અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, અરવલ્લી              રાજય ચૂંટણી પંચ ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરતા આદર્શ આચારસંહિતા અમલી બની છે. તેની સાથે ચૂંટણી સમયે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરાયા છે.             જેને અનુસંધાન અરવલ્લીમાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની આગામી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ મતદાન યોજાનાર છે. જેમાં ચાલુ સાલ નવા ઉમેરાયેલા મતદારો મતદાન કરે ઉપરાંત તમામ મતદારો આ મતદાનની પક્રિયામાં સહભાગી બને તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધર્યા છે.  …

Read More