आगामी 10 फरवरी से हाजीपुर शहर में लागु होगी वन -वे एवं टू -वे की व्यवस्था

हिन्द न्यूज, बिहार वैशाली जिला मुख्यालय हाजीपुर शहर को सौन्दर्यीकरण, जल जमाव मुक्ति एवं यातायात को सरल बनाने के लिए जिलाधिकारी यशपाल सिंह मीणा ने अपने कक्ष में स्थानीय विधायक अवधेश कुमार सिंह संबंधित पदाधिकारियों की बैठक आयोजित हुई। जिसमें अनुमंडल पदाधिकारी हाजीपुर,कार्यापालक पदाधिकारी नगर परिषद हाजीपुर भी उपस्थित थे। जिलाधिकारी यशपाल सिंह मीणा ने अपने संबोधन में कहा कि आगामी 10 फरवरी से हाजीपुर शहर में यातायात व्यवस्था की व्यवस्था सुगम रहे। इसके लिए वन – वे एवं टु-वे का पुरा रोड मैप बनाने एवं इसका अनुपालन आगामी 10…

Read More

मोहनपुर प्रखंड के एरकी पंचायत के एरकी गांव के जनवितरण प्रणाली के दुकान पर ग्रामीणों ने लगाया गंभीर आरोप

हिन्द न्यूज, बिहार मोहनपुर प्रखंड के एरकी पंचायत के एरकी गांव में संचालित जन वितरण प्रणाली के दुकानदार कैलाश प्रसाद अनुज्ञप्ति संख्या 09/16 के भतीजे के द्वारा राशन वितरण में कम अनाज बांटने व ग्रामीणों द्वारा इसका विरोध करने पर गाली गलौज करने एवं राशन कार्ड को एमओ को बोलकर रद्द कराने का डर दिखाने जैसे मामले में नाराज ग्रामीणों ने मीडिया से न्याय के लिए गुहार लगाया है। हंगामा कर रहे कई एरकी गाँव की महिलाओं व युवकों का कहना था कि डीलर के भतीजा द्वारा सिर्फ गरीबों को…

Read More

હાઇરાઇઝ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૧/૦૨/૨૦૨૩ ના રોજ (૧) સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ફોર્ચ્યુન સુલેસટિયા અને તા.૦૨/૦૨/૨૦૨૩ ના રોજ (૨) કીંગ લેન્ડ એપાર્ટમેન્ટ, અમિન માર્ગ શહેરની રેસીડેન્સીયલ બિલ્ડીંગ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટ ને વધુ…

Read More

તા.૦૪/૦૨/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, બાંધકામ સમિતી ચેરમેન કેતનભાઈ પટેલ, લાઈટીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, આરોગ્ય સમિતી ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, તા.૦૪/૦૨/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે. આ અવસરે રાજ્યના કૃષિ પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગના તથા રાજકોટ જિલ્લના માન.પ્રભારીમંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ સામાજીક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના શ્રીમતી…

Read More

ઈંગ્લેંડ અને સ્વીત્ઝરલેન્ડની સ્કુલના બાળકોએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, રાજકોટ  જાન્યુઆરી ૨૦૨૩ના માસમાં ઈંગ્લેંડ અને સ્વીત્ઝરલેન્ડની સ્કુલના બાળકો સહિત કુલ ૮૪ વિદેશી મુલાકાતીઓઓ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જાન્યુ. ૨૦૨૩માં ૫૯૦૫ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૩૦ સ્કુલના ૨૧૩૪ બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૪૫,૫૪૪ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. ઉપરાંત જાન્યુઆરી ૨૦૨૩ના માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. મહાનુભાવોની વિગત: ક્રમ નામ સંખ્યા ૧…

Read More

કચ્છના રણ ખાતે 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન યોજાશે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ (TWG) માન. કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી અને માન.કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલા TWGમાં ઉપસ્થિત રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત તેનો બીજો G20 કાર્યક્રમ, પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે. આ મીટિંગ 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન કચ્છના રણ ખાતે યોજવામાં આવશે. મહત્વપૂર્ણ અને ઉલ્લેખનીય બાબત છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે…

Read More

એ.ઓ.પી. (એસોસિએશન ઓફ પર્શનસ)નાં પાણી દરના બાકી દર બાબત

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રેસેડેન્સીયલ સોસાયટીઝ, રેસેડેન્સીયલ લો-રાઇઝ ફ્લેટ્સ, રેસેડેન્સીયલ હાઇ-રાઇઝ ફ્લેટ્સ, કોમર્શિયલ કોમ્પલેક્સમાં બિલ્ડિંગના હોદ્દેદારો/એઓપી (એસોસિએશન ઓફ પર્શનસ)ની માંગણીના આધારે યુનિટ (મકાન/ફ્લેટ/દુકાન/ઓફિસ)ની સંખ્યાના આધારે વોટર વર્ક્સ શાખા દ્વારા સમ્પ નળ-કનેકશન મંજુર કરી સ્થાનિકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે. પાણી કનેકશનના પાણી ચાર્જનું બીલ સોસાયટી/એઓપીના નામે અલગથી આપવામાં આવતું હોય છે. ઘણા ખરા કિસ્સાઓમાં રાજકોટ મહાનગરપાલિકાના ધ્યાનમાં એવુ આવેલ છે કે આવી સોસાયટીઓમાં હોદ્દેદારો/એઓપીમાં થતાં ફેરફારના કારણે કે અન્ય કારણોસર અલગથી આવતા પાણી ચાર્જની રકમ સમયસર ન ચૂકવાતાં આ રક્મ પર સરકારના નિયમાનુસાર દંડનીય વ્યાજ તેમજ નોટીસ ફી…

Read More

ભુજ આયુર્વેદ હોસ્પિટલ ખાતે ૪ ફેબ્રુઆરીના રોજ કુપોષણ નિવારણ તથા સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ         સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૦૪/૦૨/૨૦૨૩ના શનિવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે ” સુવર્ણપ્રાશન કેમ્પ ” યોજાશે. જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિઃશુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે. તથા ” કુપોષણ નિવારણ કેમ્પ” કરવામાં આવશે જેમાં કુપોષિત નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. સુવર્ણપ્રાશનના ફાયદાઓ :          સુવર્ણપ્રાશન મેધા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ…

Read More

ગાંધીધામનો મુકેશ ગઢવી અકસ્માતગ્રસ્તોને આપી રહ્યો છે નવજીવન

હિન્દ ન્યુઝ, ભુજ અકસ્માતની સ્થિતિમાં સમયસર સારવારના અભાવે અનેક માનવ દિપ બુઝાઇ જતાં હોય છે. ઘાયલો માટે શરૂઆતના કલાકો ખુબ જ કિંમતી હોય છે. આ સમયે જો કોઇ મદદે આવીને તત્કાલ સ્થળ પર પ્રાથમિક સારવાર આપે કે હોસ્પિટલ સુધી પહોંચાડવાની સેવા કરે તો મહામુલું જીવન બચાવી શકાય છે. આ જ વિચારધારા સાથે એક યુવાન છેલ્લા કેટલાક સમયથી કામગીરી કરી રહ્યો છે. આ યુવાન ખરા અર્થમાં અકસ્માતગ્રસ્તો માટે મશીહાનું કામ કરી રહ્યો છે. પોતાનો કિંમતી સમય કે રોજીરોટીની પરવાકર્યા વિના માત્ર ને માત્ર માનવતાને પ્રાધાન્ય આપતો ગાંધીધામનો ૨૨ વર્ષીય વિરલો યુવાન…

Read More

ભાવનગર જિલ્લામાં તા. 3 ફેબ્રુઆરીના રોજ આશરે ૨૩૮ હેલ્થ અને વેલનેસ સેન્ટર અને ૪૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાબીટીસ નિદાન કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર   ભાવનગર જિલ્લામાં આગામી શુક્રવાર તા.૦૩/૦૨/૨૦૨૩ના રોજ જિલ્લાના આશરે ૨૩૮ જેટલા હેલ્થ અને વેલનેસ સેન્ટર અને ૪૮ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પેઇન મોડમાં ડાયાબીટીસ નિદાન કેમ્પ યોજાશે. કેમ્પનો સમય સવારના ૧૦ થી બપોરના ૪ વાગ્યા સુધીનો રહેશે. ૩૦ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો કે જેને ડાયાબીટીસ થવાની સંભાવનાઓ રહેલી છે તેઓની સત્વરે તપાસ કરાવી તાત્કાલીક નિદાન કરવામાં આવે તો આ રોગના કારણે થતી આડઅસરોથી જનમાનસને બચાવી તંદુરસ્ત જીવન આપી શકાય છે.   સરકારશ્રી દ્રારા ૧૦૦ દિવસના સંકલ્પો નિયત કરવામાં આવેલ છે. જે પૈકી આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગની…

Read More