હિન્દ ન્યુઝ, ભુજ ૦૬-રાપર વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧ કલાક થી બપોરના ૧૫ કલાક દરમ્યાન ચૂંટણી અધિકારી, ૦૬-રાપર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ભચાઉ-કચ્છ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૦૬-રાપર વિધાનસભા મતદાર વિભાગ, રાપર તાલુકા દ્વારા મામલતદાર કચેરી, ડાભુંડા રોડ, રાપર-કચ્છ ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે પ્રથમ માળે, પ્રાંત કચેરી, ભચાઉ-કચ્છ ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭/૧૧/૨૦૨૨ના રોજ બપોરનાં ૩-૦૦ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. જરૂરિયાત ઉપસ્થિત થયે મતદાનતા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારના ૮-૦૦ કલાક થી સાંજના ૫-૦૦…
Read MoreMonth: November 2022
૦૫-ગાંધીધામ (અ.જા.) વિધાનસભા સામાન્ય-૨૦૨૨ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ ૦૫-ગાંધીધામ (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧ કલાક થી બપોરના ૧૫ કલાક દરમ્યાન ચૂંટણી અધિકારી, ૦૫-ગાંધીધામ (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, નખત્રાણા દ્વારા મામલતદાર કચેરી, કચ્છ કલા રોડ, સેકટર-૧/એ, ગાંધીધામ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર, ગાંધીધામ તાલુકા દ્વારા મામલતદાર કચેરી, કચ્છ કલા રોડ, સેકટર ૧/એ, ગાંધીધામ ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે મામલતદાર કચેરી, ગાંધીધામ ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭/૧૧/૨૦૨૨ના રોજ બપોરનાં ૩-૦૦ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. મતદાન…
Read More૧-અબડાસા વિધાનસભા સામાન્ય-૨૦૨૨ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરી શકાશે
હિન્દ ન્યૂઝ, ભુજ ૧-અબડાસા વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૧૫:૦૦ કલાક દરમ્યાન ચૂંટણી અધિકારી, ૧-અબડાસા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, અબડાસાને, તેમની પ્રાંત કચેરી, અબડાસા, નાયબ કલેકટરની કચેરી, પ્રથમ માળે, નલીયા, તા.અબડાસા જિ.કચ્છ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૧-અબડાસા, નાયબ કલેકટરની કચેરી, ગ્રાઉન્ડ ફલોર, નલીયા તા.અબડાસા ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૧-અબડાસા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, અબડાસા, નાયબ કલેકટરનીકચેરી, પ્રથમ માળે, નલીયા, તા.અબડાસા જિ.કચ્છ ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭/૧૧/૨૦૨૨ના રોજ…
Read More૩-ભુજ વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ ૩-ભુજ વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૦૫/૧૧/૨૦૨૨ થી તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૧૫:૦૦ કલાક દરમ્યાન ચુંટણી અધિકારી, ૩-ભુજ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ભુજને, તેમની પ્રાંત કચેરી, સી-વિંગ, પ્રથમ માળે, જિલ્લા સેવા સદન, માંડવી રોડ, ભુજ-કચ્છ ખાતે અથવા મદદનીશ ચુંટણી અધિકારી અને મામલતદાર, ભુજ તાલુકાને, પ્રાંત કચેરી, સી-વિંગ, પ્રથમ માળે, જિલ્લા સેવા સદન, માંડવી રોડ, ભુજ-કચ્છ ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨(મંગળવાર)ના રોજ ૧૧-૦૦ વાગ્યે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ, ભોયતળીયે, જિલ્લા સેવા સદન, માંડવી રોડ, ભુજ-કચ્છ ખાતે હાથ ધરવામાં…
Read More૦૨-માંડવી વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ વિધાનસભા સામાન્ય ચૂંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ અનુસંધાને ર-માંડવી વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૦૫/૧૧/૨૦૨૨ થી તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧:૦૦ કલાકથી બપોરના ૧૫:૦૦ કલાક દરમ્યાન ચુંટણી અધિકારી, ર-માંડવી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, મુંદરાને, તેમની પ્રાંત કચેરી, પ્રથમ માળે, પ્રાંત કચેરી, જુના બંદર રોડ, મરીન પોલીસ સ્ટેશનની બાજુમાં, મુંદરા-કચ્છ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૦૨-માંડવી વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર મુંદરા દ્વારા પ્રાંત કચેરી, પ્રથમ માળે, પ્રાંત કચેરી, જુના બંદર રોડ, મરીન પોલીસ સ્ટેશનની બાજુમાં, મુંદરા-કચ્છ ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની…
Read More૪-અંજાર વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરી શકાશે
હિન્દ ન્યૂઝ, ભુજ વિધાનસભા સામાન્ય ચૂંટણી તા. ૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ અનુસંધાને ૦૪-અંજાર વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા. ૦૫/૧૧/૨૦૨૨ થી તા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧:૦૦ કલાકથી બપોરના ૩:૦૦ કલાક દરમ્યાન ચુંટણી અધિકારી, ૪-અંજાર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, અંજારને, પ્રાંત કચેરી, મધ્યસ્થ સેવા સદન, આદિપુર રોડ, અંજાર ખાતે અથવા મદદનીશ ચુંટણી અધિકારી અને મામલતદાર, અંજાર તાલુકાને પ્રાંત કચેરી, મઘ્યસ્થ સેવા સદન, આદિપુર રોડ, અંજાર ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ (મંગળવાર)ના રોજ ૧૧-૦૦ વાગ્યે પ્રાંત કચેરી, મધ્યસ્થ સેવા સદન, આદિપુર રોડ, અંજાર…
Read Moreકાર્તિકીપૂર્ણીમાંના દિવસે તા.08/11/2022 મંગળવારના રોજ ચંદ્રગ્રહણને લઇ સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોના નિત્યપૂજન-આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર.
