હિન્દ ન્યૂઝ, રાધનપુર રાધનપુર મહેસાણા હાઇવે ઉપર અકસ્માત બનવાનો સિલસિલો યથાવત આ રસ્તા ઉપર બનેલ ઘટના અકસ્માત મા કેટલાક લોકો એ જીવ ગુમાવ્યા છે. તો કેટલાક સારવાર અર્થે ગંભીર હાલત હોઈ સારવાર લઈ રહ્યા છે. ગતરોજ રાત્રી માં ૮:૦૦ વાગ્યા ના સુમારે સમી તાલુકા ના વરાણા ગામ પાટિયા અને ખોડીયાર હોટેલ નજીક અલ્ટો કાર અને લક્ઝરી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા અલ્ટો ગાડી કચરઘણ વળી ગયો હતો, અકસ્માત મા અલ્ટો ગાડી મા બેઠેલા ૨ વ્યક્તિઓ ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ત્યારે ૩ ને ગંભીર ઈજાઓ થઈ હતી. સૂત્રો ના…
Read MoreMonth: January 2022
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલનો તાપી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશભાઇ પટેલનો તાપી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ આજે વ્યારાના દક્ષિણાપથ વિવિધ લક્ષી વિદ્યાલય ખાતે ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લામાં ૭૩માં પ્રજાસત્તાક દિન-૨૬મી જાન્યુઆરી-૨૦૨૨ નિમિતે આજરોજ સવારે ૦૯.૦૦ કલાકે વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધ લક્ષી વિદ્યાલય ખાતેધ્વજ વંદન સમારોહ યોજાશે. આ સમારોહ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે. સમારોહમાં હર્ષ ધ્વનીસાથે રાષ્ટ્રગાન બાદ કોરોના વોરીયર્સ પ્રિકોશન ડોઝ અને વૃક્ષારોપણ બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.
Read Moreનેશનલ ખો-ખો કોચિંગ કેમ્પ દરમિયાન ગુજરાતના ચાર ખેલાડીઓની પસંદગી તાપી જિલ્લાનું ગૌરવ નેશનલ ખો-ખો કોચિંગ કેમ્પ દરમિયાન ગુજરાતના ચાર ખેલાડીઓની પસંદગી
હિન્દ ન્યુઝ, વ્યારા-તાપી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે નેશનલ ખો-ખો કોચિંગ કેમ્પ દરમિયાન ગુજરાતના ચાર ખેલાડીઓની પસંદગી થઇ હતી. જેમાંથી ત્રણ ખેલાડીઓ તાપી જિલ્લાના ખેલાડીઓ છે. જેમાં ભાટ ગોવિંદ, બરડે રૂતિષ અને વેગડ વિજયની પસંદગી થઇ હતી. તાજેતરમાં મધ્યપ્રદેશના જબલપુર ખાતે યોજાયેલા ૫૪મી સિનિયર નેશનલ ખોખો ચેમ્પિયનશિપ ૨૦૨૧માં ગુજરાતની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.આ નેશનલ કોચીંગ કેમ્પ આવનાર દિવસોમાં યોજાનાર અલ્ટીમેટ ખોખો અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારી હેતુથી યોજાઇ રહ્યો છે જેથી આવનાર સ્પર્ધાઓમાં તાપી જિલ્લાના ખેલાડીઓ આમાં સારું પ્રદર્શન કરી ગુજરાતનું અને તાપી જિલ્લાનું નામ રોશન કરવા બદલ એમના કોચ…
Read Moreઉમરપાડાની વનરાજ માધ્યમિક શાળા ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત દીકરી વધામણાં કીટ અને હાઈજીન કીટનું વિતરણ કરાયું
હિન્દ ન્યૂઝ, સુરત “૨૪ જાન્યુ.- રાષ્ટ્રીય દીકરી દિવસ” નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, સુરત દ્વારા ઉમરપાડા તાલુકાના ઉચવાણ ખાતે વનરાજ માધ્યમિક શાળામાં ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત ચિત્ર-નિબંધ સ્પર્ધા તેમજ દીકરી વધામણાં કીટ અને હાઈજીન કીટનું વિતરણ કરાયું હતું. સ્પર્ધામાં શાળા ધો-૧૦ ના કુલ-૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પસંદગી પામેલા વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી નવાજ્યા હતા. શાળાના આચાર્યએ દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ ન કરવા અને કન્યા કેળવણી માટે સરકારની યોજના વિષે સમજ આપી હતી. મહિલા શક્તિ કેન્દ્રના મહિલા કલ્યાણ અધિકારીએ બાળલગ્ન અટકાવવા તથા મહિલાલક્ષી યોજના વિશે માહીતી…
Read Moreપ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે રાજપીપલા ખાતે જિલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે
હિન્દ ન્યુઝ, રાજપીપલા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે રાજપીપલા ખાતે જિલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત શ્રેષ્ઠ પર્ફોમન્સ કરનાર રાજપીપલા જનરલ હોસ્પિટલ વતી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા ઉપરાંત કોરોના વોરિયર્સને સન્માનિત કરાશે : પાંચ કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ અપાશે નર્મદા જિલ્લામાં ભારતના ૭૩ માં પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે તા.૨૬ મી જાન્યુઆરી,૨૦૨૨ ને બુધવારના રોજ સવારે ૯-૦૦ કલાકે રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના હસ્તે…
