હિન્દ ન્યુઝ, રાજકોટ 

વર્ષ ૨૦૨૨-૨૩ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી:

વોર્ડ નં- ૧

  • શીતલ પાર્ક વિસ્તારમાં આવેલ ૬- કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે નોટીસની બજવણી કરેલ છે.
  • રામાપીર ચોકડી પાસે આવેલ “રંગત રેસ્ટોરન્ટ” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૭૦,૦૦૦/-

વોર્ડ નં- ૨

  • શારદાબાગ પાસે આવેલ “ICICI BANK “ ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૩.૮૧ લાખ  

વોર્ડ નં- ૪

  • મોરબી રોડ પર આવેલ ૨-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૨.૪૪ લાખ 
  • વિશાલ ટ્રેડર્સ” ના બાકી માંગણા સામે નોટીસ આપેલ.

વોર્ડ નં- ૫

  • કુવાડવા રોડ પર ૨- યુનિટને સીલ કરતા રીકવરી રૂ.૨.૪૦ લાખ

વોર્ડ નં- ૬

  • ભાવનગર રોડ પર આવેલ “ભવાન કોમ્પ્લેક્ષ” શોપ નં.૧ &૨ ના બાકી માંગણા સામે નોટીસ આપેલ છે.
  • “તાપસી ઇન્મીટેશન” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૮૧,૦૦૦/-   
  • માનવ એન્ટરપ્રાઇઝ” ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૪૧,૦૦૦/-
  • માંઢા ડુંગર વિસ્તારમાં ૨-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧.૪૯ લાખ

વોર્ડ નં- ૭

  • રજપુત પર મેઇન રોડ પર આવેલ “હરી ઓમ હોટલ” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧.૫૬ લાખ
  • કડિયા નવ લાઇન પર આવેલ “ કરણ કોમ્પ્લેક્ષ” માં ૪ યુનિટને સીલ કરતા રીકવરી રૂ.૩.૪૦ લાખ
  • કડિયા નવ લાઇન પર આવેલ ૬-યુનિટને નોટીસ આપેલ.

 વોર્ડ નં- ૮

  • યુનિ. રોડ પર ૪-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપેલ.

વોર્ડ નં- ૯

  • રૈયા રોડ ઇન્ડીયન પાર્ક પર ૭-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપેલ.

 વોર્ડ નં- ૧૦

  • કાલવાડ રોડ પર આવેલ ૫-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપેલ.
  • “નેન્સી ક્લાસીસ” યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપેલ.

વોર્ડ નં- ૧૩

  • ઉમાંકાંત પંડિત ઉઘોગનગરમાં ૯-યુનિટના બાકી માંગણા સામે નોટીસ તથા રીકવરી રૂ.૨.૯૮ લાખ
  • “ભાગ્યલક્ષ્મી ટેક્નોકાસ્ટ” ના યુનિટને સીલ મારેલ.

વોર્ડ નં- ૧૪

  • “અજંતા કોમપ્લેક્ષ” ઓફિસ નં.૩૦૭ યુનિટને બાકી માંગણા સામે સીલ મારેલ.
  • “આદિત્ય ફર્નીચર” ના બાકી માંગણા સામે રીકવરી રૂ. ૬૨૦૦૦/-
  • કેવડાવાડી શેરી નં.૧૭ માં ૩-યુનિટના બાકી માંગણા સામે નોટીસ બજાવેલ.

વોર્ડ નં- ૧૫

  • આજી જી.આઇ.ડી.સી. માં “શિવમ ઇન્ડસ્ટ્રીઝ”  ના બાકી માંગણા સામે નોટીસની બજવણી કરેલ છે.
  • આજી જી.આઇ.ડી.સી. માં “આર.એન.એલ. ટેકનો” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૬.૭૧ લાખ.
  • આજી જી.આઇ.ડી.સી. માં “કિર્તિ ઇન્ડસ્ટ્રીઝ”  ના બાકી માંગણા સામે નોટીસની બજવણી કરેલ છે.
  • મારુતિ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ૩-યુનિટને નોટીસ આપેલ

વોર્ડ નં- ૧૬

  • પટેલનગરમાં ૪-કોમર્શીયલ યુનિટ ના બાકી માંગણા સામે નોટીસની બજવણી કરેલ છે. તથા રીક્વરી રૂ. ૧.૨૬ લાખ

વોર્ડ નં- ૧૮

  • “તાપસી હોટલ” ના બાકી માંગણા સીલની કર્યવાહી સામે રીકવરી રૂ.૯૮૦૦૦/-
  • “મીરા ટાઇલ્સ” ના બીકી માંગણા સામે નોટીસ આપેલ.
  • બાલાજી મેઇન રોડ પર આવેલ ૨-યુનિટને બીકી માંગણા સામે નોટીસ આપેલ.

Ø  સે.ઝોન દ્વારા કુલ- ૫-યુનિટને સીલ ૨૧ મિલ્કતોને બાકી માંગણા સામે નોટીસ તથા રીક્વરી રૂ.૯.૮૯ લાખ

Ø  વેસ્ટ ઝોન દ્વારા ૨૩ મિલ્કતોને બાકી માંગણા સામે નોટીસ તથા રીક્વરી રૂ.૧૧.૦૫ લાખ

Ø  ઇસ્ટ ઝોન દ્વારા ૮- યુનિટને સીલ તથા ૨૭ મિલ્કતોને બાકી માંગણા સામે નોટીસ તથા રીક્વરી રૂ.૧૩.૬૪ લાખ

Ø  આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- ૧૩ યુનિટને સીલ તથા ૭૧- મિલ્કતોને બાકી માંગણા સામે નોટીસ તથા રીકવરી રૂ.૩૪.૫૮ લાખ રીકવરી કરેલ છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા,વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Related posts

Leave a Comment