વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિકસિત ભારત 2047 અંતર્ગત યોજાયું વ્યાખ્યાન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     પ્રધાનમંત્રીએ દેશના યુવાનો સામે વિકસિત ભારત@2047નો વિચાર મુક્યો છે. જે માટે યુવાઓ અવાજ નામે પોર્ટલ લોન્ચ કર્યું છે. આ વિચારની સંકલ્પનાને લઈને બાળ સંશોધન વિશ્વ વિદ્યાલય, ગાંધીનગર અને સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના સંયુકત ઉપક્રમે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં મુખ્ય વક્તા તરીકે બાળ સંશોધન વિશ્વ વિદ્યાલય ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસેર ડો.અંજના ચૌહાણ એ વિકસિત ભારત@2047ની સંકલ્પના વિચારબીજ તેમજ તેના કાર્યાન્વયન વિશે કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. 2047 સુધી ભારત વિકસિત બને તેમાં યુવાનોની શું ભૂમિકા છે? તે વિશે તેમણે વિસ્તૃત વાત મૂકી હતી.…

Read More

કુકરાસ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં નંદુબેન સોલંકીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો મળ્યો લાભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનાં નિયત આયોજન મુજબ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે. જેમા વેરાવળ તાલુકાના કુકરાસ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ નંદુબેન મેણસીભાઈ સોલંકીને મળતા તેમના પ્રતિભાવો વર્ણવ્યા હતા.  નંદુબેનએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મળતાની ખૂશી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં મને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ફ્રી ગેસ કનેક્શનનો લાભ આપવામાં આવ્યો છે પહેલા…

Read More

જસદણ બાર એસોસીએશનમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ બાર એસોસિયેશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને લાઈબ્રેરીયનની નિમણૂક કરવામાં આવેલ. આમ જસદણ બારમાં ઈલેકશનની જગ્યાએ સિલેક્શન કરવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્રના વરિષ્ઠ ધારાશાસ્ત્રી તેમજ ચુસ્ત જનસંઘી અને ૪૦ માં વર્ષ સુધી પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થતાં હોય તેવા પ્રમુખપદે જગદીશભાઈ કે.આચાર્ય તેમજ ઉપપ્રમુખપદે વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાય હોય તેવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી યાકુબભાઈ એલ. દલાલ તેમજ સેક્રેટરીપદે વર્ષોથી બિનહરીફ તરીકે ચૂંટાતા હોય એવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભરતભાઈ પી.અંબાણી તેમજ લાઈબ્રેરિયનપદે વરિષ્ઠ ધારાશાસ્ત્રી રશ્મિનભાઈ એન.શેઠની નિમણૂક થતા હર્ષ અને ખુશીનો માહોલ જોવામાં આવેલ તેમજ નિમણુક હોદેદારોની યાદી…

Read More

મહીસાગર કલેકટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પટેલના અધ્યક્ષ સ્થાને સુશાસન દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, મહીસાગર      મહીસાગર કલેકટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પટેલના અધ્યક્ષ સ્થાને સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી અને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ Emerging અને aspiring તરીકે પસંદ થયેલ કચેરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પટેલએ જણાવ્યું હતું કે, સતત મે માસ ચાલેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લામાં ખૂબ જ સારી કામગીરી થઇ પણ હજુ આપડે જાગૃત થઈ આપડી આજુબાજુ સફાઈ રાખી જિલ્લામાં સ્વચ્છતા જાળવી રાખીએ અને સ્વચ્છ સમાજનું નિર્માણ કરીએ. શહેરની સાથે ગામડાઓમાં પણ સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે માટે…

