તાલાળામાં વિદ્યાર્થીઓને સ્ટૂન્ડ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન ૨.૦ થી અવગત કરાયા

હિન્દ ન્યુઝ, તાલાળા          સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ તાલાળા ગીર ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન ક્લબ (એસએસઆઇપી)૨.૦ હેઠળના કાર્યક્રમમાં ઓનલાઇન ઝૂમ મીટના માધ્યમથી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ હૈદરે (એસએસઆઇપી)૨.૦ વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૭ ખુલ્લું મૂક્યું હતુ. જેમાં સમ્રગ રાજ્યભરની તમામ કોલેજના આચાર્ય, કો-ઓડીનેટ, અઘ્યાપક તેમજ બહોળી સંખ્યામાં વિઘાર્થીઓ જોડાયા હતા. સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ – તાલાળા ખાતેના કાર્યક્રમમાં અધ્યાપક લાડાણી દ્વારા SSIP ૨.૦ વિશે પ્રાથમિક જાણકારી આપતા જણાવ્યું કે, આગામી સમયમા શિક્ષણ જગતમા આવી રહેલી નવી શિક્ષણ નીતિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન ક્લબ ૨.૦ના…

Read More

રાષ્ટ્રીય સફાઈ કાર્મચારી આયોગના ચેરમેન એમ. વેંકેટેશન ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન એમ. વેંકેટેશન ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે છે. એમ. વેંકેટશન આવતીકાલ તા.૧૮-૦૧-૨૦૨૨ ના વિવિધ સફાઈ કર્મચારીઓના કર્મચારીઓની કોલોનીનું નિરીક્ષણ કરશે. આ સાથે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિતના સંબંધિત અધિકારીઓ અને સફાઈ કામદાર સંઘ સાથે સમીક્ષા બેઠક યોજશે.

Read More