સોસાયટીઓના વૈધાનિક ઓડીટ માટે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ભુજ દ્વારા કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાની તમામ કો.ઓપ હાઉસીંગ સોસાયટીઓ તથા કો.ઓપ હાઉસીંગ/કોમર્શીયલ સર્વિસ સોસાયટીઓના હોદ્દેદારોએ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ ની કલમ-૮૪(૧) હેઠળ ઓડીટ કરાવવું ફરજીયાત છે. જેથી જે સોસાયટીઓના વૈધાનિક ઓડીટ બાકી છે. તેવી સોસાયટીઓના વૈધાનિક ઓડીટ થઈ શકે તે માટે મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, (હાઉસીંગ) ભુજ દ્વારા જાન્યુઆરી-૨૩થી માહે-માર્ચ-૨૩ ત્રણ માસ સુધી દર શનિવારે કચેરી સમય દરમિયાન જિલ્લા રજિસ્ટ્રાર સ.મં.બહુમાળી ભવન, પ્રથમ માળે રૂમ નં.૨૨૧માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી તમામ સોસાયટીના હોદેદારોને તા.૩૧/૦૩/૨૦૨૨ સુધીના સમયનું દફતર તૈયાર કરી આ કચેરીનો સંપર્ક કરી ઉપરોક્ત તારીખો દરમિયાન…

Read More

ગીર સોમનાથમાં જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    શ્રીરામ મંદિર ઓડિટોરિયમ હોલ, સોમનાથ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો. જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તે હેતુથી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યાં હતાં. આ કેમ્પમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વસહાય જૂથો અંતર્ગત ગીર ગઢડાની ૧૫, કોડીનારની ૪૯, સુત્રાપાડાની ૨૨, તાલાળાની ૧૫, ઉનાની ૨૧ અને વેરાવળની ૮ એમ કુલ ૧૩0 અરજીઓ મંજુર કરીને વિવિધ બેન્કો દ્વારા રુ.૧૬૯ લાખની લોન-કેશ ક્રેડિટ મંજૂર કરવામાં આવી હતી. તેમજ રિવોલ્વીંગ ફંડ, સ્ટાર્ટ અપ ફંડ તથા…

Read More