Read Moreપ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે રાજપીપલા ખાતે જિલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે
હિન્દ ન્યુઝ, રાજપીપલા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે રાજપીપલા ખાતે જિલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત શ્રેષ્ઠ પર્ફોમન્સ કરનાર રાજપીપલા જનરલ હોસ્પિટલ વતી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા ઉપરાંત કોરોના વોરિયર્સને સન્માનિત કરાશે : પાંચ કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ અપાશે નર્મદા જિલ્લામાં ભારતના ૭૩ માં પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે તા.૨૬ મી જાન્યુઆરી,૨૦૨૨ ને બુધવારના રોજ સવારે ૯-૦૦ કલાકે રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના હસ્તે આયુષ્યમાન…
Read Moreકચ્છ જિલ્લામાં ૧૨માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, કચ્છ “યુવા પેઢી રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદાર બને” : કચ્છ યુનિવર્સિટી કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજા કચ્છ જિલ્લાના કક્ષાના ૧રમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કલેકટર કચેરી ખાતે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. જયરાજ સિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલેક્ટર પ્રવીણા ડી. કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી કે.ટી.મેણાત, નાયબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ જે.એન.પંચાલ, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ, મીનાબેન રાઠી મામલતદાર ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે કચ્છ યુનિવર્સીટીના કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજાએ અધ્યક્ષ સ્થાનેથી યુવા…
Read Moreભાવનગર ખાતે તા.૧૨ મી માર્ચનાં રોજ “રાષ્ટ્રીય લોક- અદાલત” યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનિયર તથા જૂનિયર દીવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા.૧૨ માર્ચ, ૨૦૨૨ નાં રોજ “રાષ્ટ્રીય લોક-અદાલત” યોજાશે. આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ., નેગોશિયેબલ એક્ટ (ચેક રિટર્ન), બેંકને લગતા કેસો, મોટર અકસ્માત વળતરનાં કેસો, લગ્ન વિષયક…
Read Moreજિલ્લામાં ૧૨માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની તમામ તાલુકા કચેરીઓમાં ઉજવણી કરાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ૨૫મી જાન્યુઆરી-૧૯૫૦ના રોજ ભારતના ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવેલ. જે અન્વયે ૨૦૧૧થી દર વર્ષે ૨૫ મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ મતદારોને પ્રોત્સાહીત કરવા, નવા મતદારોની મતદારયાદીમાં નોંધણી કરાવવા તેમજ કોઈ પણ પ્રલોભન વગર પોતાના મતાધિકારનો પ્રયોગ કરે તે માટે પ્રતિજ્ઞા ભારતના ચૂંટણ પંચ દ્વારા આપવામાં આવેલ છે. વધુમાં ચુંટણીપંચ દ્વારા તા. ૨૫/૦૧/૨૦૨૨ના રોજ ઉજવવામાં આવનાર ૧૨માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ’’ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ ” (Making Election Inclusive,…
Read Moreખેડા ગળતેશ્વર તાલુકાના પાલી ગ્રામ પંચાયતમાં ડે.સરપંચની ચૂંટણીમાં મોહસીન વહોરાને 18માંથી 16 મત મળતા વિજેતાજાહેર કરાયા
હિન્દ ન્યુઝ, ખેડા પાલી સેવાલિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદ માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે બપોરે 2:00 કલાકે યોજવામાં આવી હતી. પ્રથમ સભાના એજન્ડામાં જણાવ્યા અનુસાર સવારે 10 કલાક થી 12 કલાક સુધી ઉપસરપંચની ઉમેદવારી માટે ફોર્મ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો ત્યારબાદ બપોરે 1:00 સુધી ફોર્મ પરત ખેંચવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 2:00 કલાકે ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી. ખાલી સેવાલિયા માં ચૂંટણીને લઇ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પાલી ગામ પંચાયતના 18 વોર્ડ સભ્યો મતદાન તરીકે પોતાના નાયાબ…
Read More