હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા (NIOS) ગાંધીનગર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓ, કોઈ અગમ્ય કારણોસર નિયમિત શાળાએ ન જઈ શકતા વિદ્યાર્થીઓ, બાલીકાઓ તેમજ કામદાર વર્ગના વિદ્યાર્થીઓનો અધવચ્ચે અભ્યાસ છૂટી ગયો હોય તેવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ૦૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧.૦૦ કલાકેથી સેમિનાર યોજાશે. આ કાર્યક્રમમાં ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨માં નિયમિત શાળામાં જઈ ન શકતાં વિદ્યાર્થીઓ, બાલીકાઓ, મહિલાઓ, દિવ્યાંગજનો, કામદાર વર્ગના લોકો ઉપરાંત શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ ભાગ લઈ શકશે અને વધુ માર્ગદર્શન મેળવી શકશે.
Read MoreMonth: February 2023
ફૂગજન્ય રોગ નથી ઘઉંના પાકની ડૂંડી સૂકાવાની સમસ્યા, કૃષિ યુનિવર્સિટીની સ્પષ્ટતાં
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ઘઉં ગુજરાત રાજ્યનો મુખ્ય શિયાળુ પાક છે પરંતુ આ પાકમાં પિયતનો બીનસમજદારી પૂર્વકનો ઉપયોગ, રાસાયણિક ખાતરોનો આડેધડ વપરાશ, જૂની જાતોનું વાવેતર અને બદલાતા વાતાવરણના કારણોને લીધે રોગનો ઉપદ્રવ વધતો જોવા મળે છે. તેથી આ પાકમાં પાક સંરક્ષણના પગલા લેવાનું અતિ મહત્વનું બનતું જાય છે. જો આમ કરવામાં ન આવે તો આ પાક જોખમયુક્ત પાક તરીકે જાણીતો છે. ઘઉંના પાક અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કેટલીક સ્પષ્ટતા કરી છે. ઘઉં સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મદદનિશ સંશોધન વૈજ્ઞાનિક ડો.આઈ.બી.કાપડિયાએ જણાવ્યું કે, હાલમાં ઘણાં ખેડૂતમિત્રો દ્વારા ઘઉં પાકમાં ડૂંડીઓ…
Read Moreબન્ની-પચ્છમ વિસ્તારમાંથી પ્રથમ ઉચ્ચશિક્ષણ મેળવનાર યુવતીનું ગૌરવ પ્રાપ્ત કરીને સવિતા મારવડાએ ઉભી કરી મિશાલ
બેટી બચાવો – બેટી પઢાઓ અભિયાનની સાર્થકતા હિન્દ ન્યુઝ, ભુજ કચ્છના સરહદી વિસ્તાર બન્ની-પચ્છમાં શિક્ષણના અભાવ તથા સમાજમાં પ્રવર્તી પરંપરાઓના કારણે આજેપણ દિકરીઓને પ્રાથમિક અભ્યાસ બાદ આગળના શિક્ષણ માટે ખુબ જ સંઘર્ષ કરવો પડે છે. ખુદના લગ્નના આણાનો સામાન તૈયાર કરવા બાળકીના હાથમાંથી પેન છીનવી લઇને સોય-દોરો પકડાવી ઘરમાં બેસાડી દેવાય છે. આવા રૂઢિચુસ્ત માહોલ અને સમાજની માનસિકતાનો હિંમતપૂર્વક સામનો કરીને સરકારની બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત મળતી વિવિધ સહાય, સ્કોલરશિપ તેમજ પરિવારના સહયોગથી મારવાડા સમાજની સવિતા આ પછાત વિસ્તારમાં ઉચ્ચશિક્ષણ મેળવનાર પ્રથમ દિકરીનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. અનેક મુશ્કેલી અને…
Read Moreસમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી જાન્યુઆરી/૨૦૨૩- ફેબ્રુઆરી/૨૦૨૩ નાં માસ દરમિયાન તા.૦૨/૦૨/૨૦૨૩ ના રોજ વિશ્વકર્મા જ્યંતિ, તા.૦૯/૦૨/૨૦૨૩ ના રોજ સંકટ ચતુર્થી, તા.૧૫/૦૨/૨૦૨૩ ના રોજ સ્વામી દયાનંદ સરસ્વતી જ્યંતિ, તા.૧૮/૦૨/૨૦૨૩ ના રોજ મહા શિવરાત્રી તથા તા.૨૦/૦૨/૨૦૨૩ ના રોજ સોમવતી અમાસ વગેરે તહેવારો/ ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને…
Read Moreઆગામી ૫મી સુધી ભુજ તાલુકાના ખાવડા થી ધોરડો સુધી 754 K રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારે કોર્મશિયલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના લખપત-ખાવડા-ધોળાવીરા-સાંતલપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.754 K નું બાંધકામ પુરજોશમાં ચાલી રહેલ છે અને કચ્છ જિલ્લામાં આગામી જી-૨૦ સમિટ ગ્રુપની બેઠકને લઇ પ્રોજેકટ કાર્યના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ટ્રાફિક નિયંત્રણ કરવો જરૂરી હોઇ ખાવડાથી ધોળાવીરા સુધીનો ધોરી માર્ગ નં. 754 K બંધ રાખવા માટે કાર્યપાલક ઈજનેર, નેશનલ હાઈવે ડીવીઝન, ગાંધીધામ દ્વારા તા.૨૮/૧/૨૦૨૩ સુધી ભારે કોર્મશીયલ વાહનો પ્રતિબંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ પરંતુ કામગીરી પૂર્ણ ન થતાં અને પ્રોજેકટ કાર્યના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વધુ પાંચ દિવસ એટલે કે આગામી તા.૫મી ફેબ્રુઆરી-૨૦૨૩ સુધી બંધ રાખવો…
Read Moreકચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયન નં.૨ના ત્રણ કર્મચારીઓની મહામહિમ રાષ્ટ્રપતિના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી
