હિન્દ ન્યુઝ, ગુજરાત ગુજરાતના રાજ્યપા આચાર્ય દેવવ્રતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ યોગેશભાઈ નારણદાસ પટેલને વિધાનસભાના સભ્ય તરીકે ઈશ્વરના નામે સોગંદ લેવડાવ્યા હતા. રાજભવન ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા, મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ, વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ મનોજ અગ્રવાલ, સચિવ કે. એમ. લાલા તેમજ સી. જે. ગોઠી ઉપરાંત ગુજરાત વિધાનસભા સચિવાલયના સચિવ ડી.એમ.પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Read MoreDay: December 19, 2022
જૂનાગઢ જિલ્લાના બાકી રહેલ ૪૩૩૦૦ ખેડૂતોએ પીએમ કિસાન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે e-KYC કરાવવું અનિવાર્ય
હિન્દ ન્યુઝ, જૂનાગઢ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ત્રણ હપ્તામાં વાર્ષિક રૂ.૬૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે જૂનાગઢ, ૧૯ ડિસેમ્બર, ૨૦૨૨ (સોમવાર) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં ખેતિની જમીન ધરાવતા ખેડૂત પરિવારને વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠલ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત e-KYC કરાવવાનું હોય છે. e-KYC કરાવેલ નહિ હોય તો જૂનાગઢ જિલ્લાના ૪૩૩૦૦ ખેડૂતોને હવે પછીનો રૂ.૨૦૦૦નો હપ્તો ચૂકવવામાં નહી આવે. જેથી ખેડૂત લાભાર્થીઓ હવે પછીના હપ્તાની રકમ મેળવવા માટે ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ…
Read Moreકુકમા PHC દ્વારા જોખમી લક્ષણો ધરાવતી ગર્ભવતી માતાઓ માટે હેલ્થ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ કુકમા PHC વિસ્તારના કોટડા ઉગમણા ગામમાં આવેલ ડિસ્પેન્સરી ખાતે જોખમી લક્ષણો ધરાવતી ગર્ભવતી માતાઓ માટે હેલ્થ કેમ્પ યોજાયો હતો. જેમા કોટડા ઉગમણા, કોટડા આથમણા, ચકાર, જાંબુડી, વરલી, થરાવડા ગામમાં આરોગ્યની તપાસ કરાઈ હતી. આશા વર્કર બહેનો અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા જોખમી માતાને તમામ પ્રકારની તબીબી સુવિધા મળી રહે તેવું આયોજન કરાયું હતું. આ કેમ્પનો લાભ લગભગ ૪૨ જેટલી જોખમી લક્ષણો ધરાવતી ગર્ભવતી માતાએ લીધો હતો. ગર્ભાવસ્થા દરમિયાન રાખવામાં આવતી કાળજી અને પોષણ વિશે આરોગ્યકર્મીઓએ વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, આયુષ્માન કાર્ડ વિશે…
Read Moreઅમદાવાદ જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત શાળા બહારના બાળકોની સર્વે કામગીરીનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, અમદાવાદ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રાઈટ ટુ એજ્યુકેશન,એક્ટ ૨૦૦૯ની જોગવાઈ મુજબ ૬થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. અમદાવાદ જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત જુદા-જુદા કારણોથી શાળા બહાર રહેલ કે કદીએ શાળાએ ન ગયેલ હોય તેવા તમામ ૬થી ૧૯ વર્ષની વયજૂથના બાળકો કે જેઓ પોતાનું ધોરણ-૧થી ધો-૧૨નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોની, શાળા બહારના દિવ્યાંગ સહિતના બાળકોની સર્વે અંગેની કામગીરી તા.૧૬/૧૨/૨૦૨૨થી શરૂ થઇ ચૂકી છે અને તા.૨૦/૦૧/૨૦૨૩ સુધી ચાલનાર છે. આ…
Read Moreનામદાર કોર્ટ તરફથી CRPCની કલમ-૮૨ મુજબ કાર્યવાહી કરવા ફરમાન જારી કરવામાં આવ્યું.
