હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી ક્ષેત્રે રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે. આ માટે જમીનની પ્રવર્તમાન જંત્રીના ૨૦ ટકા કબજાહક્કની રકમ ભરી નિયમબદ્ધ કરી શકાશે. જે જમીનો રિગ્રાન્ટ કરેલી હોય પરંતુ કબજાકિંમત ભરપાઈ ન કરી હોય તેવી જમીનના કબજેદારો, રિગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રિગ્રાન્ટ થઈ ન હોય તેમજ વારસદારો જો આવી જમીનના ધારણકર્તા હોય તેમને…
Read MoreMonth: February 2026
હવે મનરેગા યોજના નવા સ્વરૂપે: ‘વિકસિત ભારત: ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)-૨૦૨૫’ નવા કાયદાની રાજ્યવાપી અમલવારી
હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્ર સરકારે મનરેગા યોજનાને નવા સ્વરૂપે ‘વિકસિત ભારત: ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) -૨૦૨૫’ નવા કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદામાં ગ્રામીણ પરિવારોમાંથી કામ કરવા ઇચ્છુક અકુશળ શ્રમિકોને એક વર્ષમાં ૧૨૫ દિવસની ગામમાં જ રોજગારી આપવાની બાહેંધરી આપવામાં આવે છે, જો રોજગારી ન મળી શકે તો બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. આ કાયદા થકી ગ્રામીણ વિસ્તારની જળસુરક્ષા, માળખાકીય સુવિધા, આજીવિકા સંબંધિત માળખાગત સુવિધાઓ, ભારે હવામાનને પહોંચી વળવા માટેની સુવિધા જેવા કામો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ‘વિકસિત ભારત- ૨૦૪૭’ ના સંકલ્પને પૂર્ણ કરવા આધુનિક માળખું…
Read Moreગુજરાત અને આસામના યુવાઓ વચ્ચે યોજાશે વિધાયક સંવાદ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ વચ્ચે ‘યુથ ઇમર્સન પ્રોગ્રામ’નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા બંને રાજ્યોના યુવાઓને લોકશાહી વ્યવસ્થા, વિધાનસભાની કાર્યપદ્ધતિ અને વિકાસલક્ષી વિચાર-વિમર્શ માટે મંચ પૂરું પડાશે. આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, આસામ વિધાનસભાના અધ્યક્ષ બિશ્વજિત દાઇમારી તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાની ગરિમામય ઉપસ્થિતિમાં કરાશે. ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ વિધાનસભાની કાર્યપદ્ધતિ નિહાળશે.
Read Moreહીરા ઉદ્યોગને નવા ઓર્ડર મળશે, જેથી મધ્યમ ગાળાના વિકાસ અને રોજગારીને મજબૂતી મળશે
હિન્દ ન્યુઝ, સુરત અમેરિકા દ્વારા ટેરિફમાં ઘટાડા (50થી 18% કરતા) થી સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં તેજીના નવા દ્વાર ખુલશે. હીરા ઉદ્યોગને નવા ઓર્ડર મળશે, જેથી મધ્યમ ગાળાના વિકાસ અને રોજગારીને મજબૂતી મળશે. ટેરિફમાં ઘટાડો થતાં હીરા ઉદ્યોગમાં રોકાણ અને નિકાસ વધશે, જે રાષ્ટ્રીય સ્તરે દેશના અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરશે: સુરત ડાયમંડ એસો.ના સેક્રેટરી ધીરૂભાઈ સવાણી ટેરિફ 50%થી ઘટીને 18% થતા CVD અને HPHT ડાયમંડ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો સર્જાશે: શાંતિભાઈ ધાનાણી (ખજાનચી, ડાયમંડ એસોસિએશન) ટેરિફ કટથી હીરાની નિકાસ વધવાની સાથે હીરા ઉદ્યોગનું ભવિષ્ય પણ સુરક્ષિત…
Read Moreપ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોના વાવેતર વિશેની શ્રેણીમાં આવો જાણીએ શાકભાજી વિશે
હિન્દ ન્યુઝ, ડાંગ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને શાકભાજીના વાવેતર તથા તેના ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે બાબતે વિગતવાર વાત કરીશું. શાકભાજીની ખેતી કેવી રીતે કરવી ? આજકાલ આપણે જેવી રીતે ખેત પેદાશ લઈએ છીએ તે સામાન્ય રીતે સાચી નથી, કારણ કે ન તો તેમાં સિંચાઈનું કોઈ નિયંત્રણ હોય છે કે ન તેમની સાથે સહજીવી પાક કે છોડવાઓ લગાવવામાં આવે છે. આજનાં શાકભાજી…
Read Moreરાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોનના સાઈકલિસ્ટ્સ આજે સોમનાથ ખાતે આવી પહોંચ્યા
હિન્દ ન્યુઝ, સોમનાથ “વંદે માતરમ્” ગાનના ૧૫૦ વર્ષની સ્મૃતિમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) દ્વારા આયોજીત રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોનના સાઈકલિસ્ટ્સ આજે સવારે સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતાં. રાષ્ટ્રીય સુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ લઈ ગીર સોમનાથ પહોંચેલા તમામ સાઈકલિસ્ટ્સોએ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતાં. માધવપુર બીચ થઈને ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરતાં જ ડારી ટોલનાકા પાસે એન.જે.સોનેચા મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યૂટ ખાતે સાઈકલ રેલીના તમામ સાઈકલિસ્ટ્સનું વિદ્યાર્થીનીઓએ કુમકુમ-તિલકથી ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. અહીં ટૂંકાગાળાના રોકાણ બાદ સાઈકલ રેલી સોમનાથ પહોંચી હતી.
