હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સમગ્ર દેશ જ્યારે આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે, કોરોના ના બે-બે કઠીન વર્ષ લગભગ પુરા થઇ ચુક્યા છે ત્યારે ગુજરાત સરકાર ના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા ૭૫ શહેરો અને નગરો ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “આઝાદીની અમૃત યાત્રા” શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટી મીડિયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પહેલાં ચરણનો પ્રથમ કાર્યક્રમ આજે તા.૧૩-૦૩-૨૦૨૨ના રોજ સાંજે ૬.૩૦ કલાકે ચોપાટી ગ્રાઉન્ડ, સોમનાથ…
Read MoreDay: March 22, 2022
કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને HSC અને SSC બોર્ડ પરીક્ષા આયોજન બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભુજ તા.૨૮/૩/૨૦૨૨ થી તા.૧૨/૪/૨૦૨૨ દરમ્યાન લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા માટેના આયોજન અંગેની બેઠક કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ભુજ ખાતે યોજાઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ ૧૦ SSC અને ધોરણ ૧૨ HSC ના નિયમિત, રીપીટર, ખાનગી અને પૃથક ઉમેદવારોની જાહેર તેમજ ધોરણ ૧૦ સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨ સંસ્કૃત મધ્યમાની પરીક્ષા કચ્છ જિલ્લામાં ભયમુકત, સ્વસ્થતાપૂર્વક અને ગેરરીતિવગર, શાંતિપૂર્ણ સોહાર્દમાં પૂર્ણ કરવામાં આવે તેમજ જિલ્લાના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્વક પરીક્ષા પૂર્ણ થાય તે માટે…
Read Moreસોમનાથ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે યોજાશે “સાંસ્કૃતિક અમૃત યાત્રા”
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સમગ્ર દેશ જ્યારે આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે, કોરોના ના બે-બે કઠીન વર્ષ લગભગ પુરા થઇ ચુક્યા છે ત્યારે ગુજરાત સરકાર ના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા ૭૫ શહેરો અને નગરો ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “આઝાદીની અમૃત યાત્રા” શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટી મીડિયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પહેલાં ચરણનો પ્રથમ કાર્યક્રમ આજે તા. ૨૩-૦૩-૨૦૨૨ના રોજ સાંજે ૬.૩૦…
Read Moreવિંછીયા પો.સ્ટે વિસ્તારમાંથી ઇંગ્લીસ દારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી તથા એસ.ઓ.જી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા પ્રોહીબીશનના વધુને વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા તથા એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચના માણસો વિંછીયા વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ જયવિરસિહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ ને મળેલ બાતમી આધારે હકીકત મળેલ કે ઇસ્વરભાઇ ભવાનભાઇ બાવળીયા રહે મોટામાત્રા ગામ તા.વિંછીયા જી.રાજકોટ વાળા એ વિંછીયા ગામ થી ઓરી ગામ તરફ જતા કાચા રસ્તા પાસે ની સીમમાં આવેલ રાજુભાઇ…
Read Moreઆટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રાંધણગેસના બાટલાનુ વેચાણ તથા રીફીલીંગ કરતા ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ ગ્રામ્ય રાજકોટ પોલીસ અધિક્ષક બલરામમીણા સાહેબ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવ્રુતિઓ ઉપર વોચ રાખી ગેરકાયદેસર પ્રવ્રુતિઓ સદંતર બંધ કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચનો સ્ટાફ આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન પો.હેડ.કોન્સ જયવિરસિહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેશભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ નાઓને ખાનગી બાતમીરાહે ચોકકસ હકિકત મળેલ કે આટકોટ માં આવેલ પોસ્ટ ઓફીસ ની પાછળ ના ભાગે આવેલ શ્રીજી ગેસ એજન્સી ના…
Read MoreRTE Act – 2009 અંતર્ગત શરૂ થનાર RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૨-૨૩ માટે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ -૨૦૦૯ અંતર્ગત બાળકને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટેનાં તા.૩૦/૦૩/૨૦૨૨ થી તા.૧૧/૦૪/૨૦૨૨ સુધી http://rte.orpgujarnt.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે, અરજી સાથે ક્યા ક્યા આધાર પુરાવા, ક્યા અધિકારીના રજુ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર – પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ સ્વચ્છ અને સ્પષ્ટ…
Read More