હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરા ખાતે મહિલા વિકલાંગ ૪૦ % કે તેથી વધુ હોય તેવી ૧૫ થી ૫૦ વર્ષ વચ્ચેની બહેનો માટે નિશુલ્ક ધોરણે ચાલતા તાલિમ વર્ગો નો લાભ લેવા અનુરોધ
આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકોને વિનામુલ્યે મધમાખીની હાઈવ્સ તથા કોલોની પૂરી પાડતી બાગાયત ખાતાની યોજના, યોજનાનો લાભ લેવા માંગતા મધમાખી પાલકો તા. ૨૦ મી ફેબ્રુઆરી સુધીમાં આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે
ખેડૂતોએ પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માં સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર તા.૧૨/૦૨/૨૦૨૫ થી તા. ૧૮/૦૨/૨૦૨૫ (દિન-૦૭) સુધી અરજી કરવી