સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભુજ ખાતે ઈવીએમ સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

હિન્દ ન્યુઝ, ભુજ           ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ નું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે કચ્છ જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તારના ઇવીએમ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભુજ સ્ટ્રોંગ રૂમ ખાતે પેરા મિલિટરી ફોર્સના ચુસ્ત બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારઓ દ્વારા સીસીટીવી કેમેરાના માધ્યમથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

Read More