિલ્લા નાં અલગ અલગ સ્થળોએ યોજાયો કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, વલસાડ  વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા કોસંબામાં તાલુકા કક્ષાનો સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો જીવનશૈલી બદલવાથી જીવનમાં સર્વાંગી સુખાકારી મળે છેઃ જિલ્લા આયુર્વેદ અધિકારી ઘર આંગણાની વનસ્પતિ, રસોડાની ઔષધ પ્રદર્શન, વિવિધ આયુર્વેદ અને હોમિયોપેથીનું ચાર્ટ પ્રદર્શન સૌ એ નિહાળ્યું  મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને ન્યાય તરફનું મહત્વપૂર્ણ પગલું એટલે સખી વન સ્ટોપ સેન્ટર વલસાડ જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટરને ૭ વર્ષ પૂર્ણ, અત્યાર સુધી કુલ ૧૪૩૭ મહિલાઓએ વિવિધ સેવાનો લાભ મેળવ્યો  વર્ષ ૨૦૧૭ થી રાજ્યના ૩૩ જિલ્લામાં કાર્યરત ૩૫ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને એક જ…

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છ; તા. 11-12 જાન્યુઆરીના દિવસે રાજકોટ ખાતે યોજાશે

હિન્દ ન્યુઝ, દ્વારકા      VGRC પહેલાં દેવભૂમિ દ્વારકામાં જિલ્લાસ્તરીય કાર્યક્રમ અંતર્ગત ₹7 હજાર કરોડથી વધુ રકમના પ્રસ્તાવિત રોકાણ સાથે વિવિધ ક્ષેત્રોમાં 23 જેટલા MoU કરાયા; પર્યાવરણની જાળવણી સાથે ટકાઉ વિકાસના લક્ષ્ય થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લો માધ્યમ બનશે. દેવભૂમિ દ્વારકા જિલ્લો ખાસ કરીને પવન ઊર્જા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર બની રહ્યો છે. જિલ્લામાં પવનચક્કીઓ દ્વારા નોંધપાત્ર વીજ ઉત્પાદન થઈ રહ્યું છે; VGRC પહેલાં કરવામાં આવેલ આ પ્રસ્તાવિત રોકાણ પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસ માટે સીમાચિહ્ન સાબિત થશે.

Read More

ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુ ખાતે પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ટીબીના વનરેબલ સ્ક્રીનિંગ: ૧૫૧ લાભાર્થીઓની કરાઈ તપાસ

હિન્દ ન્યુઝ, ધાનપુર  “સૌ સાથે મળીને બનાવીએ ટીબી મુક્ત ભારત” ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુ ખાતે “તમારા ગામમાં તમારા દ્વાર સુધી ” 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ૧૫૧ વનરેબલ દર્દીઓ ના એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા. ઉપરાંત દર્દીઓ માટે વજન, ઉંચાઈ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જેવી અન્ય આરોગ્ય ચકાસણીઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.બી.પી.રમનના માર્ગદર્શન હેઠળ કામગીરી…

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટનો ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો થયો; ડિફેન્સ, ઑટોમોટિવ, રેલવે, મરીન, ફાયર સેફટી સહિતના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનું આશરે 95 ટકા ઉત્પાદન રાજકોટમાં  એક સમય હતો જ્યારે ચીન ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ એક્સપોર્ટ કરતું હતું, આજે તે રાજકોટથી પ્રોડક્ટ આયાત કરે છે: ચંદ્રેશ સંખારવા, વાઈસ પ્રેસિડેન્ટ, IICMA ‘મેક ઈન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની નીતિઓના કારણે આજે ભારતીય કંપનીઓ વૈશ્વિક સ્તરે વિશ્વસનીય બની છે. ટેક્નોલોજી, ગુણવત્તા અને સિસ્ટમ આધારિત કામ દ્વારા અમે ગ્લોબલ OEMની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ: વિમલભાઈ ટાઢાણી, ચેરમેન, સુપર એન્જીટેક

Read More

जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह के आदेश पर गोरौल अंचल कार्यालय में संपन्न हुआ राजस्व शिविर

हिन्द न्यूज़, बिहार    वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह के आदेश के आलोक में अंचल कार्यालय, गोरौल परिसर में राजस्व शिविर का आयोजन किया गया। जिलाधिकारी के निर्देशानुसार अपर समाहर्ता, वैशाली एवं प्रभारी पदाधिकारी, राजस्व एवं भूमि सुधार प्रशाखा द्वारा शिविर का निरीक्षण किया गया‌। तमाम आम नागरिकों की समस्याओं को सुनते हुए उनके त्वरित निष्पादन के लिए आवश्यक निर्देश दिया गया है। शिविर के आयोजन के दौरान अंचल अधिकारी, गोरौल, राजस्व अधिकारी, सभी राजस्व कर्मचारी, लिपिक एवं डाटा एंट्री ऑपरेटर उपस्थित थे। शिविर में ग्रामीणों एवं आमजनों की उल्लेखनीय…

Read More