ભાવનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને તાલુકા હેલ્થ કચેરી સિહોર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વલ્લભીપુર દ્વારા આરોગ્ય મેળાઓ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ આરોગ્યતંત્ર દ્વારા જુદા – જુદા વિભાગના આરોગ્યલક્ષી સ્ટોલ દ્વારા જન જાગૃતિ લાવવામાં આવનાર છે. તે અન્વયે આવતીકાલે એટલે કે, સોમવારે સવારે ૯-૦૦ થી સાંજના પ-૦૦ કલાક સુધી સિહોર ખાતે આવેલા ટાઉનહોલ ખાતે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વલ્લભીપુર ખાતે તા.૨૦ એપ્રિલના રોજ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આરોગ્ય મેળામાં પી.એમ.જે.વાય. ‘માં’ યોજનાના નવા કાર્ડ કાઢી આપવામાં આવશે.આ માટે લાભાર્થીએ આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે આવવાનું રહેશે. તેમજ હાઇ બી.પી.ડાયાબિટીસ તેમજ સામાન્ય…

Read More

ભાવનગરની જાણીતી શીશુવિહાર સંસ્થા દ્વારા ભાવનગરના સનેસ ગામે આરોગ્ય શિબિરનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની જાણીતી સંસ્થા શિશુવિહાર શિક્ષણ, કૌશલ્ય નિર્માણ સાથે સમાજ ઉત્થાનના કાર્યો સાથે પણ સંકળાયેલી છે. સમાજ અભ્યુદયની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ કાર્ય અંતર્ગત આરોગ્ય પ્રવૃત્તિઓ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી આજરોજ ભાલ વિસ્તારનાં સનેસ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી. આ આરોગ્ય શિબિરમાં ૩૨૫ ગ્રામજનોની આરોગ્ય તપાસ , ચશ્મા વિતરણ તથા ગામની પ્રાથમિક શાળાનાં બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, રમેશભાઈ પરમાર, રેખાબહેન ભટ્ટ, પ્રીતિબહેન ભટ્ટ, દીપાબહેન જોષીએ સેવા આપી હતી.…

Read More

શ્રી મૂળશંકરભાઈ મો.ભટ્ટ સ્મૃતિ વ્યાખ્યાનમાળા આ વર્ષે જાણીતા હિન્દી સાહિત્યકાર અને પત્રકાર નાસીરા શર્મા વક્તવ્ય આપશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  સ્વાતંત્ર સેનાની તથા જાણીતા ચિંતક શ્રી મૂળશંકર મો. ભટ્ટની સ્મૃતિમાં આગામી તા.૧૭ એપ્રિલે શિશુવિહારના પ્રાંગણમાં જાણીતા હિન્દી સાહિત્યકાર અને પત્રકાર શ્રી નાસીરા શર્મા સ્મૃતિ વ્યાખ્યાન આપશે. આ ઉપરાંત જાણીતા ગાંધીજન રમેશ સંઘવી પણ તેમનું વક્તવ્ય આપશે. વિશ્વ ગ્રામ તથા સમન્વય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાતી સ્મૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત ગાંધીવાદી વિચારક શ્રી નાસીરા શર્મા “ભારતીય સંસ્કૃતિ અને સમન્વયી સૌરભ” વિષે પોતાનાં વિચારો રજૂ કરશે.      હનુમાન જયંતીએ ચિત્રકૂટ ધામમાં સદભાવના એવોર્ડથી સન્માનિતશ્રી નાસીરાબેન રવિવારે સવારે ૧૦:૦૦ વાગ્યે શહેરના જાગૃત શિક્ષકો તેમજ ભાવનગરના પ્રબુધ્ધ નાગરિકોને પોતાના પત્રકારત્વના વિશાળ અનુભવને…

Read More

વડાપ્રધાન મોદી ની મુલાકાત પહેલા ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ બનાસ ડેરી નું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, દિયોદર સમગ્ર એશિયા ખંડ માં દૂધ સંપાદન માં નંબર વન બનાસ ડેરી દ્વારા એકજ જિલ્લા માં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લા ના દિયોદર નજીક સણાદર ખાતે ૧૫૧ વિધામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડકટ યુનિટ તથા દુધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (એફ એમ ) નું આગામી તા ૧૯ એપ્રિલ ૨૦૨૨ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે લોકાપર્ણ કરવામાં આવનાર છે જેની પહેલા ગુરુવાર ના રોજ રાજ્ય કક્ષા ના ગૃહ મંત્રી દિયોદર તાલુકા ના સણાદર બનાસ ડેરી ખાતે પોહચ્યા હતા જેમાં વહીવટી…

Read More

બોટાદ ખાતે તા. ૨૭ એપ્રિલ ૨૦૨૨ ના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ  બોટાદ મામલતદાર ની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બોટાદ તાલુકાનો એપ્રિલ –૨૦૨૨ ના માસનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૭-૦૪-૨૦૨૨ ના રોજ ૧૧-૦૦ કલાકે મીટીંગ હોલ, મામલતદાર કચેરી, તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ બોટાદ ખાતે યાજાશે.  આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગતમાં અનિર્ણય રહેલ હોય કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્રોની આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શક્શે આવા…

