મહિલા માત્ર પરીવાર માટે આવક રળવાકામ ન કરે પરંતુ બિઝનેસવુમન બને- રેખા શર્મા, અધ્યક્ષ, રાષ્ટ્રીય મહિલા આયોગ

હિન્દ ન્યુઝ, ભુજ મહિલા માત્ર આવક રળીને ઘરમાં મદદરૂપ બની શકે તે માટે કમાણી ન કરે પરંતુ એક બિઝનેસવુમન બને તેવી નેમ સાથે રાષ્ટ્રીય મહિલા આયોગ વિવિધ વિષયે તાલીમ અને માર્ગદર્શન આપે છે તેવું ભુજ સ્મૃતિવન ખાતે મહિલા વેપારીઓ -કારીગરો માટે યોજાયેલા બિલ્ડીંગ વર્કશોપમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું હતું. મહિલાઓમાં કાયદાકીય અને નાણાકીય અધિકારો અંગે જાગૃતિ આવે અને તેઓ ઓનલાઇન પ્લેટફોર્મનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે તે માટે તાલીમ મળે તેમજ બજારના નવીનતમ વલણને સમજી તેઓ વ્યવસાયને વેગવાન બનાવી શકે તે માટે આ સેમિનાર યોજવામાં આવ્યો હતો.…

Read More

ગુજરાતમાં G20 ની સમિટ યોજાઇ રહી છે તેના ભાગરૂપે શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ દ્રારા સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં city walk/મરથોન નો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સંતરામપુર           મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાંથી સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર માહિતી મળતી મુજબ ગુજરાતમાં G20 ની સમિટ યોજાઇ રહી છે. તેના ભાગરૂપે શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ દ્વારા સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં City Walk/મરથોન નો કાર્યક્રમ યોજાયો હતો .             જેમાં આ કાર્યક્રમ નિમિત્તે સંતરામપુર નગરપાલિકા દ્વારા તા.22/02/2023 ના રોજ સંતરામપુર રિલાયન્સ સર્કલ થી માંડીને પ્રતાપપુરા સર્કલ સુધી City Walk રાખવામાં આવેલ હતો. જેમાં આ કાર્યક્રમ માં આજ રોજ નગર પાલિકા ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા તેમજ નગર પાલિકા…

Read More

આટકોટ માં શ્રી સૌરાષ્ટ્ર કોલેજમાં રોજગારલક્ષી સેમિનારનું આયોજન

હિન્દ ન્યુઝ, જસદણ આટકોટની નામાંકિત સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આટકોટમાં રોજગારલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત રોજગાર કચેરી રાજકોટથી રાજેશભાઈ ચૌહાણ તથા અલ્તાફભાઈ ડેરેયા દ્વારા વિધાર્થીઓને રોજગારલક્ષી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા ગ્રેજ્યુએશન પૂરું થયા પછી મોટાભાગના વિધાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન હોય છે નોકરી. ઘણીવાર વિધાર્થીઓ પ્રતિભાશાળી હોય છે, હોશિયાર હોય છે, આવડત પણ હોય છે પરંતુ તેમ છતાં યોગ્ય માહિતીના અભાવને કારણે વિધાર્થીઓ નોકરીઓથી વંચિત રહી જતા હોય છે. વિધાર્થીઓને જરૂર હોય છે એક એવા પ્લેટફોર્મની કે જેમાં વિધાર્થીઓને તેમની લાયકાત અનુસાર યોગ્ય અને…

Read More

છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં ફરજ બજાવતો કર્મચારી રૂ.4000/- ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

હિન્દ ન્યુઝ,  છોટા ઉદેપુર છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં નરેગા વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂપિયા 4000/- ની લાંચ ની માંગ જમીન સમતળ કરવા માટે કરી હતી. જે અંગે એસીબી પોલીસે છટકું ગોઠવતા છટકા માં રંગે હાથે ઝડપાઇ ગયો હતો. જે અંગે સમગ્ર કર્મચારીઓ ની છાવણી માં ચકચાર મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર છોટા ઉદેપુર ગ્રામ્ય વિસ્તારના ઍક નાગરિક પાસે જમીન સમતળ કરવા કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂ 4000/- જેવી માંગણી કરી હતી જે બાબતે જાગૃત નાગરિકે એસીબી નો સંપર્ક કર્યો હતો. જેથી નર્મદા જિલ્લા…

Read More

શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે બટુક ભોજન કરાવ્યા આશ્રમ નાં પુરુષોત્તમદાસ બાપુ તેમજ દ્વારકાદાસ બાપુ નું સન્માન કરતી હિન્દુ સેના