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ તા.08/11/2022 મંગળવારના ચંદ્રગ્રહણને લઇ, સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોના નિત્યપૂજન – આરતીના તથા દર્શનના સમયમાં ફેરફાર. તા.08 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે નિચે મુજબ સમયે વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે. સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય- પૂજન,આરતી ગ્રહણ દરમીયાન બંધ રહેશે. સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણ મોક્ષ બાદ પૂજા-આરતી થશે. ગ્રહણ દરમીયાન તારીખ-08/11/2022 મંદિરના…
Read Moreભુજ સીમ, જદુરા માધાપર નજીક મિલ્ટરી બટ ઉપર ફાયરીંગ પ્રેકટીસ
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ પાસેના ભુજ સીમ, જદુરા, માધાપર નજીક આવેલ મિલ્ટરી બટ પર તા.૫/૧૧/૨૦૨૨ સુધી ૪૫ વાયુ રક્ષા રેજીમેન્ટ તથા ૯૯૬ વાયુ રક્ષા રેજીમેન્ટ હેઠળના ફરજ બજાવતાં તમામ અધિ./કર્મચારીઓની સ્મોલ આર્મ્સ ફાયરીંગ પ્રેકટીસ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં.તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું મિતેશ પંડયા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું…
Read Moreમોટરીંગ અને પબ્લિક માલિકો માટે નવેમ્બર માસનો ફિટનેસ રીન્યુ કેમ્પ યોજાશે
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લાની મોટરીંગ અને પબ્લિક માલિકો માટે નવેમ્બર-૨૦૨૨ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના કેમ્પોમાં મુન્દ્રા/ભચાઉ માટે તા.૮/૧૧/૨૦૨૨, માંડવી-રાપર માટે તા.૧૫/૧૧/૨૦૨૨, દયાપર માટે તા.૨૨/૧૧/૨૦૨૨ અને નખત્રાણા માટે તા.૨૯/૧૧/૨૦૨૨ના યોજવામાં આવશે. આ કેમ્પના સ્થળે સવારે ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કરી આપવાની કામગીરી કરી આપવામાં આવશે તેમજ ભુજ કચેરીએ અનેગાંધીધામ કચેરીએ પણ આ કા મગીરી કરી આપવામાં આવશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
Read Moreગુજરાતના વિશિષ્ટ મતદાન મથકો
હિન્દ ન્યુઝ, ભુજ (૧) જિલ્લોઃ ગીર સોમનાથ, (મતદાન મથક : ૩-બાણેજ), ૯૩-ઉના ગીર અભયારણ્યના ઊંડા જંગલોમાં બાણેજ વિસ્તારમાં એક એકલા વ્યક્તિ- મહંત હરિદાસજી ઉદાસીન રહે છે, જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે ૨૦૦૭ થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની સ્થાપના કરવામાં આવે છે, જે ભારતના ચૂંટણી પંચની “કોઈ મતદાર બાકી ન રહી જાય” ની ભાવનાને ચરિતાર્થ કરે છે. મંદિરની નજીક આવેલી ફોરેસ્ટ ઓફિસમાં બૂથની સ્થાપના કરવામાં આવે છે. બૂથની સ્થાપના માટે એક સમર્પિત મતદાન ટીમ નિયુક્ત કરવામાં આવે છે અને એકલા…
Read More