હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૧૧-૨૦૨૨ ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) નેત્રદીપ મેક્ષીવિઝન આઇ હોસ્પીટલ, અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ (૨) ખોડીયાર ચિલ્ડ્રન હોસ્પિટલ સંત કબીર રોડ (૩) શાંતિ હોસ્પિટલ સાધુ વાસવાણી રોડ (૪) ભંભાણી હોસ્પિટલ, જંકશન પ્લોટ (૫) કુંદન હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ (૬) મિરેકલ હોસ્પિટલ, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ (૭) પંચનાથ હોસ્પિટલ, મોટી ટાંકી ચોક (૮) કડીવાર હોસ્પિટલ, જામનગર રોડ…
Read MoreMonth: November 2022
કુદરતી આપતી સમયે બચાવ-રાહત કામગીરી અંગે રાજકોટ રાજપથ લી.નાં બસ ડ્રાઈવર તથા બસ કંડકટરને ફાયર શાખા દ્વારા તાલીમ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરી પરિવહન સેવાનું સંચાલન અને નિયંત્રણ રાજકોટ મહાનગરપાલિકાની સંપૂર્ણ હસ્તાંતરીત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા કરવામાં આવે છે. મહાનગરપાલિકાના વિસ્તારમાં પરિવહન સેવાનાં કુલ – ૯૦ RMTSરૂટ + ૧- AIMS રૂટ + ૧- BRTSરૂટ મારફત શહેરીજનોને બસ સેવા પુરી પાડવામાં આવે છે. રાજકોટ રાજપથ લી. દ્વારા શહેરનાં અમૂલ સર્કલ ૮૦ ફૂટ રોડ પર ઈલેક્ટ્રીક બસ ડેપોનું નિર્માણ કરવામાં આવેલ છે. પરિવહન સેવામાં રોકાયેલા તમામ સુપરવાઈઝરી સ્ટાફ, કર્મચારી, બસ ડ્રાઈવર તથા બસ કંડકટરને આગ- કુદરતી આપતી સમયે બચાવ-રાહત કામગીરી અંગેની તાલીમ આપવા માટે તા. ૦૫/૧૧/૨૦૨૨ શનિવારનાં…
Read Moreરોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૩૧/૧૦/૨૨ થી તા.૦૬/૧૧/૨૨) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ હાલ મીક્ષ ઋહતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્ગ્યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ…
Read Moreગીર સોમનાથ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ, તા,૬: વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી અધિકારીએ તમામ પક્ષોના પ્રતિનિધિઓને આચારસંહિતા, ખર્ચ નિયંત્રણ, ઉમેદવારી પત્રક, વિવિધ પરવાનગી અંગે સિંગલ વિન્ડો સિસ્ટમ તેમજ રાજકીય પક્ષોને આપવાની થતી વિગતો વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને ઉમેર્યુ હતું કે, જિલ્લા ચૂંટણી તંત્ર ભારતના ચૂંટણી આયોગની સીધી દેખરેખ હેઠળ આ ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થશે. ઉપરાંત રાજકીય પક્ષોની હાજરીમાં જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે ઈવીએમ-વીવીપેટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ…
Read Moreમતદાન મથકો ઉપર તથા તેની નજીકના વિસ્તારોમાં મતદાનના દિવસે પ્રચાર કરવા તથા અડચણ થતી અટકાવવા તથા વ્યવસ્થા જાળવવા જાહેરનામુ બહાર પડાયુ
હિન્દ ન્યુઝ, ભુજ ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ આગામી તા.૧/૧ર/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીના મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્વિત કરવા જાહેર શાંતી અને સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકમાં અડચણ અટકાવવા તથા તેની નજીક પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાય છે. આથી, જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો બીજો અધિનિયમ) ની કલમ- ૧૪૪થી મને મળેલ સત્તાની રૂઈએ ફરમાવેલ છે કે, તા.૦૧/૧ર/૨૦૨૨ના રોજ મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી…
Read Moreમતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર નિયંત્રણ રાખવા અંગે જાહેરનામુ બહાર પડાયુ
