ભાભર તાલુકાના ઊંડાઈ ગામે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ નુ એક દિવશ્ય માટે સ્થાપના કરવામાં આવી

ભાભર,

ભાભર તાલુકાના ઊંડાઈ ગામ માં યુવા મંડળ ઊંડાઈ દ્વારા દર વર્ષે ગણપતિ બાપા નો કાર્યક્રમ ખુબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી ને પૂજન કરી સ્થાપના કરવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના લિધે સરકાર ની ગાઈડ લાઈન મુજબ એક દિવશ્ય ગણપતિ મહોત્સવ ઉજવાયો. આ વર્ષે ગણપતિ મહોત્સવ ના ૬ વર્ષ પુર્ણ થયા હતા, જેમાં સમગ્ર પુજા અર્ચના ઊંડાઈ મંદિર ના સંતશ્રી શ્યામ સ્વરૂપ મહારાજ ના સાનિધ્યમાં કરવામાં આવી હતી, ત્યારે ચાર પાંચ યુવક મંડળ દ્વારા ધજા અને દેશી ઢોલ વગાડી ને ગણપતિ દાદા ની મૂર્તિ સ્થાપિત કરવા માં આવી હતી. જેમાં સોસીયલ ડિસ્ટન્સ રાખી ને ગણેશ વિશર્જન કાર્યક્રમ કરવા માં આવતું.

રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment