હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા ક્લેકટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાના અધ્યક્ષતા અને માર્ગદર્શન તળે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી જિલ્લાની ૧૨૩ હેલ્થ ફેસેલીટી ખાતે તમામ આરોગ્ય વિભાગનાં કર્મચારી મેડીકલ ઓફિસર /આશા/ફીમેલ હેલ્થ વર્કર/મેલ હેલ્થ વર્કર વગેરે સ્ટાફ દ્વારા સ્થાનિક કક્ષાએ જનજાગૃતિ રેલી યોજી અને તમાકુ વિરોધી પ્રતિજ્ઞા લીધી
Read MoreCategory: Health
3 જૂનના વિશ્વભરમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ ભારતમાં અંદાજે ૧૮૯૦ મા સાયકલ આવી, વિશ્વ સાયકલ દિવસ ટકાઉ ભવિષ્ય માટે એક સાદો પ્રયાસ છે દર વર્ષે 3 જૂનના રોજ વિશ્વભરમાં વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day) ઊજવવામાં આવે છે. આ દિવસ આપણે માત્ર સાયકલને યાદ કરવા માટે નહીં પણ તેના પર્યાવરણમિત્ર અને સ્વાસ્થ્યવર્ધક ઉપયોગ માટે જાગૃતિ ફેલાવવા માટે ઉજવીએ છીએ. આજે જ્યારે વિશ્વ ભરીને વાહનોમાંથી ઉત્પન્ન થતું પ્રદૂષણ, જીવનશૈલીના રોગો અને ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે, ત્યારે સાયકલ આપણને વિકાસ અને સુખદ જીવન માટે સરળ વિકલ્પ આપે છે. સાયકલનો ઈતિહાસ સાયકલના ઇતિહાસ પર નજર…
Read Moreજામનગરના 60 વર્ષીય મનસુખભાઇ બુજડ 460 કિ.મી.ની સાયકલ યાત્રા કરી ‘મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન’માં સહભાગી થયાં
‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ હિન્દ ન્યુઝ, જામનગર આધુનિક જીવનશૈલીના કારણે વધતી જતી સ્થૂળતા એક ગંભીર સમસ્યા બની રહી છે, જે બાળકો, યુવાઓ અને વડીલો સૌને અસર કરી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે, સક્રિય જીવનશૈલી અપનાવવા, તણાવ દૂર કરવા અને પ્રકૃતિ સાથે ફરી જોડાવા માટે સાયકલિંગ એક સરળ અને શક્તિશાળી માધ્યમ છે. નિયમિત સાયકલ ચલાવવાથી તંદુરસ્ત શરીરની સાથે વાહનોના પ્રદૂષણને ઘટાડીને પર્યાવરણનું રક્ષણ પણ કરી શકાય છે. નાગરિકોને સાયકલિંગના ફાયદાઓ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે ૩ જૂનના રોજ યુનાઈટેડ નેશન્સ (UN) દ્વારા ‘વિશ્વ સાયકલ દિવસ’…
Read Moreફીટ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર ભાવનગરના સાઈકલિસ્ટ કલ્પેશસિંહ ઝાલા
૩ જૂન : વિશ્વ સાયકલ દિવસ હિન્દ ન્યુઝ, ભાવનગર કોરોના (કોવિડ-૧૯) પછી ઘરે દાદરા નહોતા ચડાતા, તેના બદલે આજે ગિરનાર ચડવા સક્ષમ બન્યા છે ભાવનગરના સાઈકલિસ્ટ કલ્પેશસિંહ ઝાલા. ૩ જૂન એટલે કે વિશ્વ સાયકલ દિવસ છે ત્યારે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટીના કેમ્પસ ઓફિસર, સાઈકલિસ્ટ અને ફીટ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર એવા કલ્પેશસિંહ ઝાલા દરરોજ સવારે- ૩૦ કિલોમીટર સાયકલ ચલાવે છે. અને રવિવારે તો લોંગ સાયકલિંગ 60 થી 100 કિલોમીટર સાઇકલિંગ કરે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કેમ્પસ ઓફિસર તરીકે ફરજ બજાવતા ૪૧ વર્ષીય કલ્પેશસિંહ ઝાલા સાઇકલિંગના અનુભવો વિશે…
Read Moreઅકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડી ‘ગુડ સમરિટન’ બનો
હિન્દ ન્યુઝ, ભાવનગર માર્ગ અકસ્માતના પીડિતોને મદદ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ગુડ સમરિટન બની માનવજીવન બચાવવામાં મદદ કરનારને ઈનામ આપવાની યોજના વર્ષ 2021માં અમલીકૃત કરાઈ છે. ગુડ સમરિટનને કાયદાનું રક્ષણ: મોટર વાહન સંશોધન અધિનિયમ 2019 અંતર્ગત કલમ 134A હેઠળ ગુડ સમરિટનને કાયદાકીય સુરક્ષા મળવાપાત્ર અકસ્માત સંદર્ભે ગુડ સમરિટન વિરુદ્ધ કોઈ નાગરિક કે ફોજદારી કાર્યવાહી થઈ શકે નહીં.પોલીસ અધિકારી અથવા હૉસ્પિટલ દ્વારા ગુડ સમરિટનને પૂછપરછ માટે રોકી શકાશે નહીં. ગુડ સમરિટન બનો, માનવ જીવન બચાવો: અકસ્માત બાદનો પહેલો કલાક ગોલ્ડન…
