હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવા જાખોત્રા ગામ ખાતે આવેલ રાધાકૃષ્ણન મંદિર ખાતે પેંડા તુલા કરવામાં આવી, આહીર ડુગરભાઈ ભુરાભાઈ નવા જાખોત્રા વાળા તરફથી પેંડા તુલા કરવામાં આવી.આવેલા આ પ્રસંગે એ સમગ્ર ગામજનો ની ઉપસ્થિતિ માં ખુબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં પેંડા તુલા કરવામાં આવી હતી.

આ પ્રસંગે સાંતલપુર તાલુકાના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બાબુભાઈ આહિર અને પ્રવિણ સિંહા વાધેલા અને ભગવાન ભાઈ રબારી અને સરપંચ રામજીભાઈ ચૌધરી અને ભોજાભાઈ આહીર જાખોત્રા અને અજાભાઈ ડેલીકેટ પુવૅ અને પુજારી ભગવાન દાસ સાધુ અને વાલાભાઇ આહીર અને ડામરાભાઈ પુવૅ સરપંચ સહિત ના લોકો ની ઉપસ્થિતિ માં પેંડા તુલા કરવામાં આવી. રાધનપુર ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ આવનાર વિધાનસભા માં વિજય બને તેના માટે બાધા રાખવામાં આવી હતી જેને લઈને પેંડા તુલા કરવામાં આવી હતી.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

