જંબુસર તાલુકા ખાતે નન્હી કલી નું એક જ ઉદ્દેશ્ય – વિધાર્થીની નું બને ઉજવળ ભવિષ્ય’

હિન્દ ન્યુઝ, ભરૂચ

    ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા લેવલ નન્હી કલી પ્રોજેક્ટ પી.ઓ. નૂતન યાદવ હસ્તક ચલાવવામાં આવે છે. જંબુસર તાલુકાના નોંધણા ગામ બી.બી.પટેલ હાઇસ્કુલ અને પ્રાથમિક મિશ્રા શાળા નોબાર નાં વિદ્યાર્થીનીઓ ને વોલ વોટર બોટલ, 24, કલાક હોલ્ડ એન્ડ કોલ્ડ, 500, ML નંગ, 88, સીમાબેન મિરજા ના હસ્તક વિદ્યાર્થીનીઓને આપવામાં આવ્યા તેમજ અમારા ગામમાં આ નન્હી કલી પ્રોજેક્ટ ચાલતો હોય ત્યારે આ પ્રોજેક્ટમાં અમારા ગામની વિદ્યાર્થીનીઓ ને સીમાબેન મીરજા સારી રમત ગમત ની એક્ટિ વિટીવ કરવામાં આવે છે.

અગાઉ થોડા દિવસો પહેલા આ પ્રોજેક્ટ માંથી અમારી વિદ્યાર્થીનીઓ તુફાન ગેમ માટે જિલ્લા લેવલ સિલેક્ટ થયેલ હતી તેમજ ઇન્ટરનેશનલ લેવલ તુફાન ગેમ માટે હૈદરાબાદ સિલેક્ટ કરવામાં આવી. અમે સૌ આ નન્હી કલી પ્રોજેક્ટ દ્વારા એવી આશા રાખીએ છીએ કે અમારી આ વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય ઉજ્જવલ બને ને આવી રમતો દ્વારા આગળ વધે એવી આશા કરીએ છીએ.

Related posts

Leave a Comment