રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ    સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ગુજરાત પ્રવાસન વિભાગનાં કમિશનર આલોક કુમાર પાંડે, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે. જેનું દીપ પ્રાગટ્ય રાજ્યસભાના માન. સંસદ સભ્ય રામભાઈ મોકરીયાનાં વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયર ડૉ. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.        આ કાર્યક્રમમાં સંસદ સભ્ય રાજકોટ માન. મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર…

Read More

આયુર્વેદ પરંપરા એ વિશ્વને ભારતીય વૈદિક સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે – પારૂલબેન કારા, જિલ્લા પંચાયત પ્રમુખ

હિન્દ ન્યુઝ, ભુજ        આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભુજ દ્વારા શહેરમાં આયુષ મેળો યોજવામાં આવ્યો હતો.        કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ આરોગ્યલક્ષી કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, આયુર્વેદ પરંપરાએ વિશ્વને ભારતીય વૈદિક સંસ્કૃતિએ આપેલી અમૂલ્ય ભેટ છે. જેને દરેક ભારતીય લોકો જાણે અને નિયમિત જીવન શૈલીમાં અપનાવે તે જરૂરી છે. બિમારીમાં સપડાઇએ તે પહેલા જ…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચકાસણી

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નાના મૌવા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં ૨૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન સ્થળ પર ૪ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.  ચકાસણી કરેલ ધંધાર્થીઓની  વિગત :-     (૧)પટેલ સુપર માર્કેટ –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)આશુતોષ દાલ બાટી –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)ખોડિયાર પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪)જય સીયારામ સીઝન સ્ટોર્સ –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.                      તથા (૦૫)બાલાજી અમુલ પાર્લર (૦૬)માહીન મયુર ભજીયા (૦૭)હોટ ચીલી (૦૮)હિમાલયા સોડા & સોફટી (૦૯)મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (૧૦)બાલાજી પાણીપૂરી (૧૧)શ્રીજી ઢોસા & ફાસ્ટફુડ (૧૨)બાલાજી ગાંઠિયા & ફરસાણ (૧૩)બાલાજી ડ્રાયફ્રૂટ આઇસ્ક્રીમ & શીખંડ (૧૪)રીગલ આઇસ્ક્રીમ (૧૫)જય બાલાજી ફાસ્ટફુડ (૧૬)ભવાની ટ્રેડર્સ (૧૭)શ્રીજી પ્રોવિઝન સ્ટોર્સ (૧૮)જલીયાણ ફરસાણ (૧૯)પટેલ પેંડાવાલા (૨૦)જય સીયારામ…

Read More