હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે. તેમજ મોબાઇલ ચોરીનાં ગુનાને ધ્યાને લઈ ગુનાઓમાં વપરાયેલ અથવા ચોરાઈ ગયેલ મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુનાના મુળ સુધી પહોંચવાનાં પ્રયાસો કરવામાં આવે છે. ઘણી વખતે મોબાઇલ ફોનનાં વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે, જે મોબાઇલ વેચનાર/ખરીદનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. અને મોબાઇલ ટ્રેકીંગ કરી અને ગુનાના મુળ સુધી પહોંચે ત્યારે એવું જાણવા મળે છે કે મોબાલઇ કોઇ અજાણી વ્યક્તિએ આપેલ છે અને તેને હું…
Read MoreMonth: December 2022
બોટાદ જિલ્લામાં સાયકલ/મોપેડ/ વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના વાહનો ( તમામ પ્રકારના ફોર વ્હીલર, થ્રી વ્હીલર, ટુ વ્હીલર) ના વેચાણ કરવા અંગે પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા વિસ્તારમાં નવી તથા જુની સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે જ્યારે નવી તેમજ જુની સાયકલ બોટાદ જિલ્લા વિસ્તારમાં નવી તથા જુની સાયકલ સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેંચવામાં આવે કે ખરીદવામાં આવે ત્યારે કેટલીક સુચનાઓનું અવશ્ય પાલન કરવાં અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામું તા.૦૪/૧૨/૨૦૨૨ થી તા.૦૧/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) દિન-૬૦ માટે અમલમાં રહેશે. ઉક્ત…
Read Moreરોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૨૮/૧૧/૨૨ થી તા.૦૪/૧૨/૨૨) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું
હિન્દ ન્યુઝ, રાજકોટ હાલ મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્ગ્યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ…
Read Moreરાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે મતદાન માટે સતત સવારથી જ લાઈનો, મતદાન લોકશાહી ને મજબૂત બનાવતો સંકલ્પ સાર્થક જૉવા મળ્યો
હિન્દ ન્યુઝ, રાધનપુર આજરોજ વહેલી સવારથી જ પાટણની જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. ગૃહિણીઓથી લઈને વયોવૃદ્ધ લોકો, દિવ્યાંગો, યુવાનો આજે મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કરી રહ્યા છે. તયારે પાટણના રાધનપુર તાલુકાનાં કલ્યાણપુરા પ્રાથમિક શાળામાં મતદાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં જૉવા મળ્યા. સવારથી જ લાંબી કતાર તો મતદાન માટેનો ઉત્સાહ એવો છે કે અહીંના ગ્રામજનો યુવાનો મતદાન પૂરે પુરું થાય તેવા પ્રયત્નો થકી લોકશાહી નો અવશર સાર્થક જૉવા મળ્યો છે. પાટણના રાધનપુરના કલ્યાણપુરા ગામ ના આ દ્રશ્યો છે જ્યાં ખુબ મોટી સંખ્યામાં…
Read Moreપાટણની યુવતીએ લગ્ન પ્રસંગે જતા પહેલા કર્યું મતદાન
લગ્ન પ્રસંગે જતા પહેલા મતદાન જરૂરી હિન્દ ન્યુઝ, પાટણ આજરોજ વહેલી સવારથી જ પાટણની જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે પણ લોકો વહેલી સવારે ઊઠીને મતદાન કરવા માટે આવી રહ્યા છે. ગૃહિણીઓથી લઈને વયોવૃદ્ધ લોકો, દિવ્યાંગો, યુવાનો આજે મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કરી રહ્યા છે. પાટણના માતરવાડી મોડલ પોલીંગ સ્ટેશન પર સવારથી જ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. માતરવાડી મોડલ પોલીંગ સ્ટેશન જાણે લગ્ન પ્રસંગ હોય તે રીતે સુશોભિત કરવામાં આવ્યું છે, એવામાં પાટણની યુવતી સ્નેહા પ્રજાપતિ…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા NULM કર્મચારીઓ માટે મોટીવેશનલ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા અને દતોપંત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ- શ્રમ અને રોજગાર મંત્રાલય- ભારત સરકારના ઉપક્રમે DAY-NULM પંડિત દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત પ્રોજેક્ટ શાખા તથા NULM યોજનાના કર્મચારીઓ માટે તા.