આટકોટ ગોંડલ હાઇવે પર સર્જાયો અકસ્માત

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ તાલુકાના ખારચીયા અને દડવા વચ્ચે ટ્રક અને ફોરવીલ વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં ફોરવીલ ચાલકનું ઘટનાસ્થળે મોત. ફોરવ્હીલ ટ્રક સાથે અથડાતા ફોરવ્હીલ માં રહેલ ઈંગ્લીશ દારૂ ની પેટીઓ રોડ ઉપર જોવા મળી. અકસ્માતમાં દારૂ જોવા મળતા દારૂના પ્યાસીઓ દારૂની બોટલ લઇ ચાલતી પકડી આ અકસ્માતમાં કાર ચાલક હરેશ વિરજીભાઈ વાસાણી રહે.અમરાપુર નું મોત નિપજ્યુ હતું અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ચાલકને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી અકસ્માતની ઘટના ની જાણ થતાં આટકોટ પોલીસ તેમજ સેવાભાવી લોકો ઘટના સ્થળે પહોચ્યા હતા પોલીસે ફોરવીલ માંથી…

Read More

ભાવનગરની આઈ.ટી.આઈ.ખાતે તા.૧૩ જૂનના રોજ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       ગુજરાત સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ ભાવનગર મહાનગરપાલિકા તથા વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ- ૮ પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ. કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવવાં માંગતા હોય તેવાં ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ.(મહિલા), ભાવનગર ખાતે તા.૧૩/૦૬/૨૦૨૨ ના રોજ સવારે -૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate registration પર કરવાનું રહેશે…

Read More