હિન્દ ન્યુઝ, અમદાબાદ અમદાવાદ શહેરના ઝોન – ૫ના નાયબ પોલીસ કમિશનરશ્રીની અખબારી યાદી અનુસાર અમદાવાદ અધિકસત્ર ન્યાયાધીશ કોર્ટ નં – ૩૧૧, અમદાવાદ ગ્રામ્ય ખાતે સ્પે. પોક્સો કેસ નં. ૨૦/૨૦૨૧ (ક્રિ.જા.નં. ૫૯૮/૨૦૨૨ તા.૧૬/૧૧/૨૦૨૨)ના આરોપી નામે દિલીપભાઈ સ/ઓ ગલાભાઈ ખાતરાભાઈ જાતે ડામોરને હાજર રહેવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર આરોપી નામે દિલીપભાઈ સ/ઓ ગલાભાઈ ખાતરાભાઈ જાતે ડામોર રહેવાસી ગામ-બાઠીવાડા, અજુના હિરોલા, તા. મેઘરજ, જી. અરવલ્લી વિરુધ્ધ કોર્ટમા કેસ ચાલવા ઉપર છે. જેની ઉપર નિકોલ પોલીસ સ્ટેશનમાં સ્પે. પોક્સો કેસ નં – ૨૦/૨૦૨૧ આઈપીસી કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૩), ૨૦૧ તથા…
Read Moreમકરસંક્રાંતિ (ઉત્તરાયણ) પર્વની ઉજવણી અંગે જાહેર જનતાની સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુસર અમદાવાદ જિલ્લા અધિક જિલ્લા મેજસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, અમદાવાદ આગામી તા.૧૪/૦૧/૨૦૨૩ના રોજ પોલીસ કમિશનર, અમદાવાદ શહેરની હકુમત સિવાયનો અમદાવાદ જિલ્લાનો સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) પર્વની ઉજવણી થનાર છે. આ પર્વને અનુલક્ષીને પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરની હકુમત સિવાયનો અમદાવાદ જિલ્લાનો સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં જાહેરમાર્ગો / રસ્તાઓ કે મકાનના ધાબા ઉપર ચડીને ભયજનક રીતે લોકો પતંગ ઉડાડતા હોય છે. જેને લઇને વ્યક્તિઓની જાનને જોખમ ઉભું થવાની સંભાવના રહેલી છે. આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબજ મોટા અવાજમાં લાઉડસ્પીકર વગાડતા હોય છે. આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો…
Read Moreકુકમા PHC દ્વારા જોખમી લક્ષણો ધરાવતી ગર્ભવતી માતાઓ માટે હેલ્થ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, ભુજ કુકમા PHC વિસ્તારના કોટડા ઉગમણા ગામમાં આવેલ ડિસ્પેન્સરી ખાતે જોખમી લક્ષણો ધરાવતી ગર્ભવતી માતાઓ માટે હેલ્થ કેમ્પ યોજાયો હતો. જેમા કોટડા ઉગમણા, કોટડા આથમણા, ચકાર, જાંબુડી, વરલી, થરાવડા ગામમાં આરોગ્યની તપાસ કરાઈ હતી. આશા વર્કર બહેનો અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા જોખમી માતાને તમામ પ્રકારની તબીબી સુવિધા મળી રહે તેવું આયોજન કરાયું હતું. આ કેમ્પનો લાભ લગભગ ૪૨ જેટલી જોખમી લક્ષણો ધરાવતી ગર્ભવતી માતાએ લીધો હતો. ગર્ભાવસ્થા દરમિયાન રાખવામાં આવતી કાળજી અને પોષણ વિશે આરોગ્યકર્મીઓએ વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, આયુષ્માન કાર્ડ વિશે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક MPW દ્વારા…
Read More