૨૯/૧૧/૨૨નાં રોજ હરીસિંહજી ગોહિલ વિભાગીય કચેરી વેસ્ટ ઝોન ઓફીસ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મોટીવેશનલ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં દતોપંત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડના એજ્યુકેશન ઓફિસર એચ.આર જરીયાએ સમગ્ર મોટીવેશનલ ટ્રેનીંગ દરમ્યાન કઠીન પરીસ્થિતિમાં પણ સંસ્થાના હિતને ધ્યાને રાખી શહેરીજનો માટે સર્વશ્રેષ્ઠ કાર્ય કરવા ખુબ જ સરળ શૈલીમાં પ્રેરક તાલીમ આપી હતી.…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે વાવડી મેઇન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, દૂધ તથા દૂધની બનાવટ, મસાલા, ચા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૨૩ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧)નાગદાદા પાન & કોલ્ડ્રિંક્સ (૨)ઠાકર કોલ્ડ્રિંક્સ (૩)સહજાનંદ ડેરી ફાર્મ (૪)રૈયારાજ પાન & કોલ્ડ્રિંક્સ (૦૫)રુદ્ર પાન & કોલ્ડ્રિંક્સ (૦૬)ભગીરથ ગાંઠિયા (૦૭)પુષ્ટિ પ્રોવિઝન સ્ટોર (૦૮)ઠાકર ટી સ્ટોલ (૦૯)પિતૃ પાન & કોલ્ડ્રિંક્સ (૧૦)નીલકંઠ ડેરી ફાર્મ (૧૧)…
Read Moreસરકારી એન્જિનિયરિંગ કોલેજ ભુજ ખાતે ઈવીએમ સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ નું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે કચ્છ જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તારના ઇવીએમ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભુજ સ્ટ્રોંગ રૂમ ખાતે પેરા મિલિટરી ફોર્સના ચુસ્ત બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારઓ દ્વારા સીસીટીવી કેમેરાના માધ્યમથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.
Read Moreદિવ્યાંગ કાન્તાબેન વાઘજીયાણીએ જુસ્સાભેર મતદાન કરીને સૌને પ્રેરિત કર્યા
હિન્દ ન્યુઝ, ભુજ લોકશાહીને મજબૂત કરવા માટે અચૂક મતદાન કરવું તે સૌ નાગરિકોની ફરજ છે તેવું પોતાની જાતે મોટર સાઇકલ ચલાવીને માધાપરમાં સરસ્વતી પ્રાથમિક સ્કૂલના મતદાન મથક પર પહોંચેલા ૫૭ વર્ષના દિવ્યાંગ કાન્તાબેન વાધજીયાણીએ જણાવ્યું હતું. નાનપણમાં વિકલાંગતાનો ભોગ બનેલા કાન્તાબેન જણાવે છે કે, દરેક ચૂંટણીમાં હું જાતે જ મારી ગાડીથી મતદાન મથક સુધી પહોચું છું. જો રાજ્ય અને દેશને મજબૂત બનાવવો હશે તો દરેક નાગરિકે ચૂંટણી પર્વમાં ભાગીદાર બનવું પડશે. જો હું દિવ્યાંગ હોવા છતાં મતદાન કરવા ઉત્સાહભેર આવી શકતી હોઉં તો દરેક સશક્ત નાગરિકોએ પણ પ્રથમ ફરજ સમજીને…
Read Moreપશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ સિંઘે ભુજના મતદાન મથકો ઉપર કાયદો અને વ્યવસ્થા ની સમીક્ષા કરી
હિન્દ ન્યુઝ, ભુ વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન કચ્છ જિલ્લામાં સવારથી અવસર લોકશાહીનો ઉજવણીના ભાગરુપે જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે મતદાન મથકો ઉપર કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે અનુસંધાને પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સિંઘે ભુજના મતદાન મથકોની મુલાકાત લઈને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
Read More