રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે વાવડી મેઇન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, દૂધ તથા દૂધની બનાવટ, મસાલા, ચા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૨૩ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

(૧)નાગદાદા પાન & કોલ્ડ્રિંક્સ (૨)ઠાકર કોલ્ડ્રિંક્સ (૩)સહજાનંદ ડેરી ફાર્મ (૪)રૈયારાજ પાન & કોલ્ડ્રિંક્સ (૦૫)રુદ્ર પાન & કોલ્ડ્રિંક્સ (૦૬)ભગીરથ ગાંઠિયા (૦૭)પુષ્ટિ પ્રોવિઝન સ્ટોર (૦૮)ઠાકર ટી સ્ટોલ (૦૯)પિતૃ પાન & કોલ્ડ્રિંક્સ (૧૦)નીલકંઠ ડેરી ફાર્મ (૧૧) નકલંક ગાંઠિયા હાઉસ (૧૨)પટેલ પાન & કોલ્ડ્રિંક્સ (૧૩)પટેલ ડેરી & પ્રોવિઝન સ્ટોર (૧૪)જય સરદાર કોલ્ડ્રિંક્સ (૧૫)ડીલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૧૬)શ્રીનાથજી ગાંઠિયા (૧૭)શાયોના પોવિઝન સ્ટોર (૧૮)ગાત્રાળ પાન & ટી (૧૯)નકલંક ટી સ્ટોલ (૨૦)નકલંક પાન & કોલ્ડ્રિંક્સ ની ચકાસણી કરવામાં આવેલ.

Related posts

Leave a Comment