હિન્દ ન્યુઝ, ભુજ માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કચ્છ જિલ્લાના પ્રવાસે પધાર્યા છે ત્યારે તેઓએ ધોરડો ટેન્ટ સિટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ કૃતિઓની પ્રસ્તુતિ માનનીય ઉપરાષ્ટ્રપતિએ માણી હતી. તેઓએ જુસ્સાભેર રજૂ થયેલા સીદી ધમાલ નૃત્યનો આનંદ લીધો હતો. ધીંગી ધરા નામથી રજૂ કરાયેલી નૃત્યની પ્રસ્તુતિમાં કચ્છ કેવી કેવી કપરી આપદાઓમાંથી આપબળે ઉગરીને આજે અડીખમ ઉભું છે તેની કહાણી ઉપરાષ્ટ્રપતિ સમક્ષ દર્શાવાઈ હતી. કચ્છની ધરા દરિયો, રણ અને પર્વતો એમ અલગ અલગ ભૌગૌલિક વિવિધતાથી સંપન્ન છે તેના વિશે પણ તેઓને માહિતગાર કરાયા હતા. આ વિવિધ પ્રસ્તુતિ…
Read MoreDay: February 19, 2023
બારડોલીના બાબલા ગામની પ્રજાજનો માટે આશીર્વાદ રૂપ બની સુજલામ સુફલામ યોજના
હિન્દ ન્યુઝ, બારડોલી સુજલામ સુફલામ જળ અભિયાન થકી પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવે ખોદકામ તથા ડીસિલ્ટીંગની કામગીરીથી નીકળેલ માટી/કાંપનો ઉપયોગ ખેડૂતોના ખેતરોમાં તથા સરકારશ્રીના અન્ય વિકાસના કામોમાં થયો છે. સ્થાનિક કક્ષાએ ઘરગથ્થુ વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્યાઓ મહદઅંશે હલ થઇ છે. સિંચાઇ વ્યવસ્થા સુદૃઢ થઇ તથા ખેત ઉત્પાદનમાં વધારો થયો છે. પર્યાવરણમાં સુધારા થયા અને પાણીના બગાડમાં મહદઅંશે ઘટાડો થયો. સુજલામ સુફલામ જળ અભિયાનની રાષ્ટ્રીય કક્ષાએ નોંઘ લેવાઇ, જે અન્વયે વર્ષ ૨૦૨૦માં આ અભિયાનને પ્લેટિનમ કેટેગરીમાં તથા વર્ષ ૨૦૨૧માં ગોલ્ડ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ મળ્યો છે. ૨૦૨૩ના…
Read More‘સુજલામ સુફલામ અભિયાન’નો પ્રારંભ થતા ધરતીપુત્રોમાં ખુશીની હેલી
હિન્દ ન્યુઝ, બારડોલી રાજ્યભરમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચુ આવે અને વરસાદી પાણીનો વધુ સંગ્રહ થાય તેવા હેતુથી રાજ્યવ્યાપી ‘સુજલામસુફલામ જળ અભિયાન’નો પ્રાંરભ થયો છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબલા ગામના ખેડુતોમાં ભર ફાગણીએ ખુશીની હેલીખીલી ઉઠી છે. બાબલા ગામના ૬૬ વર્ષિય ખેડુત નરેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, વર્ષાથી વરસાદ આધારીત ખેતી કરતા આવ્યા છીએએટલે સ્વાભાવિક છે કે જળનો એક માત્ર સ્ત્રોત વરસાદ હોય છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવોને ઊંડાઈ વધારીને વધુપાણીનો સંગ્રહ થાય તે માટે આ જળ સંચય-જળ સંગ્રહ અભિયાન ર૦૧૮ના વર્ષથી ઝૂંબેશ સ્વરૂપે ચાલી…
Read More