હિન્દ ન્યુઝ, રાજકોટ ‘હિન્દ રક્ષક સંઘ’ ની મહેનત રંગ લાવી લવ જેહાદ માં ફસાયેલી હિન્દુ યુવતીને ‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા ઘરવાપસી કરાવવામાં આવી રાજકોટ ખાતે એક મહિના પહેલા હિન્દુ યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયો હતો. આ લવ જેહાદ કિસ્સાને અતિ ગંભીરતા પૂર્વક લઈ ‘હિન્દ રક્ષક સંઘ’ ના સંસ્થાપક – અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ દ્વારા પોલીસનો સંપર્ક કરી યોગ્ય કાર્યવાહી કરાવડાવતા હિન્દુ સમાજની દીકરીની ઘર વાપસી થવા પામી હતી. ‘હિન્દ રક્ષક સંઘ’ના સંસ્થાપક અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલનાઓ દ્વારા રાત દિવસ એક કરી કાયદાકીય રીતે મહા મહેનતે હિન્દુ યુવતી ની…
Read More