હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે “અવસર લોકશાહીનો” અભિયાન અંતર્ગત જિલ્લા સેવા સદન ખાતે સ્થિત માહિતી કચેરીમાં મીડિયા સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેનાં થકી જિલ્લા સેવા સદનનાં કર્મીઓ-બોટાદવાસીઓ ચૂંટણીલક્ષી વિવિધ માહિતી મેળવી રહ્યાં છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, અહીં ”અવસર” અન્વયે સિગ્નેચર કેમ્પેઇન માટે પ્રદર્શિત કરવામાં આવેલું બેનર મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અહીંથી પસાર થતાં મુલાકાતીઓ અને જિલ્લા સેવા સદન ખાતે ફરજ બજાવતાં કર્મીઓની નજર આ બેનર પર પડ્યાં વિના રહેતી જ નથી, અહીં પહોંચતાની સાથે જ તેમના પગ થંભી જાય છે અને આ સિગ્નેચર…
Read MoreMonth: November 2022
બોટાદ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યમાં આગામી ડિસમ્બરમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે વધુમાં વધુ મતદાન થાય તેવા હેતુને સિદ્ધ કરવા તેમજ મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ આ કેમ્પેઈન કાર્યરત છે. જેમાં બોટાદવાસીઓ ઉત્સાહભેર જોડાઇને અવશ્ય મતદાન કરવાનાં સંકલ્પ સાથે હસ્તાક્ષર કરી રહ્યા છે. બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે 100% મતદાનના ઉદ્દેશ સાથે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક લોકોએ સહી કરીને મતદાન કરવા નિર્ધાર કર્યો હતો. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read Moreવાલીઓ પાસેથી અવશ્ય મતદાન કરવાના સંકલ્પ લેવડાવતા બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓ
હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભાની સામાન્ય ચૂંટણી- 2022 અન્વયે મતદારોમાં પોતાના મતાધિકાર અંગે જાગૃત્તિ કેળવવા માટે અનેક જન જાગૃત્તિના કાર્યક્રમો રાજ્યના ચુંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેમાં ઇ-પ્રતિજ્ઞા પત્ર ભરાવવામાં આવી રહ્યા છે ઉપરાંત ગત ટર્મમાં ઓછાં મતદાનવાળા મતદાન મથકોમાં નાટકના માધ્યમથી મતદારોને મતાધિકાર અંગેની જાણકારી આપવામાં આવી રહી છે. ત્યારે હવે એકપણ પરિવાર અને એકપણ મતદાતા મતદાનથી બાકાત ન રહે તેવું આયોજન રાજ્ય ચુંટણી પંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓના માધ્યમથી વાલીઓ ચોક્કસથી મતદાન કરવા…
Read Moreબોટાદ જિલ્લામાં મકાન માલીકની પરવાનગી વિના તેમની જમીન, મકાન, કમ્પાઉન્ડ દિવાલ વગેરે ઉપર બેનરો લગાવવા, લટકાવવા જેવા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ને ધ્યાને લઈ બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લાની હદમાં કોઇપણ વ્યક્તિએ તા.૦૩/૧૨/૨૦૨૨ સુધી બોટાદ જિલ્લામાં મકાન માલીકની પરવાનગી વિના તેમની જમીન, મકાન, કમ્પાઉન્ડ દિવાલ વગેરે ઉપર બેનરો લગાવવા, લટકાવવા, નોટીસ ચોટાડવી, સૂત્રો લખવા જેવા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતના નિર્વાચન આયોગ દ્વારા રાજકિય પક્ષો અને ઉમેદવારો માટે બહાર પાડવામાં આવેલ આચાર સંહિતા મુજબ કોઈ રાજકીય પક્ષો અથવા ઉમેદવારે કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક…
Read Moreસુરૂચિ – નીતિનો ભંગ થતો હોય તેવા ભાષણ આપવા ઉપર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત ચૂંટણી આચાર સંહિતાની જોગવાઈઓના અમલ માટે સમગ્ર બોટાદ જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે એક જાહેરનામા દ્વારા સુરુચિ–નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ કરવા ઉપર બોટાદ જિલ્લાના હદ વિસ્તારમાં તા.૧૭/૧૧/૨૦૨૨ થી તા.૦૩/૧૨/૨૦૨૨ ના કલાક ૨૪:૦૦ સુધી કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે જે છટાદાર ભાષણ…
Read Moreસોઈલ ટેસ્ટિંગ ની કામગીરી થતાં અંતે તંત્ર પહોચ્યું રણમાં