Read More

વીંછિયા બાર એસોસીએશનમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, જસદણ       વીંછિયા બાર એસોસિયેશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરીની નિમણૂક કરવામાં આવેલ. આમ વીંછિયા બારમાં ઈલેકશનની જગ્યાએ સિલેક્શન કરવામાં આવેલ જેમાં પાંચમા વર્ષે પણ બિનહરીફ તરીકે હોદેદારોની નિમણુંક કરવામાં આવેલ. જેમાં પ્રમુખપદે વરિષ્ઠ ધારાશાસ્ત્રી હિરેનભાઇ એચ.પરમાર, ઉપપ્રમુખપદે વરિષ્ઠ ધારાશાસ્ત્રી વનરાજભાઈ હણ, સેક્રેટરીપદે વરિષ્ઠ ધારાશાસ્ત્રી સંજયભાઇ એન.રામાનુજની નિમણૂક થતા હર્ષ અને ખુશીનો માહોલ જોવામાં આવેલ તેમજ નિમણુક હોદેદારોની યાદી વિવિધ વિભાગોમાં મોકલી આપવામાં આવેલ તેવું એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

સરદાર પટેલ યુનિવર્સિટીમા હિન્દી રિફ્રેશર કોર્ષ નો સમાપન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, આનંદ સરદાર પટેલ યુનિવર્સિટીના HRDC વિભાગમાં ચાલતા રિફ્રેશર કોર્સ હિન્દીનો સમાપન સમારોહ તા.૨૩/૧૨/૨૦૨૩ના રોજ બપોરે ૪ દરમિયાન યોજાયો હતો. નિરંજન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને વિકસિત ભારત મિશન ૨૦૩૦અને ૨૦૪૭ વિશે જાગૃતિ લાવવાનો છે. જેમાં કા. કુલપતિ નિરંજનભાઈ પટેલ, હિન્દી વિભાગના કન્વીનર અને અધ્યક્ષ પ્રો. . દિલીપ મહેરા, ટેકનિકલ ઓફિસર હાર્દિકભાઈ પંડ્યા અને પ્રોફેસર સતીષ પાંડે મંચ પર હતા. આ કાર્યક્રમમાં ભારતના લગભગ ૯ થી ૧૦ રાજ્યોના શિક્ષકોએ ભાગ લીધો હતો અને ૨૪ જેટલા જાણીતા કવિઓ, સાહિત્યકારો અને વિષય…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પોતાના પ્રતિભાવ જણાવતા લાભાર્થીઓ

હિન્દ ન્યુઝ, જામનગર  વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી અનેકવિધ લાભાર્થીઓને ઘર આંગણે જ મળી રહ્યા છે. લાભાર્થીઓ ઘરે બેઠા સરકારી યોજનાઓ વિશે જાણકારી મેળવી રહ્યા છે. જામનગર તાલુકામાં અનેકવિધ સખી મંડળો કાર્યરત છે. જામનગર તાલુકાના ધુંવાવ ગામના એવા જ એક લાભાર્થી સોમૈયાબેન બુખારીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવે છે કે, ”હું અલ મદીના જૂથમાં સદસ્ય છું. અમારા જૂથમાં અત્યારે 11 બહેનો છે. અમે લોકો સાબુ બનાવીએ છીએ. અમને સખી મંડળની જાણકારી મળી છે અને ત્યારબાદ બેંકમાં અરજી કરી હતી. અમને બેંકમાંથી સારો સહકાર મળ્યો છે. અમે સાબુ સિવાય બ્રાસ પાર્ટ્સ…

Read More

જામનગરના પ્રતિભાશાળી બાળ કલાકારનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે ખાસ સંદેશો

હિન્દ ન્યુઝ, જામનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા જામનગર જિલ્લાના દરેક ગામમાં પરિભ્રમણ કરી રહી છે. ત્યારે જામનગર તાલુકાના વસઈ ગામમાં બાળ કલાકાર ભાવિન રબારી પણ આ યાત્રામાં સહભાગી થયા હતા અને આ યાત્રામાં મહત્તમ ગ્રામજનો ભાગ લે તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી લાભાન્વિત બને તેવો સંદેશો રજૂ કર્યો હતો. ભાવિન રબારીએ સમગ્ર જામનગર જિલ્લાને વૈશ્વિક સ્તરે અનોખું ગૌરવ અપાવ્યું છે, અને બૉલીવુડની વિશાળ દુનિયામાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. જામનગર તાલુકાના વસઈ ગામમાં કેબિનેટ…

Read More