રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૩૧/૧૦/૨૨ થી તા.૦૬/૧૧/૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ હાલ મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ…

Read More

શહેરની વિવિધ આઠ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ                        રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૧૧-૨૦૨૨ ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર શ્રી બી. જે. ઠેબાના  માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) નેત્રદીપ મેક્ષીવિઝન આઇ હોસ્પીટલ, અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ (૨) ખોડીયાર ચિલ્ડ્રન હોસ્પિટલ સંત કબીર રોડ (૩) શાંતિ હોસ્પિટલ સાધુ વાસવાણી રોડ (૪) ભંભાણી હોસ્પિટલ, જંકશન પ્લોટ (૫) કુંદન હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ (૬) મિરેકલ હોસ્પિટલ, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ (૭) પંચનાથ હોસ્પિટલ, મોટી ટાંકી ચોક (૮) કડીવાર હોસ્પિટલ, જામનગર રોડ…

Read More

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૩૧/૧૦/૨૨ થી તા.૦૬/૧૧/૨૨) દરમ્‍યાન  રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ  હાલ મીક્ષ ઋહતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ગાયકવાડી મેઇન રોડ, જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ગાયકવાડી મેઇન રોડ, જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધની બનાવટ, ઠંડાપીણા, મસાલા, બેકરી પ્રોડક્ટસ, ખાદ્ય તેલ વગેરેના કુલ ૧૯ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૬ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.  (૦૧) સદગુરુ પ્રોવિઝન સ્ટોર -જંકશન પ્લોટમાં તપાસ દરમિયાન એક્સપાયરી થયેલ મેંદો (૫૦૦ gm પેક) સ્થળ પર નાશ કરેલ. (૦૨)જય જલારામ બેકર્સ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૩)શ્રી રાજશક્તિ ફરસાણ & સ્વીટ માર્ટ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૪)લક્ષ્મી ડ્રાઈફ્રુટ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૫)લક્ષ્મી કિરાણાં ભંડાર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૬)જય બજરંગ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ…

Read More

 રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નાના મોવા મેઇન રોડ, જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નાના મોવા મેઇન રોડ, જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૩ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધ, દૂધની બનાવટ, બેકરી પ્રોડક્ટ તથા ખાદ્ય તેલના કુલ ૧૩ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૩ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.  (૦૧)જલારામ ફરસાણ & સ્વીટ માર્ટ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૨)મુરલીધર સ્વીટ & ફરસાણ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૩)બંસીધર ડેરી -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ તથા (૦૪)શ્રી ચામુંડા ડેરી ડેરી ફાર્મ (૦૫)શ્રી રામ ફરસાણ (૦૬)શ્રી નાથજી ડેરી ફાર્મ (૦૭)વૃંદાવન ડેરી ફાર્મ (૦૮)ગંગોત્રી ડેરી એન્ડ આઇસક્રીમ પાર્લર (૦૯)કનૈયા પાર્લર (૧૦)રાધે શ્યામ…

Read More

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૨૪/૧૦/૨૨ થી તા.૩૦/૧૦/૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું.

હિન્દ ન્યુઝ, રાજકોટ ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. વરસાદી ઋતુ બાદ મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. મચ્છર જન્ય રોગો અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા…

