હિન્દ ન્યુઝ, નર્મદા વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્રએ તેની સેવાનો વ્યાપ વધાર્યો છે. આરોગ્ય તંત્રએ એક વિશેષ અભિયાનના ભાગરૂપે નર્મદા પરિક્રમામાં કરી રહેલા યાત્રિકો માટે વિશેષ કેમ્પ યોજી રાજ્ય બહારના દર્દીઓની પણ સારવાર કરી છે. છેલ્લા ત્રણેક દિવસમાં આવા કેમ્પમાં ૮૫૦થી પણ વધુ પરિક્રમાર્થીઓને સારવાર આપવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, શિયાળાની ઋતુ દરમિયાન મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાના ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમા કરવા માટે નીકળે છે. આ પરિક્રમા દરમિયાન આ ભાવિકોના સમુહ વડોદરા જિલ્લામાં આવેલા નર્મદા નદીના કિનારેથી પસાર થાય છે. આ બાબતને ધ્યાને…
Read MoreMonth: December 2025
જામનગર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ₹5716 કરોડની રકમના MoU-અંદાજે 2100 જેટલા લોકોને રોજગારી મળશે
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને તેમજ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની શૃંખલા અન્વયે કાર્યક્રમ યોજાયો. વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી. ગુજરાત સરકાર “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ”ના સિદ્ધાંતને મજબૂત બનાવી રહી છે. પારદર્શક નીતિઓ, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આજે રોકાણકારોને વિશ્વાસ મળે છે : મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
Read Moreજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણાના બે મહત્વપૂર્ણ કાર્યોને મંજૂરી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ રૂ. ૪.૬૦ કરોડના ખર્ચે બે મહત્વના માર્ગોને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ, બમથીયા નાના ખડબા રોડ કે જે ૮.૧૦૦ કિમી લંબાઈ ધરાવે છે, તેના માટે રૂ. ૪૦૦.૦૦ લાખનો જોબ નંબર મંજૂર થયો છે. આ રસ્તો જામજોધપુરના બમથીયા અને લાલપુરના નાના ખડબા ગામને જોડતો અગત્યનો ગ્રામ્ય માર્ગ છે, જેની સપાટી લાંબા સમય અને ભારે વરસાદને કારણે ખરાબ થઈ ગઈ હતી. આ કામગીરીમાં માટીકામ, ડામર કામ, સી.ડી. વોર્ક્સ, પૂર સંરક્ષણ…
Read Moreજામનગર જિલ્લામાં રવિ સિઝન માટે ૪૨૦૦ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો ઉપલબ્ધ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં હાલમાં ચાલુ રવિ સિઝનમાં પાકની પરિસ્થિતિ ઘણી સારી છે, અને પાકને હાલ યુરિયા ખાતરની આવશ્યકતા રહેલી છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે જામનગર જિલ્લામાં વિવિધ તાલુકા મથકો તથા ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે યુરિયાનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાના ૬ તાલુકા કેન્દ્રો તેમજ ગ્રામ્ય સહકારી મંડળીઓ મળીને ચાલુ સિઝન માટે કુલ ૪,૨૦૦ મેટ્રિક ટન જેટલો યુરિયાનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, પુરવઠામાં વધારો કરવા માટે ચાલુ અઠવાડિયામાં હાપા ખાતેના રેક પોઈન્ટ પર ઇફકો કંપની મારફત યુરિયા ખાતરની રેક આવેલ હોય તેમાંથી જામનગર જિલ્લાને કુલ ૧૫૦૦…
Read Moreસુરતમાં આયોજિત અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી કાર્યકારિણી બેઠકના પ્રારંભે દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ અને પરિષદના પદાધિકારીઓ સાથે સંવાદ
હિન્દ ન્યુઝ, સુરત સુરતમાં આયોજિત અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી કાર્યકારિણી બેઠકના પ્રારંભે દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ અને પરિષદના પદાધિકારીઓ સાથે સંવાદનો અવસર પ્રાપ્ત થયો. આજના સમયમાં શહેરોમાં વધતી વસતી તેમજ પર્યાવરણ સંરક્ષણને ધ્યાને રાખીને વિકાસનું આયોજન થાય એ ખૂબ જરૂરી છે. નાગરિકોને ‘ઈઝ ઓફ લિવિંગ’નો અનુભવ થાય, તેને ધ્યાને રાખીને સિટી ડેવલપમેન્ટ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. મેયર્સ પરિષદમાં શહેરી વિકાસના આવા વિવિધ પાસાઓનું ચિંતન થશે તેમજ બેસ્ટ પ્રેક્ટિસીસનું શૅરિંગ થશે, જે દેશના શહેરોના સ્માર્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ઘણું ઉપયોગી સાબિત થશે. માનનીય…
Read Moreસુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) નું લોકર્પણ
