કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ટેક્ષ્ટાઈલ ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’ પ્રોજેક્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન સંપન્ન

હિન્દ ન્યુઝ, અંજાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ટેક્ષ્ટાઈલ ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’ પ્રોજેક્ટ નું ભૂમિપૂજન અને વેલસ્પન ગ્રૂપના એક્સેલન્સ એવોર્ડ સમારોહ‌ યોજાયો‌ હતો. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, આઝાદીના આ અમૃતકાળને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાનો સૌ નાગરિકો કર્તવ્ય કાળ બનાવે. આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, ૨૫ વર્ષના આ કર્તવ્ય કાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની સૌને તક મળી છે. “યહી સમય…

Read More

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે BAPS દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, અમદાવાદ       કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે BAPS દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ અવસરે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજના કાર્યક્રમને ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પ, શિક્ષા અને મૂલ્યોને ચરિતાર્થ કરનાર ગણાવ્યો હતો.  કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે સ્વામિનારાયણ સંપ્રદાયમાં BAPS સંસ્થાની સમાજને વ્યસનમુક્ત બનાવવાની સાથે શિક્ષણ સહિતના અન્ય ક્ષેત્રોમાં સેવાકીય કામગીરીની સરાહના કરી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે પ્રમુખસ્વામી મહારાજને સ્મરણાંજલિ અર્પણ કરતા…

Read More

વડોદરા જિલ્લામાં રોજગાર તથા વ્યવસાય અંગે માર્ગદર્શન સલાહકાર સંકલન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, વડોદરા                ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની, નિયામક રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, તરસાલી ખાતે રોજગાર અને વ્યવસાય માર્ગદર્શન ને લગતી કામગીરીની સમીક્ષા કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી.           મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ખાતે જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સલાહકાર સંકલન સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓફિસમાં અને ઓફિસ બહાર કરવામાં આવતી વ્યવસાય માર્ગદર્શનને લગતી તમામ યોજનાઓ અને ઓક્ટોબર ૨૪ સુધીમાં થયેલ કામગીરીની…

Read More

પાદરા ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, પાદરા પાદરા તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક અને પ્રાકૃતિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન સાથે ખેડૂત લક્ષી વિવિધ સરકારની સહાય યોજનાઓ વિશે માહિતી પૂરું પાડવાના હેતુ સાથે આજ રોજ પાદરા તાલુકાના પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ ખાતે કૃષિ વૈજ્ઞાનિક વી.કે.પટેલના અધ્યક્ષતામાં ‘રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪’નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, ઓર્ગોનિક કપાસ સંશોધન પટા કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક શ્રી વી.કે.પટેલે જણાવ્યું કે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે પરંતુ પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં…

Read More

સયાજી હોસ્પિટલ બની નોધારાનો આધાર

હિન્દ ન્યુઝ, વડોદરા            મધ્ય ગુજરાતની સહુથી મોટી સરકારી સયાજી હોસ્પિટલ વધુ એકવાર નોંધારાનો આધાર બની છે. અહીં અન્નનળીના કેન્સર માટે પહેલીવાર મિનિમલી ઇન્વેસિવ સર્જરી – લઘુત્તમ વાઢકાપ શસ્ત્રક્રિયા કરવામાં આવી અને તેનો લાભ સામાન્ય પરિવારના એક મહિલાને વિનામૂલ્યે મળ્યો છે.આયુષ્માન ભારત હેઠળ આ રોગ પીડિતા ને જે સારવાર અહીં વિનામૂલ્યે મળી એના માટે ખાનગી દવાખાનામાં બે થી ત્રણ લાખનો ખર્ચ સામાન્ય રીતે થઈ જતો હોય છે.                નર્મદા જિલ્લાના જીતગઢ ગામની 38 વર્ષીય મહિલાને એસએસજી હોસ્પિટલ, વડોદરા ખાતે અન્નનળીના…

Read More

વડોદરામાં ડૉ. આંબેડકર સ્મૃતિવંદના પરિસંવાદ સંપન્ન : વક્તાઓના મનનીય વક્તવ્યો

હિન્દ ન્યુઝ, વડોદરા       પ્રવીણ ગઢવી (નિવૃત્ત IAS) – પ્રમુખ ‘ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી’ના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ ‘પરિનિબ્બાન પરિસંવાદ’નું વડોદરાના પૂર્વ મેયર જીવરાજભાઈ ચૌહાણે, સૌ અતિથિઓ અને આયોજકોના ભીમનાદ વચ્ચે દીપ પ્રગટાવી તથા ડો.બાબાસાહેબ આંબેડકરની તસવીરને પુષ્પાર્પણ કરી ઉદગાટન કર્યું હતું. આ સેમિનારમાં ‘ડૉ.આંબેડકર વિચાર’ હેઠળના ચર્ચાસત્રમાં ‘ડૉ. આંબેડકર અને જાતિ નિર્મૂલન’ વિષય પર યુવા દલિત લેખક મયુર વાઢેરે, ‘ડૉ. આંબેડકર અને આજના રાજકીય પક્ષો’ વિષય પર લેખક-પત્રકાર નટુભાઈ પરમારે, ‘વધતા જતા દલિત અત્યાચારો-કારણ અને નિવારણ’ વિષય પર સ.પ.યુનિ.ના ડૉ.બલદેવ આગજાએ અને ‘ડો.આંબેડકર અને દલિત કવિતા’ પર સેન્ટ્રલ…

Read More

વડોદરા શહેર જિલ્લામાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલે “૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ”નો વરણામાથી કરાવ્યો પ્રારંભ

હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા શહેર જિલ્લામાં વરણામા ત્રિમંદિર ખાતેથી મુખ્ય દંડકશ બાલકૃષ્ણ શુકલે “૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ”નો સાંસદ ડો .હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ હેઠળ ટીબી રોગનું નિર્મુલન કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટીબદ્ધ છે. કોઈપણ વ્યક્તિને ટી.બી.ના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવી તેની સારવાર લેવા તેમણે અનુરોધ કરી દેશમાંથી ટી.બી.રોગના નિર્મૂલન માટે સમાજની ભાગીદારી જરૂરી હોવાનું ઉમેર્યું હતું. ૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ દરમિયાન વડોદરા મહાનગરપાલિકામાં ૪૦૦ થી વધારે આરોગ્ય…

Read More