Read More

ડબલ ફોર્ટિફાઇડ મીઠુ અને ફોર્ટિફાઇડ ચોખા અંગેની મહિલા શિબિર

હિન્દ ન્યુઝ, કાલાવડ  કાલાવડ તાલુકાના નિકાવા ગામે “ન્યુટ્રીશન ઇન્ટરનેસનલ, ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને ICDS વિભાગના સયુંકત ઉપક્રમે ડિવિઝનલ કોર્ડીનેટર વિપુલભાઈ ઠાકર દ્વારા ડબલ ફોર્ટિફાઇડ મીઠુ અને ફોર્ટિફાઇડ ચોખા વિશે એક સેન્સિટાઇઝેશન મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં સગર્ભાઓ, ધાત્રી, કિશોરીઓ, મહિલા શદસ્ય કાજલબેન બારોટ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ, હેલ્થ સુપરવાઈઝર, આંગણવાડી વર્કરો અને હેલ્પર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિર માં વિડિઓ, ડેમોસ્ટ્રેશન તેમજ આયોડીન આર્યન તપાસવાની કીટ વગેરે દ્વારા ખુબજ મહત્વની માહિતી આપવામાં આવી. ફોર્ટિફાઇડ ચોખા અને મીઠાના લાભો, ઉપયોગ, જાળવણી, વિટામિન્સ વગેરે વિશે ખુબ જ ઊંડાણ પૂર્વકે માર્ગદર્શન…

Read More

 દિવાળીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ

હિન્દ ન્યુઝ, રાજકોટ          દિવાળીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ભગવતી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૬ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં મસાલા, બેકરી પ્રોડક્ટ તથા પ્રિપેર્ડ ફૂડના કુલ ૧૦ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૮ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.        (૦૧)સદગુરુ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ તથા ચેકિંગ દરમિયાન સ્થળ પર એક્સપાયરી થયેલ ચાના  ૧૫૦ gm ના ૮ પેકેટનો નાશ કરવામાં આવેલ …

Read More

આયુષ્માન કાર્ડ -૨૦૨૨  અમે ગરીબ માણસ ક્યાં જઈએ -લાભાર્થી પૂજાભાઈ સુમરાભાઇ જેપાર

હિન્દ ન્યુઝ, ભુજ                 “અમે ગરીબ માણસ ક્યાં જઈએ બેન…!  જો સરકારે આ કાર્ડ  ના આપ્યું હોત તો અમારું શું થાત ? ! બીમારી ક્યાં કોઈને પૂછીને આવે છે બસ એ તો આવે છે…..” આ શબ્દો છે આયુષ્માન કાર્ડના લાભાર્થી પૂજાભાઈના….           ભુજ તાલુકાના નાગોર ગામના રાયધણપરના નિવાસી એવા તેઓ વધુમાં જણાવે છે કે,” આ દિવાળી એક વરસ અને ત્રણ મહિના થશે એ પહેલા અમને આ કાર્ડ મળેલું મારો નાનકો છોકરો ભુજથી સરકારી દવાખાનેથી લઈ આવેલો  તે અમારા જેવા ગરીબ માણસને આ મોટો ટેકો છે.         પૂજા ભાઈના ધર્મપત્ની જણાવે છે કે,” અમે…

Read More

“યુનિક” સેવા – દિવ્યાંગ અને તેના ઘરના સભ્યોને વિભિન્ન તકલીફો માટે જરૂરું  રિપોર્ટ્સ ફ્રી કરાવવા કાર્ડ અપાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ    તા. 16/10/2022 રવિવારના રોજ  યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી ટ્રસ્ટના કાર્યાલય “વિકલાંગ વિકાસ કેન્દ્ર”, શાળા ન. 55, આનંદનગર બગીચા સામે, નીલકંઠ સિનેમા સામેનો રોડ, રાજકોટ ખાતે સાંજે 4 થી 7 સુધી દિવ્યાંગજન અને પરિવારના સભ્યોના પડતી શારીરિક તકલીફોની વિગતો નોંધીને જરૂરી રિપોર્ટ્સ ફ્રી કરાવવા માટેનું કાર્ડ આપવામાં આવેલ હતું.આ કેમ્પમાં 231 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં અપાયેલ કાર્ડ લાભાર્થીઓ સંજીવની હોસ્પિટલ, મવડી ચોકડી ખાતે રજૂ કરી નોંધેલ રિપોર્ટ્સ ફ્રી કરાવી શકશે. આ કેમ્પમાં ડેંગ્યુ-ટાઈફોડ-મલેરિયા જેવા તાવ, સુગર, ડાયાબિટીસ, યુરિન, કોલેસ્ટ્રોલ, વિટામિનની ઉણપ, કેલ્શિયમની ઉણપ, સંધિવા,ચિકનગુનિયા,યુરિક…

Read More