કેન્દ્ર સરકારે દેશની નવી એજ્યુકેશન પોલિસી જાહેર કરી છે. એજ્યુકેશન પોલીસે અંગે એક ખાસ વેબિનાર

રાજકોટ,

તા.૨૩.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કેન્દ્ર સરકારે નવી એજ્યુકેશન પોલીસી પ વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ કરનારાઓએ M.FIL કરવાનું રહેશે નહીં. કોલેજોને એક્રિડેશનને સ્વાયતત્તા આપવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ માટે એક જ રેગ્યુલેટર હશે. હાલમાં U.J.C. A.I.C.T.E સામેલ છે. જો કે આમાં કાનૂની અને તબીબી શિક્ષણનો સમાવેશ કરવામાં આવશે નહીં. સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ માટે શિક્ષણ ધોરણ સમાન રહેશે. રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવશે. જે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત ટેકનોલોજી દ્વારા P.W.D માં શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે. ઇ-અભ્યાસક્રમો ૮ મુખ્ય પ્રાદેશિક ભાષાઓમાં વિકસિત કરવામાં આવશે. રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી મંચ (NETF)ની સ્થાપના કરવામાં આવશે. બીજી તરફ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે એક જ કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે. અગાઉ શિક્ષણ નીતિ ઘડયા બાદ આજે ત્રણ દાયકા કરતાં વધુ સમય વીતી ગયો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment