હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના વારાહી ખાતે લક્કી મોબાઇલ દુકાનદાર ઈસમ ને જાહેરનામા નાં ભંગ બાબતે એસ.ઓ.જી ટીમ પાટણ એ પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી. પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલિયા ,સરહદી વિસ્તાર રેન્જ,ભુજ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય કુમાર પટેલ જાહેરનામા ભંગ બાબતે કેશો શોધી કાઢવા કરેલ સૂચના નાં આધારે આરજી ઉનાગર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી શાખા પાટણ નાં માગૅદશૅન હેઠળ એક્શન પ્લાન બનાવી એસ.ઓ. જી ની ટીમ વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતી તે દરમ્યાન વારાહી પોલીસ સ્ટેશન વિસ્તાર નાં ગેમલજી કોમ્પલેક્ષ માં આવેલ…
Read MoreDay: December 14, 2022
રાધનપુર શહેર ના અનેક પ્રશ્નો ને લઈ નગરપાલિકા ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામાં એક્ટિવ
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અવારનવાર નગરપાલિકા ની બેદરકારી સામે આવી છે. જ્યારે પણ ન્યુઝ પેપર જોઈએ ત્યારે ગટર,રોડ,રસ્તા નાં પ્રશ્નો અવારનવાર જોવા મળે છે. ત્યારે રાધનપુર ની પ્રજા છેલ્લા ઘણા સમય થી રોડ રસ્તા, પાણી અને સફાઈ ને લઈ હેરાન પરેશાન થાય છે જે સતત રાધનપુર વિસ્તાર માં જોવા મળ્યું છે. લોકો દ્વારા અનેકવાર નગરપાલિકા માં રજૂઆતો કરવાં છતાં કામગીરી કરવામાં આવતી ન હતી ત્યારે નગર પાલિકા માં રેગ્યુલર ચીફ ઓફિસર આવતા કામગીરી માં સારો એવો સુધારો જોવા મળ્યો છે. …
Read Moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં-૬માં નવા બની રહેલ આરોગ્ય કેન્દ્ર અને લાઈબ્રેરીની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજે તા. ૧૪-૧૨-૨૦૨૨ના રોજ વરિષ્ઠ અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી શહેરના વોર્ડ નં.-૦૬ માં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બની રહેલ નવી લાઈબ્રેરી તથા કબીર વન મેઈન રોડ કબીર વન બગીચા પાસે આવેલ જુના આરોગ્ય કેન્દ્ર અને તેની બાજુની વોટર વર્કસની ઓફીસ ઙીસ્મેન્ટલ કરી નવું આરોગ્ય કેન્દ્ર (U.H.C.) બનાવવાનું જે કામ ચાલી રહ્યું છે તે સાઈટની મુલાકાત લીધી હતી. મ્યુનિ. કમિશનરએ આ બંને સાઈટની મુલાકાત લઈ ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી તથા કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત કામગીરી કરવા…
Read Moreરાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ તરીકે દિનેશભાઈ ગુંદરીયાની વરણી
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા સાથે રાજકોટ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નાગદાભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ પરામર્શ કરીને રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે દિનેશભાઈ ગુંદરીયા ની વરણી કરવામાં આવેલ છે. ઉપરોક્ત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદો રમેશભાઈ ધડુક તથા મોહનભાઈ કુંડારીયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, મહેન્દ્રભાઈ પાડલીયા, ગીતાબા જયરાજસિંહ જાડેજા તથા જિલ્લાના હોદ્દેદારોએ નવનિયુક્ત મંડળના પ્રમુખને…
Read More