Read More

કિડનીના દર્દીઓ માટે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન તથા લોકવિજ્ઞાન કેન્દ્ર રાજકોટના સહયોગથી કિડનીની સમસ્યાઓ અંગે નિઃશુલ્ક કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન એ સમગ્ર ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મહેસાણા, ભુજ, વિસનગર, શિંહોર, નવસારી, ઘોઘા, ઉઝા સહિતના શહેરોમાં કામ કરતી સ્વૈચ્છિક સ્વાસ્થ્ય લક્ષી સસ્થા છે. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગઋષી સ્વ. ચીનુભાઈ શાહ દ્વારા સ્થાપીત આ સંસ્થાનો પ્રમુખ ધ્યેય સમાજમાં લોકોને કિડની વિશે જાગૃતિ લાવવાનો, કિડનીની નિષ્ફળતાના દર્દીઓની સેવા કરવી, કિડનીના રોગો ન થાય તે અંગેની જાગૃતિ ફેલાવવી, દર્દીઓનું પુર્નઃવસન, શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં પ્રયત્નશીલ રહેવાનું છે. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા સ્વાસ્થયના ક્ષેત્રમાં જુદા જુદા કાર્યો કરી રહી છે. જેમા ગરીબ…

Read More

વાહકજન્ય રોગ અન્વયે જનજાગૃતિ દિન ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર અંતર્ગત ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્રારા ગુજરાત માં ૨૦૨૨ સુધી મેલેરિયા મુક્ત ગુજરાત બનાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી- ડો.દેવ ઇ.એમ.ઓ- ડો.હરિયાણવી તેમજ કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પી.એમ.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ કાંકરેજ તાલુકા હેલ્થ વિભાગ દ્રારા લોકો માં વાહકજન્ય રોગ જનજાગૃતિ આવે તે હેતુસર ઝાલમોર પ્રા.આ.કે ના કાકરાડા ગામ માં ટિમ વાઇઝ સર્વે માં પોરનાશક કામગીરી આરોગ્ય શિક્ષણ તાવના કેશો નું નિદાન તેમજ આંગણવાડી ખાતે ડો.મનજીત રાવ દ્રારા OPD કરવામાં આવી, અને લેબોરોટરી ટેસ્ટ કરવામાં આવ્યા અને શાળા અને ગામમાં પોરા અને ગપ્પી માછલી વિશે ડેમો પ્રદશન દ્રારા…

Read More

બ્લોક હેલ્થ મેળા અંગે વિડિયો કોન્ફરન્સ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ, ગાંધીનગર દ્વારા અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનરના અધ્યક્ષસ્થાને ‘બ્લોક હેલ્થ એન્ડ હેલ્થ વેલનેસ ડે’ અંગે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ વિડિયો કોન્ફરન્સમાં ભાવનગર જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જિલોવા તથા આરોગ્ય વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કલેક્ટર યોગેશ નિરગુડેએ ક્લસ્ટરવાઈઝ બ્લોક હેલ્થ મેળાના સુચારું આયોજન અને અમલ અંગે અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ગ્રામ્ય સ્તરે આશા વર્કરો આ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી શકે છે. તેથી તેમને તે બાબતે જાગૃત કરી જિલ્લામાં વધુને વધુ…

Read More

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા અંગેની વિડિયો કોન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સમગ્ર રાજ્ય સાથે ભાવનગર ખાતે પણ યોજનાર છે. આ પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપવાં માટે રાજ્યસ્તરીય વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ પરીક્ષામાં સુચારુ આયોજન અંગેની વિડિયો કોન્ફરન્સ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અને સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં પરીક્ષા સંચાલન તથા તેની સાથે સંકળાયેલ પાસાઓ અંગે વિગતવાર ચર્ચા કરીને આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેના પગલાઓની સમીક્ષા કરવામાં…

Read More

ભાવનગરમાં છેલ્લાં બે વર્ષમાં આશરે ૧૦ લાખ કોરોના ટેસ્ટીંગ કરાયાં

હિન્દ ન્યુઝ, ભાવનગર અત્યારે તો ગુજરાતમાં કોરોનાના કેસ નહીંવત થઇ ગયાં છે. છેલ્લાં થોડા દિવસોથી ભાવનગર અને શહેરમાં કોરોનાના કેસની સંખ્યા શૂન્ય થઇ ગઇ છે. લોકોનું માસ રસીકરણ અને કોરોના વિશેની જાગૃતિને કારણે આ શક્ય બન્યું છે. પરંતુ બે વર્ષ પહેલાં કોરોના તેની ટોચ પર હતો ત્યારે તેનાં ટેસ્ટિંગ કરાવવાં માટે પણ લાઇનો લાગતી હતી તે આપણને હજૂ યાદ હશે. આવાં સમયે આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત કરેલાં ટેસ્ટીંગનો મોટો ફાળો છે. ટેસ્ટીંગને કારણે કોરોનાનું અગાઉથી નિદાન થવાથી સમાજમાં તેનું પ્રસરણ અટકાવી શકાયું છે. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં…

Read More