હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા અને દતોપંત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ- શ્રમ અને રોજગાર મંત્રાલય- ભારત સરકારના ઉપક્રમે DAY-NULM પંડિત દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત પ્રોજેક્ટ શાખા તથા NULM યોજનાના કર્મચારીઓ માટે તા.૨૯/૧૧/૨૨નાં રોજ હરીસિંહજી ગોહિલ વિભાગીય કચેરી વેસ્ટ ઝોન ઓફીસ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મોટીવેશનલ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં દતોપંત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડના એજ્યુકેશન ઓફિસર એચ.આર જરીયાએ સમગ્ર મોટીવેશનલ ટ્રેનીંગ દરમ્યાન કઠીન પરીસ્થિતિમાં પણ સંસ્થાના હિતને ધ્યાને રાખી શહેરીજનો માટે સર્વશ્રેષ્ઠ કાર્ય કરવા ખુબ જ સરળ શૈલીમાં પ્રેરક તાલીમ આપી હતી.…
Read MoreDay: December 3, 2022
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે વાવડી મેઇન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, દૂધ તથા દૂધની બનાવટ, મસાલા, ચા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૨૩ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧)નાગદાદા પાન & કોલ્ડ્રિંક્સ (૨)ઠાકર કોલ્ડ્રિંક્સ (૩)સહજાનંદ ડેરી ફાર્મ (૪)રૈયારાજ પાન & કોલ્ડ્રિંક્સ (૦૫)રુદ્ર પાન & કોલ્ડ્રિંક્સ (૦૬)ભગીરથ ગાંઠિયા (૦૭)પુષ્ટિ પ્રોવિઝન સ્ટોર (૦૮)ઠાકર ટી સ્ટોલ (૦૯)પિતૃ પાન & કોલ્ડ્રિંક્સ (૧૦)નીલકંઠ ડેરી ફાર્મ (૧૧)…
Read More