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકાના ચારણકા નજીક કચ્છ નાં મોટા રણમાં પ્રાઇવેટ કામ કંપની દ્વારા હેવી મશીનરી ગોઠવી સ્થાનિક તંત્રની જાણ બહાર કામગિરી કરવામાં આવતી હોવાનો અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્રનું રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને વન વિભાગના અધિકારી રણમાં તપાસ માં પહોચ્યા હતા. અને જીપીએસ લૉકેસન સાથેની કામગિરી આરંભી હતી. મામલતદાર એમ. જી.પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રણમાં ચાલતી કામગિરી મોટા રણમાં છે. પ્રાઇવેટ કંપની દ્વારા થઈ રહેલ કામગિરી રણમાં અંદરના ભાગે થઇ રહેલ છે. તે સાંતલપુર નજીક પરંતુ કંપની દ્વારા કચ્છ કલેકટર ની મંજુરી લેવામાં આવી…
Read Moreરાધનપુર નગર પાલિકા ની ઘોર બેદરકારી
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના રાધનપુર નગર પાલિકા ની બેદરકારી રાધનપુર જેઠાસર પાછળ લજપતનગર માં ભરાઈ રહેતા ગંદા પાણીને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સતત ભરાઇ રહેલા ગંદા પાણીથી માખી અને મચ્છરો નાં ઉપદ્રવ ને કારણે રોગચાળો ફેલાઈ તેવા ભય સાથે લોકોમાં આક્રોશ. રોગચાળો ફેલાવવાનો ભય ઊભો થવા પામ્યો છે. રાધનપુર નગર પાલિકા નાં વોર્ડ નં 6 માં આવેલ લજપત નગર વિસ્તાર માં રહેતા રહીશો નાં જણાવ્યા અનુસાર કેટલાય સમયથી સતત પાણી ભરાઈ રહેવાને કારણે માખી મચ્છરો નો ઉપદ્રવ વધ્યો છે. પાણીનો યોગ્ય નિકાલ નાં…
Read Moreહત્યા નો આરોપી ઝબ્બે, હજુ ચાર ફરાર,ઉનરોટ હત્યાકાંડ ની તપાસ ડીવાયએસપી ને સોંપવામાં આવી
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકાના ઉનરોટ માં શુક્રવારે અગાઉ ના ઝગડા નું સમાધાન નહી થતાં પાંચ શખ્સો દ્વારા ટ્રેકટર માં જઈ રહેલ 22 વર્ષીય કિશન પર છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. આ મામલે પોલીસ એ ટીમો બનાવી તપાસ હાથ ધરતા રાત્રે એક આરોપી શમશેરખાન અલુભા મલેક ઝડપાઇ ગયો હતો. જોકે હજુ 4 આરોપી ફરાર હોઈ એસઓજી, એલસીબી, વારાહી પોલીસ ની બે ટીમો સહિત જિલ્લા પોલીસ વિભાગ કામે લાગ્યું હતું. ઉનરોટ હત્યાકાંડ ની તપાસ ડીવાયએસપી ને સોંપવામાં આવી આવી હતી. ગામ માં કોઈ અનિચ્છનિય બનાવ ના બને…
Read Moreવિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત મતદાનના દિવસને રજા જાહેર કરાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તા. ૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ ને ગુરુવારના રોજ ભાવનગર જિલ્લામાં જાહેર રજા રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તા. ૦૧ ડીસેમ્બર, ૨૦૨૨ ગુરૂવારના રોજ પ્રથમ ચરણમાં (૧) કચ્છ (ર) સુરેન્દ્રનગર (૩) મોરબી (૪) રાજકોટ ( ૫ ) જામનગર (૬) દેવભૂમિ દ્વારકા (૭) પોરબંદર (૮) જુનાગઢ (૯) ગીર સોમનાથ (૧૦) અમરેલી ( ૧૧ ) ભાવનગર ( ૧૨ ) બોટાદ ( ૧૩ ) નર્મદા (૧૪) ભરૂચ (૧૫) સુરત ( ૧૬ ) તાપી (૧૭) ડાંગ ( ૧૮…
Read Moreભાવનગરમાં વિધાનસભા ચુંટણી અંતર્ગત કાઉન્ટીંગ સેન્ટર તથા સ્ટ્રોંગરૂમ કામગીરી અંગે બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત વિધાનસભા ચુંટણી -૨૦૨૨ કાઉન્ટીંગ સેન્ટર તથા સ્ટ્રોંગરૂમ આનુસગીક કામગીરી અંગે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ. વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ના અંતર્ગત ભાવનગર જિલ્લામાં સમાવિષ્ઠ તમામ ૭ (સાત) મતદાર વિભાગની મતગણતરી મધ્યસ્થ મતગણતરી કેન્દ્ર સરકારી ઇજનેર કોલેજ, ભાવનગર ખાતે નક્કી કરવામાં આવેલ છે મતદાનની તા .૦૧/૧૨/૨૦૨૨ તથા મતગણતરીની તા .૦૮/૧૨/૨૦૨૨ નક્કી થયેલ છે. મતદાનની તારીખે મતદાન પૂર્ણ થયા બાદ દરેક વિધાનસભાવારના EVM મશીનો મધ્યસ્થ કાઉન્ટીંગ સેન્ટરના સ્ટ્રોંગરૂપ ખાતે મૂકવાનાં થાય છે. જેથી તે પુર્વે ચુંટણી અધિકારીની માર્ગદર્શન તળે અને ભારતના ચુંટણી…
Read More