આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ

હિન્દ ન્યુઝ, વલસાડ

તમાકુ તબાહીનું કારણ, તમાકુ છોડો, જીવન બચાવો

ધુમ્રપાન એટલે ધીમુ ઝેરઃ તમાકુના સેવનથી કેન્સર, લકવો, હ્રદયરોગ, નપુંસકતા અને ટીબી જેવા રોગ થઈ શકે છે 

તમાકુનું સેવન આરોગ્યની સાથે વ્યક્તિને માનસિક, સામાજિક અને આર્થિક રીતે પણ નુકસાન પહોંચાડે છે

મોઢાના કેન્સરના લગભગ ૯૫ ટકા કેસો તમાકુના કારણે થાય છેઃ ડો. મનોજ પટેલ 

ધુમ્રપાન કરનારમાં ટીબી થવાનું જોખમ તેમજ ટીબીથી થતા મૃત્યુનું જોખમ ૩ થી ૪ ગણુ વધી જાય છે 

વલસાડ મેડિકલ કોલેજમાં તમાકુ છોડવા માટે ૩૭૩૧ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું 

Related posts

Leave a Comment