अंतरराष्ट्रीय महिला दिवस पर भारत सरकार के केंद्रीय संचार ब्यूरो ने किया कार्यक्रम का आयोजन 

हिन्द न्यूज, बिहार        प्रभारी जिला जज वैशाली ने महिला क्रिकेट मैच का किया उद्घाटन, अतरिक्त जिला जज 2 ने किया बोलिंग और ज्योति कुमारी अतरिक्त जिला जज ने बैटिंग में किया कमाल। अंतराष्ट्रीय महिला दिवस के अवसर पर केंद्रीय संचार ब्यूरो के छपरा कार्यालय में खाना विशेष कार्यक्रम का किया आयोजन।कार्यक्रम का उद्घाटन संयुक्त रूप से प्रोमिला परिहार प्रभारी जिला जज, वैशाली अतरिक्त जिला जज ज्योति कुमारी और उजमा कमर ने किया। डॉ सी बी रमन यूनिवर्सिटी के क्रिकेट ग्राउंड पर महिला क्रिकेट मैच का आयोजन पिंक…

Read More

જામનગરની સજુબા કન્યા શાળામાં શિક્ષણને દખલ રૂપ મજાર હટાવવા પ્રશાસન પાસે માંગણી કરતી હિન્દુ સેના

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગરની જુની દીપક ટોકીઝ પાસે સુભાષ શાક માર્કેટના રસ્તા પર આવેલ સજુબા કન્યા શાળામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ દરમિયાન ગેરકાયદેસર પ્રવેશ કરી, મજાર પર લોબાન, ફુલ, ચાદર ચડાવવાના બહાને અનેક વિધર્મી લોકો ગેરકાયદેસર પ્રવેશ કરે છે. હાલમાં શિક્ષણ કે પરીક્ષા ચાલુ થવાની હોય તેમ છતાં પણ આ લોકોને કોઈ રોકી શકતું નથી, જેથી શાળાને તેમજ વિદ્યાર્થીઓને મોટી નુકસાનની ભોગવવી પડે છે. ખરેખર આ જગ્યા 1998 પહેલા મેદાન જ હતું પરંતુ ધીરે ધીરે આ જગ્યામાં બિનઅધિકૃત પ્રવેશ કરી અંધશ્રદ્ધા ફેલાવી વિધર્મીઓએ લોકોને ગેરમાર્ગે દોરી આ…

Read More

આદિવાસી આર્ટસ અને કોમર્સ કોલેજ સંતરામપુરમાં ઈન્ટરનેશનલ વેબીનાર યોજાયો

હિન્દ ન્યુઝ, સંતરામપુર           આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરના કોમર્સ વિભાગદ્વારા ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેસ્ટ બિઝનેસ ઈન ધ વલ્ડ વિષય ઉપર ઇન્ટર નેશનલ વેબીનાર નું આયોજન તા.6 માર્ચ, ૨૦૨૩ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરનેશનલ વેબિનારમાં મોટી સંખ્યામાં વિવિધ યુનિવર્સિટીના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. વેબિનારના શુભારંભમાં કાર્યક્રમની પ્રારંભિક રૂપરેખા કોમર્સ વિભાગના અધ્યક્ષ ડો. મો.ઇશાક પટેલ દ્વારા આપવામાં આવી હતી. આચાર્ય ડો. અભય પરમાર દ્વારા પ્રારંભિક ઉદબોધન કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત વેબિનારમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ મેનેજમેન્ટ, અમદાવાદના વાઈસ પ્રેસિડેન્ટ માનનીય…

Read More

અમીન માર્ગ પર આવેલ રોટરી મીડટાઉન લાઈબ્રેરી ખાતે મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદ હસ્તે લાઈબ્રેરીના મેમ્બરો માટે અવનવી બૂક પ્રદર્શન માટે મુકવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ         અમીન માર્ગ ખાતે આવેલ રોટરી મીડટાઉન લાઈબ્રેરી દ્વારા દર બે મહિને લાઈબ્રેરીના મેમ્બરોની આવશ્યકતા તેમજ અવનવી પ્રકાશિત થતી જુદીજુદી બૂક લાઈબ્રેરી ખાતે મુકવામાં આવતી હોય છે. આજે તા. ૦૭-૦૩-૨૦૨૩નાં રોજ લાઈબ્રેરી ખાતે મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદ હસ્તે લાઈબ્રેરીના મેમ્બરો માટે અવનવી બૂકને પ્રદર્શન માટે મુકવામાં આવી હતી.         રોટરી મીડટાઉન લાઈબ્રેરી ખાતે હાલ ૨૨૦૦૦ થી વધુ બૂક છે તેમજ ૩૦૦૦ થી વધુ મેમ્બરો જોડાયેલા છે. મેમ્બરો માટે અવારનવાર નવી નવી એક્ટીવીટી કરવામાં આવતી રહે છે. આજે મ્યુનિ. કમિશનરના હસ્તે જુદાજુદા વિષયોની કુલ ૩૦૦થી વધુ નવી બૂક…