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર ના લાલપુર બાયપાસ થી કાલાવડ બાયપાસ વચ્ચે આવેલા શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા એક વર્ષથી પરમ પૂજ્ય સ્વામી શ્રી રામેશ્વરાનંદજી ના આશ્રમે દર સુદ બીજના દિવસે બપોરના સમયે બટુક ભોજન કરાવાઈ છે. જે છેલ્લા એક વર્ષથી બટુક ભોજન ની અવિરત પ્રવૃત્તિ ચાલી રહિ છે અને જેમાં 50 થી માંડી 200 બાળકો સુધી આ પ્રસાદીનો લાભ લેતા હોય છે.      બીજના દિવસે હિન્દુ સેના ના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટની હાજરીમાં જામનગર જિલ્લા યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, શહેર પ્રમુખ દીપક પીલાઈ અને હિન્દુ સેના…

Read More

શહેરની હાઇરાઇઝ બિલ્ડીંગ સંસ્કાર સીટીમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ        રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૧/૦૨/૨૦૨૩ ના રોજ સંસ્કાર સીટી એ + બી + સી + ડી, મવડી બાય પાસ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ…

Read More

गया जिला के टेकारी प्रखंड के डाक बंगला में संविधान निर्माता बाबा भीम राव अम्बेडकर के जयंती को लेकर किया गया समीक्षा बैठक

हिन्द न्यूज, बिहार गया जिला जनता दल यू के द्वारा टेकारी डाकबंगला में बैठक किए गया इस बैठक में जनता दल यू के जिला अध्यक्ष अभय कुशवाहा के निर्तत्व में किया गया उन्होंने बताया की बाबा साहेब डॉ भीम राव अम्बेडकर के जयंती के मौके पर भीम चौपाल लगाने पर विस्तार रूप से चर्चा हुई। साथ ही साथ उन्होंने कहा कि आज जिस तरह से बिहार में विकास का रफ्तार तेज हो गया है , ये बिहार की सौभाग्य की बात है, चर्चा के दौरान उन्होंने उपेंद्र कुशवाहा पर तंज…

Read More

શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૫૪૭ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૦૨/૦૨/૨૦૨૩ થી તા. ૧૯/૦૨/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો મોચીનગર મેઈન રોડ, શીતલપાર્ક, ઉગતાપોરની મેલડીમાં મેઈન રોડ, અક્ષરનગર, ભારતીનગર મેઈન રોડ, ગોવીંદપાર્ક, ગાંધિગ્રામ મેઈન રોડ્ તથા આજુબાજુમાંથી ૨૭ (સત્યાવીસ) પશુઓ, રૈયાધાર સ્લમ એરિયા, શાસ્ત્રીનગર, રૈયાગામ, વિશ્વકર્મા સોસાયટી, નાણાવટી ચોક, આવાસ ક્વાર્ટર, ગોપાલ ચોક, શાંતીનગર ગેટ પાસે, વૈશાલી ચોક, ગાધીગ્રામ, એચ.કે. ચોક વિગેરે વિસ્તારમાંથી ૩૦ (ત્રીસ) પશુઓ, કૈલાશપાર્ક, સોમનાથ સોસાયટી,નટરાજનગર, RMC આવાસ, ભીડભંજન સોસાયટી, પાટીદાર ચોક, રવિરત્ન પાર્ક મેઈન રોડ, ધરમનગર મેઈન રોડ, ગાર્બેજ સ્ટેશન, દ્વારકાધીશ પંપ સામે, ભવાની ચોક,…

Read More

શહેરની હાઇરાઇઝ બિલ્ડીંગ તનિષ્ક ફલેટમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૦/૦૨/૨૦૨૩ ના રોજ તનિષ્ક ફલેટ એ + બી, HDFC બેન્ક સામે, જીલ્લા લાયબ્રેરી પાસે માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, રાજકોટ  ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો…

Read More

વોર્ડ નં. ૧૦ની વોર્ડ ઓફિસ ખાતે વિવિધ મુદ્દાઓ અંગે રીવ્યુ મીટિંગ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ તા. ૨૧-૦૨-૨૦૨૩ના રોજ વોર્ડ નં. ૧૦ વોર્ડ ઓફિસ ખાતે વિવિધ કામગીરી અંગે રીવ્યુ મીટિંગ કરી હતી તેમજ મોબાઈલ ટેક્સ કલેક્શન વ્હીકલ, One Time Installment Scheme ઉપરાંત બાંધકામ, આરોગ્ય, ફરિયાદોના નિરાકરણ, આંગણવાડી, કોર્પોરેશનની શાળા, સ્વચ્છતા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ટેક્સ સહિતની બાબતોએ રીવ્યુ મીટિંગ કરવામાં આવી. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ…

Read More