ભરતનગરના ખેડૂતોના ખેતરમાં પાણીની પાઇપ લીકેજ બાબતના પ્રશ્ન તાત્કાલીક ઉકેલવાની તાકીદ કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા

હિન્દ ન્યુઝ, મોરબી                 મોરબી રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ભરતનગર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ વેળાએ અહીંના સ્થાનિક ખેડૂતોએ ખેતરમાં ગુજરાત વોટર સપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડની પાણીની પાઇપ લીકેજ થવાના કારણે ખેતરમાં પાણી ભરાઇ જતાં ઊભા પાકને નુકસાન થતું હોવાની રજૂઆત કરી હતી. આ પ્રશ્નનો તાત્કાલીક ઉકેલ આવે તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગુજરાત વોટર સપ્લાય ઇન્ડ. લી. તેમજ વહિવટી તંત્રના અધિકારીઓને સ્થળ પર બોલાવીને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં…

Read More

સુઈગામ તાલુકા ના સોનેથ ગામે સોનેથ પ્રાથમિક શાળા માં 73 મો પ્રજાસતાક દિન પર્વ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સૂઇગામ                 સુઈગામ તાલુકા ના સોનેથ ગામે સોનેથ પ્રાથમિક શાળા માં 73 મો પ્રજાસતાક દિન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. સોનેથ પ્રાથમિક શાળા ના આચાર્ય, શિક્ષકો, બહેનો, વડીલો, માતા ઓ અને બાળકો હાજર રહ્યા હતા અને કોરોના ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ નું પણ પાલન કરવામાં આવ્યું હતું.  સોનેથ પ્રાથમિક શાળા માં હેતલબેન ઈશ્વરભાઈ ઠાકોર ની પુત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, સલામી આપી અને 73 મો પ્રજાસતાક દિન ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્ર ગીત, ઝંડા ગીત, વંદે માતરમ્ ગીત, ગાઈ…

Read More

કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના વરદ્દ હસ્તે માંડવી નગરપાલિકાના ૨૦ કામોનું ખાતમુહૂર્ત

 હિન્દ ન્યુઝ, માંડવી                    કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના વરદ્દ હસ્તે માંડવી નગરપાલિકાના ૨૦ કામોનું ખાતમુહૂર્ત માંડવીના નગરજનોને રૂ.૩.૩૫ કરોડના ખર્ચે મળનારી માળખાગત સુવિધાઓ કૃષિ ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે માંડવી ખાતે માંડવી નગરપાલિકાના ૨૦ જેટલા કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૂ ૩.૩૫ કરોડના ખર્ચે થનારા આ કામો દ્વારા માંડવીના નગરજનો માટે આગવી માળખાગત સુવિધાઓ ઉભી થનાર છે. આ સુવિધાઓ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ૧૫માં નાણાંપંચ વિવેકાધીન જોગવાઈ, મનોરંજન કર તથા વ્યવસાય વેરા અને રાષ્ટ્રીય પર્વ ઉજવણીની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.…

Read More