હિન્દ ન્યુઝ, રાજકોટ હાલ મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્ગ્યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ…
Read MoreDay: December 5, 2022
રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે મતદાન માટે સતત સવારથી જ લાઈનો, મતદાન લોકશાહી ને મજબૂત બનાવતો સંકલ્પ સાર્થક જૉવા મળ્યો
હિન્દ ન્યુઝ, રાધનપુર આજરોજ વહેલી સવારથી જ પાટણની જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. ગૃહિણીઓથી લઈને વયોવૃદ્ધ લોકો, દિવ્યાંગો, યુવાનો આજે મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કરી રહ્યા છે. તયારે પાટણના રાધનપુર તાલુકાનાં કલ્યાણપુરા પ્રાથમિક શાળામાં મતદાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં જૉવા મળ્યા. સવારથી જ લાંબી કતાર તો મતદાન માટેનો ઉત્સાહ એવો છે કે અહીંના ગ્રામજનો યુવાનો મતદાન પૂરે પુરું થાય તેવા પ્રયત્નો થકી લોકશાહી નો અવશર સાર્થક જૉવા મળ્યો છે. પાટણના રાધનપુરના કલ્યાણપુરા ગામ ના આ દ્રશ્યો છે જ્યાં ખુબ મોટી સંખ્યામાં…
Read Moreપાટણની યુવતીએ લગ્ન પ્રસંગે જતા પહેલા કર્યું મતદાન
લગ્ન પ્રસંગે જતા પહેલા મતદાન જરૂરી હિન્દ ન્યુઝ, પાટણ આજરોજ વહેલી સવારથી જ પાટણની જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે પણ લોકો વહેલી સવારે ઊઠીને મતદાન કરવા માટે આવી રહ્યા છે. ગૃહિણીઓથી લઈને વયોવૃદ્ધ લોકો, દિવ્યાંગો, યુવાનો આજે મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કરી રહ્યા છે. પાટણના માતરવાડી મોડલ પોલીંગ સ્ટેશન પર સવારથી જ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. માતરવાડી મોડલ પોલીંગ સ્ટેશન જાણે લગ્ન પ્રસંગ હોય તે રીતે સુશોભિત કરવામાં આવ્યું છે, એવામાં પાટણની યુવતી સ્નેહા પ્રજાપતિ…
Read More