ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અંતર્ગત વધુ બે  આવાસ યોજનાઓને IGBC  દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત

હિન્દ ન્યુઝ, રાજકોટ  તાજેતરમાં જ યોજાયેલ  ગ્રીન બિલ્ડીંગ કોંગ્રેસ દ્વારા ૨૦ થી ૨૨ ઓક્ટોબર-૨૦૨૨ દરમિયાન હૈદરાબાદ ખાતે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ૫ આવાસ યોજનાઓને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા IGBC મેમેન્ટો આપવામાં આવેલ છે. ઉપરાંત વધુ આવાસ યોજનાને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા IGBC મેમેન્ટો આપવામાં આવેલ તેમ મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલએ જણાવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૩૨,૩૪૫…

Read More

તા.૨૯/૧૨/ર૦રરના રોજ ટાઉન પ્લાનીગ શાખા દ્વારા વેસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડીમોલીશન કરાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ  મ્યુનિ. કમિશ્નર અમીત અરોરાના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસરશ્રી એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૨૯/૧૨/ર૦રર ના રોજ ટાઉન પ્લાનીગ સ્કીમ નં.૨૨-રૈયા તથા ૨૧-મવડીના અમલીકરણના ભાગરૂપે તથા રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થતા અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૭૯૪.૦૦ ચો.મી.ની અંદાજીત ૧૦ કરોડ ૨૯ લાખની જમીન ખુલ્લી કરાવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે. ક્રમ વોર્ડ વિસ્તાર દબાણની વિગત દબાણ દુર કરેલ જમીનનું ક્ષેત્રફળ (ચો.મી.) ભાવ પ્રતિ ચો.મી. ખુલ્લી કરાવેલ જમીનની અંદાજીત કિંમત ૧ ૧ ડ્રીમસીટી સામે, મારવાડીવાસ…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચકાસણી

હિન્દ ન્યુઝ, રાજકોટ (૦૧)કેક એન જોય (ડીલેવરી વાન)માં ચકાસણી દરમિયાન એક્સપાયરી થયેલ, રિટર્ન થયેલ કેક પેસ્ટ્રી અને બેકરી પ્રોડક્ટસ મળી આવતા ૧૮ kg. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ (૦૨)રામેશ્વર બેકર્સ –કોઠારીયા રોડ, સોરઠિયાવાડી સર્કલ – ચકાસણી દરમિયાન એક્સપાયરી થયેલ ઠંડા પીણાં ૧૮ લિટર તથા પેકિંગ પર ઉત્પાદનની વિગતો દર્શાવ્યા વગરના બેકરી પ્રોડક્ટસ તથા નમકીન ૫૦ kg.મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ (૦૩)સિલ્વર બેકરી -કોઠારીયા રોડ સ્નાનગર સામે- ચકાસણી દરમિયાન એક્સપાયરી થયેલ ઠંડા પીણાં ૨૦ લિટર જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.        (૦૪) હરિકૃષ્ણ બેકરી -હાઇજિનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ મેળવવા બાબતે…

Read More