હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા કોસંબામાં તાલુકા કક્ષાનો સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો
જીવનશૈલી બદલવાથી જીવનમાં સર્વાંગી સુખાકારી મળે છેઃ જિલ્લા આયુર્વેદ અધિકારી
ઘર આંગણાની વનસ્પતિ, રસોડાની ઔષધ પ્રદર્શન, વિવિધ આયુર્વેદ અને હોમિયોપેથીનું ચાર્ટ પ્રદર્શન સૌ એ નિહાળ્યું

મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને ન્યાય તરફનું મહત્વપૂર્ણ પગલું એટલે સખી વન સ્ટોપ સેન્ટર
વલસાડ જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટરને ૭ વર્ષ પૂર્ણ, અત્યાર સુધી કુલ ૧૪૩૭ મહિલાઓએ વિવિધ સેવાનો લાભ મેળવ્યો
વર્ષ ૨૦૧૭ થી રાજ્યના ૩૩ જિલ્લામાં કાર્યરત ૩૫ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને એક જ છત નીચે વિવિધ સેવા વિનામૂલ્યે મળે છે

ઉત્તરાયણ પર્વ નિમિત્તે વલસાડમાં તા. ૧૦ થી ૨૦ જાન્યુ. સુધી સરકારી પશુ દવાખાના દ્વારા કરૂણા અભિયાન હાથ ધરાશે
પશુ દવાખાના અને વન વિભાગ દ્વારા કુલ ચાર સ્થળે ઘાયલ પક્ષીઓની સારવાર કરાશે
સવારે અને સાંજના સમયે પક્ષીઓની માળામાં અવર જવર થતી હોય પતંગ ઉડાવવાનું ટાળવું જોઈએઃ પશુ ચિકિત્સા અધિકારી
વલસાડ જિલ્લા ઈન્ચાર્જ કલેકટર અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને પ્રથમવાર સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ
ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સમસ્યાઓ શોધી તેનું નિરાકરણ લાવવુ એ આ સ્વાસ્થ્ય પરિષદનો મુખ્ય હેતુ છેઃ ઈન્ચાર્જ કલેકટર
માતા મરણ, બાળ મરણ, ટીનએજ પ્રેગનેન્સી અને સિકલસેલ એનિમિયા વિષય ઉપર વધુ અસરકારક કામગીરી કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા થઈ