Read Moreજંબુસરનાં નવયુગ વિદ્યાલયમાં 318 મોં નિ:શુલ્ક “મેગા નેત્રયજ્ઞ કેમ્પ” યોજાયો
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ જિલ્લાના જંબુસરમાં નવયુગ વિદ્યાલયમાં 318 મોં નિ:શુલ્ક મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો આજરોજ નવયુગ વિદ્યાલય જંબુસરમાં ‘જન સેવા એજ પ્રભુ સેવા, માનવ સેવા એજ માધવ સેવા’ અંતર્ગત 318 નિઃશુલ્ક મેગા નેત્રયજ્ઞ કેમ્પ સવારે નવ થી એક વાગ્યા સુધી યોજાયો હતો. જેમા આંખ ની તપાસ જેવાકે આંખના નંબર, મોતિયાની તપાસ વગેરે કરવામાં આવેલ. શંકરા આઈ હોસ્પિટલ મોગર ખાતે બસમાં લઈ જવાની રહેવાની, જમવાની તેમજ મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી, દવા, ચશ્મા આપી પરત જંબુસર લાવવાની તમામ પ્રકારની સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવી. રિપોર્ટર : ઇમ્તિયાઝ દીવાન, ભરૂચ
Read More“૩૧ મે ૨૦૨૫ વિશ્વ તમાકુ નિષેધ દિન”
હિન્દ ન્યુઝ, વડોદરા વર્ષ દરમિયાન વડોદરા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા તમાકુ નિષેધ માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરાયા COTPA -૨૦૦૩ અધિનિયમ હેઠળ તમાકુ નિયંત્રણ ભંગ બદલ ૭૦૧ કેસ કરી રૂ. ૮૩,૭૭૦ નો દંડ પણ વસૂલાત કરવામા આવ્યો જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા ડીસ્ટ્રીકટ સર્વેલન્સ ઓફિસર ડો.રાહુલસિંધ ના સંકલનમાં રહીને વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે
Read More31 મે 2025 વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી
હિન્દ ન્યુઝ, અમદાવાદ 31 મે 2025 વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી ઓછી વયે તમાકુની શરૂઆત થવાથી વધારે લત લાગવાની શક્યતા અમદાવાદ ગ્રામ્ય 339 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી છે : અમદાવાદ જિલ્લામાં વિદ્યાર્થીઓ, યુવા વર્ગ વ્યસનથી દૂર રહે તે માટે સઘન ઝુંબેશ હાથ ધરાઇ 31 મેના રોજ અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં તમાકુ નિષેધ દિનની ઉજવણી નિમિત્તે નિમિત્તે જનજાગૃતિ કાર્યકર્મોનું આયોજન કરવામાં આવ્યું છે
Read Moreઆજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ
હિન્દ ન્યુઝ, વલસાડ તમાકુ તબાહીનું કારણ, તમાકુ છોડો, જીવન બચાવો ધુમ્રપાન એટલે ધીમુ ઝેરઃ તમાકુના સેવનથી કેન્સર, લકવો, હ્રદયરોગ, નપુંસકતા અને ટીબી જેવા રોગ થઈ શકે છે તમાકુનું સેવન આરોગ્યની સાથે વ્યક્તિને માનસિક, સામાજિક અને આર્થિક રીતે પણ નુકસાન પહોંચાડે છે મોઢાના કેન્સરના લગભગ ૯૫ ટકા કેસો તમાકુના કારણે થાય છેઃ ડો. મનોજ પટેલ ધુમ્રપાન કરનારમાં ટીબી થવાનું જોખમ તેમજ ટીબીથી થતા મૃત્યુનું જોખમ ૩ થી ૪ ગણુ વધી જાય છે વલસાડ મેડિકલ કોલેજમાં તમાકુ છોડવા માટે ૩૭૩૧ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું
Read Moreરાજકોટે આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ 🌱
હિન્દ ન્યુઝ, રાજકોટ આજે રેસકોર્સ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ‘પ્લાસ્ટિક મુક્તિ વોકાથોન’ થી રાજકોટના શહેરીજનો અને ખેલપ્રેમીઓએ પ્લાસ્ટિક વિરુદ્ધ એક મજબૂત સંકલ્પના પગલા ભર્યા! 📢 ક્લેક્ટર પ્રભવ જોષીએ પ્રસ્થાન કરાવેલી આ અનોખી યાત્રામાં એટલેટિક્સના ખેલાડીઓ, કોચ અને અનેક બાળકો પણ જોડાયા. જેમાં કેટલાકે તો વૃક્ષોના રૂપમાં જ સંદેશ આપ્યો કે “પૃથ્વીને બચાવવી છે તો પ્રકૃતિને વહાલ આપો!” 🎯 આ વોકાથોન ભારત સરકારની “Ending Plastic Pollution Globally” થીમ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની પૂર્વ તૈયારીનું ભાગરૂપે યોજાઇ હતી. 💬 કલેક્ટરએ કહ્યું, “પ્લાસ્ટિક વર્ષો સુધી નાશ પામતું નથી અને તે…
Read More