હિન્દ ન્યુઝ, ભૂજ પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે મહામહિમ રાષ્ટ્રપતિના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે. પસંદગી પામેલ અનિલકુમાર છોટાલાલ ગાંધી – ( સુબેદાર સ્ટાફ ઓફિસર) નં.૨ બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે વર્ષે ૧૯૮૯માં હવાલદાર એકાઉન્ટન્ટની જગ્યા પર ભરતી થયેલ તેઓને વર્ષ-૨૦૦૧માં નાયબ સુબેદાર પ્લાન કમાન્ડરમાં બઢતી મળેલ તથા વર્ષ-૨૦૨૧માં સુબેદાર સ્ટાફ ઓફિસર (વર્ગ-ર)માં બઢતી મળેલ છે. તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો વ્યવસ્થા/ જેલ ફરજ/ રાજય તથા રાજય બહાર ચૂંટણીની ફરજો બજાવેલ છે. હાલમાં…
Read Moreगया पुलिस के द्वारा कड़ी कार्रवाई 2 घंटे के अंदर दुष्कर्म के कांड में संलिप्त अपराधी को किया गया गिरफ्तार
हिन्द न्यूज, बिहार दिनाँक 03/02/2023 को पीड़िता के द्वारा लिखित आवेदन दिया गया की पीड़िता दिनाँक 29/01/2023 को बरतारा बाजार से घर लौट रही थी उसी रास्ते में गांव से कुछ दूर पहले आहर के पास उसी गांव के ही अभियुक्त 01, कमलेश सिंह पिता जगदीश सिंह 02 पिंटू चौधरी (चचेरा देवर) पिता जोधी चौधरी उर्फ कूडन चौधरी दोनो ग्राम सोखेचक तेलबीघा थाना टनकुप्पा जिला गया के द्वारा जबरदस्ती खींचते हुए दुष्कर्म किया गया और वीडियो भी बना लिया गया। पीड़िता द्वारा लिखित आवेदन के आधारपर महिला थाना कांड संख्या…
Read Moreगया जिला पदाधिकारी डॉ. त्यागराजन एस, एम. ने आए हुए समाहरणालय में आए अपीलार्थी को खड़े देख समस्याओं को बाहर की से सुना
हिन्द न्यूज, गया- बिहार इंटरमीडिएट परीक्षा के कारण स्थगित जनता दरबार के बावजूद समाहरणालय में आए कई अपीलार्थियों को खड़े देख ज़िला पदाधिकारी गया डॉ० त्यागराजन एसएम ने आये हुए लोगो की समस्याओं को बारीकी से सुना। समाहरणालय में आये लगभग 100 आवेदकों से उनकी मामले को गंभीरतापूर्वक सुनते हुए संबंधित पदाधिकारियों को प्राप्त आवेदनों को जांच यथाशीघ्र कराते हुए जांच प्रतिवेदन उपलब्ध कराने का निर्देश दिया। आवेदकों के कई मामलों में जिला पदाधिकारी द्वारा जिले के वरीय पदाधिकारी यथा उप विकास आयुक्त, अपर समाहर्ता, अनुमंडल पदाधिकारी संबंधित प्रखंड के…
Read Moreभारतमाला प्रोजेक्ट के तहत एन एच 119 डी के भू -अर्जन से संबंधित रैयतों को भुगतना के लिए विशेष कैम्प पातेपुर अंचल में लगाया गया
हिन्द न्यूज, बिहार वैशाली जिले अन्तर्गत भारतमाला प्रोजेक्ट के तहत एनएच-119 (डी) के भू अर्जन से संबंधित रैयतों का भुगतान शीघ्रता से हो सके। जिसको लेकर पातेपुर अंचल के बहुआरा, डभेइच,कोआही, नीरपुर एवं जगदीशपुर में लगाए गए कैंप का जिलाधिकारी यशपाल सिंह मीणा के द्वारा वरीय पदाधिकारियों की उपस्थिति में निरीक्षण किया गया। कैंप में प्रतिनियुक्त पदाधिकारियों एवं कर्मियों को आवश्यक दिशा निर्देश दिया गया। जिलाधिकारी ने पातेपुर अंचल के कोआही पंचायत भवन कैम्प में उपस्थित पदाधिकारियों से कैम्प संचालन की पूरी जानकारी प्राप्त किया और कैंप में प्राप्त आवेदनों…
Read Moreસમાજસેવા ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કૃત હીરાબાઈ લોબીને રાજ્ય સરકાર દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમાજસેવા માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા તાલાળા તાલુકાના જાંબુરના હીરાબાઈ લોબીને ગુજરાતનું નામ ઉજાગર કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા છે. આ તકે વેરાવળ પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટિયાએ હીરાબાઈના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરતાં પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડી અભિનંદન પાઠવ્યા હતાં અને ગુજરાત સરકાર દ્વારા એનાયત કરવામાં આવેલ પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અભિનંદન સંદેશ આપ્યો કે, આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે નોંધપાત્ર પ્રદાન બદલ આપને આઝાદીના અમૃતકાળમાં “પદ્મશ્રી” પુરસ્કારથી નવાજવામાં આવ્યા તે જાણીને અત્યંત આનંદ સહ ગર્વની લાગણી…
Read More