Read More

શહેરની વિવિધ નવ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ             રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૦૩-૨૦૨૩ ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) ઓમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, લાખના બંગલા પાસે, ગાંધીગ્રામ મેઇન રોડ, (૨) સૌમ્ય હોસ્પિટલ, નિર્મલા રોડ (૩) શૈશવ હોસ્પિટલ પાણીના ઘોડા પાસે, પેડક રોડ (૪) આયુષ્માન હોસ્પિટલ, ૮૦ ફૂટ રોડ, (૫) નેનો હોસ્પિટલ, દેવપરા શાક માર્કેટ પાસે, કોઠારિયા રોડ, (૬) કોરોના વોર્ડ, સિવિલ હોસ્પિટલ, મોચી બજાર, (૭) જેઠવાણી હોસ્પિટલ, ૫ – જંકશન પ્લોટ, (૮) સ્મિત મધુરમ હોસ્પિટલ,…

Read More

ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧૬નાં વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

“વન વીક, વન રોડ” ઝુંબેશ હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૦૭-૦૩-૨૦૨૩ના રોજ ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧૬નાં વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા…

Read More

સરકારની મિશન મંગલમ યોજનાથી ગ્રામ્ય મહિલાઓની જિંદગી બની મંગલમય

હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાતમાં વર્તમાન સમયમાં અનેક મહિલાઓ પોતાના સ્ટાટઅર્પ શરૂ કરીને સફળ બિઝનેસવૂમન બની ચુકી છે. આ રેસમાં ગુજરાતની અનેક શિક્ષિત મહિલાઓ જરૂર મોખરે હશે પરંતુ આજે વાત કરવી છે, કચ્છની સરહદની ગ્રામ્ય મહિલાઓની કે જેણે સાક્ષ્રરતાના અભાવને નબળાઇ ગણવાના બદલે પોતાની કોઠાસૂઝ અને બુધ્ધિચાતુર્યને હથિયાર બનાવ્યું અને શરૂ કર્યું પોતાનું સ્ટાર્ટઅપ.  આ સ્ટાર્ટઅપના કારણે એક સમયે પશુપાલન કરતી આ ગ્રામ્ય મહિલાઓ સફળ બિઝનેસવૂમન બની નારી શક્તિનો પર્યાય બની ચુકી છે આજના સમયમાં મહિલા સશક્ત બને અને સ્વ વિકાસ સાથે પરીવારનો પણ મજબુત આધાર બને તે સમયની માંગ છે. ગુજરાત…

Read More

રાણપુર ખાતે આયોજિત મેળામાં કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન અપાયું

હિન્દ ન્યુઝ, બોટાદ રાણપુરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક આઈ.સી.ડી.એસ શાખાના ઉપક્રમે પૂર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં કિશોરીઓને મહાનુભાવો દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળ પર કિશોરીઓને સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપતા સ્ટોલ પણ પ્રદર્શિત કરાયા હતા. કાર્યક્રમમાં આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Read More

રૈયા રોડ ઓવરબ્રિજ મુદ્દે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હકીકતલક્ષી ચકાસણી

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા જંકશન પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજમાં ગાબડું પડવાના ગઈકાલ સમાચાર મળતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હકીકતલક્ષી ચકાસણી હાથ ધરવામાં આવેલ છે, તેમ મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું. વધુમાં મેયરએ સબંધક અધિકારીને તપાસ કરવા તેમજ અન્ય ઓવરબ્રિજોની ચકાસણી કરવા જણાવતા વેસ્ટ ઝોન કચેરીના એન્જીનિયરઓ દ્વારા રૈયા જંકશન બ્રિજની તપાસ કરતા જોઇન્ટની જગ્યામાં પોપડુ પડેલ અને આ પોપડુ પડવાથી કોઈ ગંભીર સમસ્યા નથી. બ્રિજ બંધ રાખવો પડે તેવો કોઈ પ્રશ્ન નથી. પડેલ ગાબડું આજરોજ રીપેર કરી આપવામાં…

Read More

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડિનાર ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત કેવીકે તથા નાબાર્ડ બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયો એક દિવસીય સેમિનાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકેની ઓળખ મળી છે ત્યારે કેવીકે ગીર સોમનાથ દ્વારા નાબાર્ડ બેંકના આર્થિક સહયોગ થકી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડિનાર ખાતે “મિલેટ: માનવનો મુખ્ય આહાર” થીમ પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મિલેટ પ્રત્યેના હકારાત્મક મંતવ્યો રજૂ કરી ખેડૂતો પ્રાકૃતિક ખેતીની સાથે સાથે મિલેટની ખેતીને પણ વેગ આપે તેવી અપીલ કરવામાં આવી હતી. આ તકે મહાનુભાવોનું મિલેટની ડૂંડીનો ઉપયોગ કરીને બનાવાયેલા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ડૉ. કે. ડી. મુંગરાએ ખૂબ જ સરળ ભાષામાં મિલેટની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તેમજ આવનારા…

Read More