ધોરણ-10માં ગુજરાતીમાં 2,059 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, 08 વિદ્યાર્થીની ગેર હાજરી નોંધાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર  

    ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે સવારે ધોરણ-૧૦ માં ગુજરાતી (S.L.) વિષયની પરીક્ષામાં નોંધાયેલાં‌ ૨,૦૬૭ વિદ્યાર્થીઓ પૈકી‌ ૨,૦૫૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૦૮ વિદ્યાર્થીની તેમાં ગેરહાજરી નોંધાઇ હતી.

Related posts

Leave a Comment