હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણીની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે જિલ્લામાં આવેલ કુલ ૧૦૭૭ મતદાન મથકો પૈકી ચૂંટણી પંચની સૂચના મુજબ કુલ ૫૪૦ મતદાન મથકો ખાતે વેબકાસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં ૯૦-સોમનાથ વિધાનસભા મતદાર વિભાગના ૧૩૮ મતદાન મથકો ખાતે, ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગના ૧૩૦ મતદાન મથકો ખાતે, ૯૨-કોડીનાર વિધાનસભા મતદાર વિભાગના ૧૩૨ મતદાન મથકો ખાતે તથા ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગના ૧૪૦ મતદાન મથક ખાતેથી મતદાનના દિવસે મતદાન મથકની કામગીરીનું લાઇવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે. વધુમાં જિલ્લાના તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફલોર ૫ર આવેલ છે તેમજ દરેક મતદાન મથકોએ પીવાનું પાણી, શૌચાલય, વિજળી, રેમ્પની…
Read MoreDay: November 11, 2022
ઉના, કોડીનાર, સોમનાથ અને તાલાલામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ઈકો ફ્રેન્ડલી મતદાન મથક
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લોકશાહીનું મહાપર્વ ગીર સોમનાથના આંગણે આવી ઉભું છે ત્યારે જિલ્લામાં ઉના, કોડીનાર, તાલાળા અને સોમનાથ એમ ચાર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણીઓ યોજવા વહીવટી તંત્ર તમામ મોરચે સજ્જ થઈ ચૂક્યું છે. સમગ્ર જિલ્લામાં ૫,૦૯,૯૯૧ પુરૂષ અને ૪,૮૯,૪૧૩ સ્ત્રી મતદારો અને અન્ય- ૧૧ મતદારો નોંધાયા છે. આમ સમગ્ર જિલ્લામાં કુલ ૧૦૭૭ મતદાન મથકમાં કુલ ૯.૯૯.૪૧૫ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવશે. ૯૦-સોમનાથ મતવિસ્તારમાં ૧.૩૩.૪૭૭ પુરુષો અને ૧.૨૯.૪૬૨ સ્ત્રી અને અન્ય-૩ એમ કુલ ૨.૬૨.૯૪૨ મતદારો નોંધાયા છે તો ૯૧-તાલાળા મતવિસ્તારમાં ૧.૨૦.૦૯૩ પુરુષ અને ૧.૧૪.૭૪૩ સ્ત્રી અને અન્ય-૩ એમ કુલ ૨.૩૪.૮૩૯ મતદારો…
Read Moreમતદાન મથકોની ૨૦૦ મીટર ત્રિજયા વિસ્તારમાં બુથ ઉભા કરી શકાશે નહીં
હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે જિલ્લામાં મતદાન બુથની આસપાસ નિવારક પગલાં માટે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ બુથ ઉભું કરી શકાશે નહીં. જયાં એક જ…
Read Moreમતદાન મથકમાં અનધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. જાહેરનામા અનુસાર જિલ્લામાં તા.૧/૧૨/૨૦૨૨ મતદાનના દિવસે મતદાન મથકમાં મતદારો, મતદાન અધિકારીઓ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ અને એક સમયે ઉમેદવારના એક જ મતદાન એજન્ટ, ભારતના ચૂંટણી પંચ દ્વારા…
Read Moreરાજકીય પ્રતિક સાથેના પહેરવેશ કે ટોપી પહેરી મતદાન/મતગણતરી મથકમાં પ્રવેશબંધી
હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. જાહેરનામા અનુસાર કોઇપણ વ્યક્તિ રાજકીય પક્ષના નામ, પ્રતિક કે સુત્ર સાથેની ટોપી, શાલ વગેરે જેવા પહેરવેશ સાથે મતદાન કેન્દ્ર કે મતગણતરી કેન્દ્ર પર પ્રવેશ કરી શકશે નહીં,…
Read More