Read Moreજૂનાગઢ જિલ્લામાં આંગણવાડીઓના નવીનીકરણનું ઝુંબેશ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લામાં આંગણવાડીઓના નવીનીકરણનું ઝુંબેશ અંતર્ગત ૪૧૫ આંગણવાડીઓમાં સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જયારે ૧૫૨ કેન્દ્રોમાં કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી તા. ૧૬ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કાર્યરત કુલ-૧૨૪૯ આંગણવાડી કેન્દ્રો પૈકી પોતાના મકાન ધરાવતા કુલ-૮૬૦ આંગણવાડી કેન્દ્રોમાં આ ઝુંબેશ અંતર્ગત રંગકામ, નાના-મોટા સમારકામ, અંદર-બહાર સ્વચ્છતા અને સૌંદર્યીકરણની કામગીરી કરવામાં આવી હતી. જેથી આંગણવાડી કેન્દ્રોનું…
Read Moreગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ દાહોદના દેવગઢ બારીયાની આર એસ પટેલ હાઈસ્કૂલ ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત યોગ શિબિરનું કરાયું આયોજન
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ર૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો…
Read Moreદિલ્હી ખાતે ૩જી પ્રેસિડેન્ટ કપ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ડાંગ જિલ્લાના આઠ વિદ્યાર્થીઓએ કરાટે કુમિતે પરિક્ષા પાસ કરી
હિન્દ ન્યુઝ, ડાંગ તાજેતરમાં જ તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ દિલ્હી ખાતે ૩જી પ્રેસિડેન્ટ કપ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ડાંગ જિલ્લાના આઠ વિદ્યાર્થીઓએ પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી કરાટે કુમિતે પરિક્ષા પાસ કરી હતી. જેમાં ચીચધરા ગામની વિદ્યાર્થીની તારાએમ.આહીર, બીલમાલ ગામના મહેશ વાઘ, અને અજય ચોર્યા, કામદ ગામના ગુલાબ ચૌધરી, ધુડા ગામના સંતોષ પાડવી, કાલીબેલ ગામની પૂજા ચૌધરી, શામગહાન ગામના હરદીપ ઠાકરે, સરવર ગામની વર્ષા ગાયકવાડ વિધાર્થીઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓની આ સિધ્ધિ બદલ કરાટે એસોસિએશન ઓફ ડાંગના પ્રમુખ રાજેશભાઈ ગામીત, સંયુક્ત સચિવ હરિરામઆર.સાવંત અને એક્ઝીક્યુટી કમિટી સભ્ય જાની જીતેન અને…
Read Moreડાંગ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે હથિયારબંઘી ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે તે માટે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭ (૧) હેઠળ, ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. ડી.તબીયારે સમગ્ર જિલ્લામાં હથિયારબંઘી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરી, નીચે દર્શાવ્યા મુજબનો કૃત્યો કરવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. (૧) શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ઘોકા, છરી, બંદૂક, લાકડી, લાઠી, હજામનો અસ્ત્રો, ત્રિશૂલ, શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું કોઇ સાઘન સાથે લઇ જવું નહી, (ર) કોઇ ક્ષયકારી અથવા સ્ફોટક પદાર્થ લઇ જવું નહી, (૩) પથ્થરો અથવા બીજા…
Read More