હિન્દ ન્યુઝ, ભુજ ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ ભાવનગર જિલ્લામાં તા.૦૧/૧ર/૨૦૨૨નાં રોજ મતદાન થનાર છે. જેનાં અનુસંધાને મતદાનના દિવસે વાહનોના ઉપયોગ ઉપર દેખરેખ રાખવા અને મતદારો માટે વાહનોનો દુરૂપયોગ કરી મતદારોને અયોગ્ય રીત રીઝવી ન શકાય તે હેતુથી અને જો આમ કરવામાં ન આવે તો તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જુથો વચ્ચે મનદુ:ખ અને ઘર્ષણ ઉભુ થવાની સંભાવના તેમજ સુલેહશાંતીનો ભંગ થવા સંભવ રહે છે. જે અટકાવવા તેમજ ઉક્ત ચૂંટણી દરમ્યાન મતદાનના દિવસે વાહનોના…
Read Moreમતદાનના દિવસે મતદાન મથકની ર૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કરતા વધુ માણસોએ ભેગા થવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પડાયુ
હિન્દ ન્યુઝ, ભુજ ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ નિયત કરવામાં આવેલ મતદાન મથકો ઉપર યોજાનાર હોય જેથી નિયત કરેલા મતદાન મથકોએ મતદાન સરળ અને શાંતીપૂર્ણ થાય અને તેમા કોઈ અનુરોધ પેદા થાય નહીં તે માટે તેમજ આ નિયત કરેલા મતદાન કેન્દ્રોએ જુદા જુદા પક્ષના લોકો-ટેકેદારો-કાર્યકરો એકઠા થાય ત્યારે એકબીજા વચ્ચે સંઘર્ષ ન થાય તથા જાહેર સુલેહશાંતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયત કરેલ મતદાન મથકોની આજુબાજુના ર૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધુ માણસોએ ભેગા…
Read Moreમતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મિટરની ત્રિજ્યામાં અનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડતા જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભુજ ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ તા.૦૧/૧ર/૨૦૨૨ના રોજ મતદાનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે સંદર્ભે મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય તે માટે મતદાનના દિવસે સુલેહ, શાંતી તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નીચે મુજબના પ્રતિબંધો મુકવા જરૂરી જણાય છે. આથી જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ- ૧૪૪થી મને મળેલ સત્તાની રૂઈએ ફરમાવેલ છે કે, મતદાન મથકના ૧૦૦ મીટર વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશવુ નહીં, પ્રચાર કરવો નહીં, રાજકીય પક્ષોના પ્રતિકો કે ઉમેદવારોના…
Read Moreચૂંટણી પ્રચાર માટે કોઈપણ ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ કરતું જાહેરનામું બહાર પડાયુ
હિન્દ ન્યુઝ, ભુજ ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાન તા.૦૧/૧ર/૨૦૨૨ના રોજ તેમજ મતગણતરી તા.૦૮/૧ર/૨૦૨૨ના રોજ થનાર છે તે મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચારસંહિતાનો અમલ કરવા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે અંગેના નિયંત્રણ રાખવાની જરૂર છે. આથી, જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મને મળેલ સત્તાની રૂઈએ ફરમાવવામાં આવેલ છે કે, કોઈપણ મંદિર, મસ્જીદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક/પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકશે નહીં. ધાર્મિક સંસ્થાઓ (દૂરઉપયોગ નિવારણ) અધિનિયમ-૧૯૮૮ હેઠળ ધાર્મિક…
Read Moreચૂંટણી પ્રચાર માટે વાહનો તથા લાઉડ સ્પીકરના ઉપયોગ પર નિયમન કરવા અંગે જાહેરનામુ બહાર પડાયુ
હિન્દ ન્યુઝ, ભુજ ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૮/૧૨/૨૦૨૨ના રોજ થનાર છે. જેથી ચૂંટણી સબબ ઉમેદવારો, રાજકીય પક્ષો, કાર્યકરો વિગેરે દ્ઘારા ચૂંટણીના પ્રચારના કોઈ હેતુ માટે સભા કે સરઘસો યોજે તેમાં માઈકનો ઉપયોગ કરી અવાજનું પ્રદુષણ રોકવા અત્યંત આવશ્યક અને અનિવાર્ય જણાતા તેમજ લાઉડ સ્પીકર વગાડવાથી ધ્વની પ્રદુષણથી લોકોની તંદુરસ્તીને વિપરીત અસર પહોંચે છે. તેમજ લાઉડ સ્પીકરથી લોકોને ખલેલ ન પહોંચે અને લોકો/જાહેર પ્રજાને ધ્વની પ્રદુષણથી મુક્ત રાખવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર…
Read More