હિન્દ ન્યુઝ, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA)ના કુલ ₹249 કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ₹109.51 કરોડના કામોના ખાતમુહૂર્ત ઉપરાંત, અર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ. (URDCL) દ્વારા સાકારિત થનારા અંદાજિત ₹242 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત સહિત કુલ ₹600 કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત શહેરી વિકાસ અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈજી, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીજી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. મુખ્યમંત્રી દ્વારા આ અવસરે ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશનને સાકાર કરતા સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વિવિધ જનસેવાઓ સરળ, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવા માટે…
Read Moreસુરત એ.પી.એમ.સી. નિર્મિત રાજ્યના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
હિન્દ ન્યુઝ, સુરત પ્રથમ માળ સુધી ભારે વાહનો લઈ જઈ શકાય તેવા ટુ વે રેમ્પવાળી અદ્યતન બિલ્ડીંગમાં અત્યાધુનિક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપત્તિઓમાં થતું નુકસાન અટકાવવા એઆઈ આધારિત સિસ્ટમ વિકસાવી રહી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી : * ડિજીટલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેતીમાં ઉત્પાદન, સસ્ટેનેબિલિટી અને બજારની ઉપલબ્ધતા વધારવા માટે સરકાર પ્રયત્નશીલ * વર્ષ ૧૯૫૧ માં માત્ર ૧૫ હજાર રૂપિયાની આવક સાથે શરૂ થયેલી સુરત એપીએમસી આજે સહકારિતાના વટવૃક્ષમાં પરિવર્તિત થઈ * રાજ્ય સરકાર ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે કૃષિમાં વેલ્યુ એડિશનને પ્રોત્સાહન આપી રહી છે *માર્કેડયાર્ડમાં…
Read Moreयशस्वी मुख्यमंत्री भजनलाल शर्मा के कुशल नेतृत्व में रथ यात्रा का भव्य शुभारंभ
हिन्द न्यूज़, राजस्थान यशस्वी मुख्यमंत्री भजनलाल शर्मा के कुशल नेतृत्व में प्रदेश सरकार के सफलतम 2 वर्ष पूर्ण होने के उपलक्ष्य में राज्य सरकार की जनकल्याणकारी योजनाओं, विकास कार्यों एवं सुशासन की उपलब्धियों को जन-जन तक पहुँचाने के उद्देश्य से रथ यात्रा का भव्य शुभारंभ राजकीय उच्च प्राथमिक विद्यालय महूकला, गंगापुर सिटी से विधिवत पूजा-अर्चना के साथ किया गया। इस अवसर पर मुख्य अतिथि जिला संगठन प्रभारी संजय नरूका रहे। कार्यक्रम में भाजपा ज़िलाध्यक्ष मानसिंह गुर्जर, विधानसभा प्रभारी श्री हेमेंद्र वशिष्ठ, सभापति शिवरतन अग्रवाल, प्रधान श्रीमती मंजू गुर्जर सहित…
Read Moreराजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा सरकार के दो वर्ष पूर्ण
हिन्द न्यूज़, राजस्थान यशस्वी मुख्यमंत्री भजनलाल शर्मा सरकार के दो वर्ष पूर्ण होने के उपलक्ष्य एवं सेवा पखवाड़ा के अंतर्गत आयोजित प्रबुद्ध सम्मेलन को भाजपा संभाग कार्यालय बीकानेर में मुख्य वक्ता प्रदेश उपाध्यक्ष बिहारीलाल बिश्नोई ने संबोधित किया। इस अवसर पर नव-नियुक्त देहात संगठन प्रभारी बलबीर बिश्नोई, सह प्रभारी अशोक नागपाल एवं शहर प्रभारी ओम सारस्वत का भव्य स्वागत किया गया। कार्यक्रम को देहात ज़िलाध्यक्ष श्याम पंचारिया, श्रीडूंगरगढ़ विधायक ताराचंद सारस्वत तथा विश्वकर्मा कौशल बोर्ड अध्यक्ष रामगोपाल सुथार ने भी संबोधित किया। इस दौरान श्री सत्यप्रकाश आचार्य,…
Read Moreદેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓલ ઈન્ડિયા મેયર્સ કાઉન્સિલની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠકનો સુરતમાં શુભારંભ
હિન્દ ન્યુઝ, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરી વિકાસ અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ગુજરાત સહિત દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓલ ઈન્ડિયા મેયર્સ કાઉન્સિલની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠકનો સુરતમાં શુભારંભ કરાવ્યો. શહેરોનો સર્વગ્રાહી આર્થિક, સામાજિક વિકાસ અને સ્માર્ટ, સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ એ માન. વડાપ્રધાનશ્રીએ આપેલા આત્મનિર્ભર ભારતના સંકલ્પનો મજબૂત પાયો છે : મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ 2047 સુધીમાં વિકસિત ભારત માટેના માન. વડાપ્રધાનશ્રીના ધ્યેયને પૂર્ણ કરવામાં ગુજરાતને અગ્રેસર રાખવા અર્નિંગ વેલ લિવિંગ વેલ મંત્ર સાથે વિકસિત ગુજરાત @ 2047નો રોડ મેપ કંડાર્યો છે તેની ભૂમિકા આપી.
Read More